Last Update : 29-November-2012, Thursday

 

જીતવા માટેના ૩૬૩ના પડકાર સામે શ્રીલંકાના ૪ વિકેટે ૪૭
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો

ચોથા દિવસે ૧૭ વિકેટ પડી ઃ શ્રીલંકાનો ટોપ ઓર્ડર ફરી નિષ્ફળ

કોલંબો,તા.૨૮
ટેલરના ૭૪ અને મેકુલમ (૩૫) અને પ્રથમ ટેસ્ટ રમી રહેલા ટી.એસ્ટલ (૩૫)ની લડાયક બેટિંગ અને સાઉથી-બ્રેસવેલે ૨-૨ વિકેટ ઝડપતાં ન્યુઝીલેન્ડે ભારે આશ્ચર્ય વચ્ચે શ્રીલંકાને તેની જ ધરતી પર ટેસ્ટમાં પરાજય તરફ ધકેલી દીધું હતુ. કોલંબોના પી.સારા ઓવલ મેદાન પર આજે ચોથા દિવસે સર્જાયેલા નાટકીય ધબડકાને કારણે કુલ ૧૭ વિકેટ પડી હતી. શ્રીલંકાને જીતવા માટે ૩૬૩નો પડકાર મળ્યો હતો અને તેની સામે ચોથા દિવસના અંતે તેમનો સ્કોર ૪ વિકેટે ૪૭ રન હતો.
આવતીકાલે મેચનો આખરી દિવસ છે. શ્રીલંકાનો ટોપ ઓર્ડર ફરી નિષ્ફળ થઇ ગયો હતો અનેપરાનાવિતાના ૦, દિલશાન ૧૪, સંગકારા ૧૬, માંહેલા જયવર્દને ૫ રને આઉટ થયાં હતા. રમતના અંતે સમરવીરા ૧ અને મેથ્યૂસ ૧ રને ક્રિઝ પર હતા.
આજે ચોથા દિવસે સમરવીરા (૭૬) અને રણદિવે (૩૪) શ્રીલંકાની પ્રથમ ઇનિંગને છ વિકેટે ૨૨૫ રનથી આગળ ધપાવી હતી. જો કે તેમની બાકીની ચાર વિકેટ માત્ર ૧૯ રનમાં પડી જતાં ન્યુઝીલેન્ડને પ્રથમ ઇનિંગમાં ૧૭૭ રનની સરસાઇ મળી હતી.સાઉથીએ પાંચ અને બોયુલ્ટે ચાર વિકેટ ઝડપી હતી.
ન્યુઝીલેન્ડનો દેખાવ બીજી ઇનિંગમાં કંગાળ રહ્યો હતો. પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનારા ટેલરે મુશ્કેલ પીચ પર ૯૫ બોલમાં ૨ ચોગ્ગા સાથે ૭૪ રન ફટકાર્યા હતા.જ્યારે બ્રેન્ડન મેકુલમ અને ટોડ એસ્લેએ ૩૫-૩૫ રન કર્યા હતા. ન્યુઝીલેન્ડે ૯ વિકેટે ૧૯૪ રને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. હેરાથે ત્રણ અને રણદીવ-કુલાસેકરાએ ૨-૨ વિકેટ ઝડપી હતી.જે પછી સાઉથી અને બ્રાસવેલે ૨-૨ વિકેટ ઝડપતાં શ્રીલંકાનો ટોપ ઓર્ડર ફ્લોપ થયો હતો.
ન્યુઝીલેન્ડ પ્રથમ ઇનિંગ ઃ ૪૧૨
શ્રીલંકા પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

પરાનાવિતાના કો.વાન વિક બો.સાઉથી

૪૦

૧૧૨

દીલશાન  બો.સાઉથી

૦૫

૦૮

સંગાકારા કો.બોયુલ્ટ બો.સાઉથી

૦૦

૦૨

જયવર્દને કો.વિલિયમસન બો.બોયુલ્ટ

૦૪

૦૫

મેથ્યૂસ કો.ગપ્ટિલ બો.સાઉથી

૪૭

૧૧૧

સમરવીરા કો.ગપ્ટિલ બો.બોયુલ્ટ

૭૬

૧૬૭

પી.જયવર્દને કો.વિલિયમસન બો.પટેલ

૧૨

૨૫

રણદિવ એલબી બો.બોયુલ્ટ

૩૯

૧૧૭

કુલાસેકરા કો.ટેલર બો.સાઉથી

૦૬

૦૯

હેરાથ કો.વિલિયમસન બો.બોયુલ્ટ

૦૫

૦૬

ઇરાંગા અણનમ

૦૩

૦૫

વધારાના (નોબોલ ૩, વાઇડ ૧, લેગબાય ૩)

૦૭

 

 

 

કુલ ૯૪ ઓવરમાં ઓલઆઉટ

૨૪૪

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૭ (દીલશાન ૨.૪) ૨-૭ (સંગાકારા ૨.૬) ૩/૧૨(જયવર્દને ૫.૧), ૪/૧૦૨ (પરાનાવિતાના ૩૮.૩), ૫/૧૦૩ (મેથ્યૂસ ૪૦.૩), ૬/૧૨૮ (પી.જયવર્દને ૪૯.૬), ૭/૨૨૫ (સમરવીરા ૮૯.૫), ૮/૨૩૨ (રણદિવ ૯૧.૨), ૯/૨૪૦ (કુલાસેકરા ૯૨.૫), ૧૦/૨૪૪ (હેરાથ ૯૩.૬).
બોલીંગઃ સાઉથી ૨૨-૪-૬૨-૫, બોયુલ્ટ ૨૧-૭-૪૨-૪, પટેલ ૨૨-૩-૪૭-૧, એસ્લે ૧૩-૨-૪૧-૦, બ્રાસવેલ ૧૩-૧-૪૪-૦, વિલિયમસન ૩-૧-૫-૦.
ન્યુઝીલેન્ડ

-

રન

બોલ

ગપ્ટિલ કો.દીલશાન બો.ઇરાંગા

૧૧

૨૮

મેકુલમ સ્ટ.પી.જયવર્દને બો.હેરાથ

૩૫

૪૩

વિલિયમસન

 

 

 

 

કો.પરાનાવિતાના બો.કુલાસેકરા

૧૮

૪૨

ટેલર રનઆઉટ

૭૪

૯૫

ફ્લીન એલબી બો.કુલાસેકરા

૦૦

૦૧

વાન વિક કો.પરાનાવિતાના બો.હેરાથ

૦૦

૦૧

ટી.એસ્લે કો.દીલશાન બો.રણદિવ

૩૫

૧૦૦

બ્રાસવેલ કો.કુલાસેકરા બો.હેરાથ

૦૧

૦૩

સાઉથી અણનમ

૦૮

૦૪

પટેલ સ્ટ.પી.જયવર્દને બો.રણદિવ

૦૦

૦૨

બોયુલ્ટ અણનમ

૦૬

૦૭

વધારાના (નોબોલ ૨,લેગબાય ૪)

૦૬

 

 

 

કુલ ૫૪ ઓવરમાં ૯ વિકેટે ડિક.

૧૯૪

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૩૨(ગપ્ટિલ ૭.૧) ૨-૫૬ (મેકુલમ ૧૪.૬) ૩/૭૪ (વિલિયમસન ૧૯.૫), ૪/૭૪ (ફ્લિન ૧૯.૬) ૫/૭૫ (વાન વિક ૨૦.૨) ૬/૧૭૨ (એસ્લે ૫૦.૪) ૭/૧૭૭ (બ્રાસવેલ ૫૧.૩) ૮/૧૮૦ (ટેલર ૫૧.૫) ૯/૧૮૨(પટેલ ૫૨.૩).બોલીંગઃ કુલાસેકરા ૧૨-૨-૪૭-૨, ઇરાંગા ૧૦-૧-૩૯-૧, હેરાથ ૨૧-૩-૬૭-૩, રણદિવ ૧૧-૧-૩૭-૨.
શ્રીલંકા બીજી ઇનિંગ

-

રન

બોલ

પરાનાવિતાના એલબી બો.સાઉથી

૦૦

૦૧

દીલશાન કો.વાન વિક બો.સાઉથી

૧૪

૨૩

સંગાકારા બો.બ્રેસવેલ

૧૬

૩૪

જયવર્દને કો.વાન વિક બો.બ્રેસવેલ

૦૫

૨૪

સમરવીરા રમતમાં

૦૧

૧૦

મેથ્યૂસ રમતમાં

૦૧

૦૨

વધારાના (બાય ૪, લેગબાય ૬)

૧૦

 

 

 

કુલ ૧૫.૪ ઓવરમાં ૫ વિકેટે

૪૭

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૦ (પરાનાવિતાના ૦.૧) ૨-૩૫ (દિલશાન ૬.૬) ૩/૪૧(સંગાકારા ૧૧.૫), ૪/૪૬ (જયવર્દને ૧૩.૬)બોલીંગઃ સાઉથી ૬-૦-૧૯-૨, બોયુલ્ટ ૫-૨-૧૨-૦, બ્રાસવેલ ૪-૩-૫-૨, પટેલ ૦.૪-૦-૧-૦.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved