Last Update : 29-November-2012, Thursday

 

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે

ભારતને શ્રેણીમાં જીતાડવા ટોપ ઓર્ડરે સારો દેખાવ કરવો પડશે

લક્ષ્મણની કોલમ
અમદાવાદમાં આઘાતજનક હાર બાદ ઈંગ્લેન્ડે જોરદાર લડત આપતાં વિજય મેળવ્યો. તેમનો વિજય એટલા માટે પણ ખાસ રહ્યો કારણ કે ભારતની ધરતી પર, સ્પિન પિચ પર અને અંહીની પરિસ્થિતીમાં કે જ્યાં ટેમ્પરામેન્ટ ્અને ટેકનિકની આકરી કસોટી થતી હોય ત્યારે તેમણે તે કરી બતાવ્યું. મુંબઇની પીચ તેના પર ધીરજ સાથે રમનારાને મદદ કરે તેવી હતી અને તે પૂજારાએ પ્રથમ ઇનિંગમાં દર્શાવ્યું. કૂકે તેનુ ફોર્મ જારી રાખ્યું. જો કે બંને ટીમોમાં મુખ્ય તફાવત તરીકે પીટરસનનો દેખાવ રહ્યો.
મુંબઇ ટેસ્ટ અગાઉ પીટરસન પર ભારે દબાણ હતું. પીટરસન બોલરો પર હાવી થવાનો સ્વભાવ ધરાવે છે. તે શોટ ફટકારવાની ફિરાકમાં રહે છે અને તેના કારણે તે જલ્દી આઉટ થાય તેની વધુ તકો રહેલી છે. તેની ટેકનિક જ અનોખી છે અને તે એવા અનઓર્થોડોક્સ શોટસ ફટકારે છે તેની સામે કેવી ફિલ્ડિંગ ગોઠવવી તે જ પ્રશ્ન બની જાય છે. મુંબઇમાં તેના કેટલાક શોટ જોઇને તો હું જ દંગ રહી ગયો. આવી બેટિંગ ચાલતી હોય ત્યારે બોલરો ફાવતા નથી પણ માંગીને લીધેલા ટર્નિંગ ટ્રેક પર આપણાં બોલરો વધુ સારી બોલિંગ કરી શક્યા હોત.
પીટરસને જેવી આકર્ષક બેટિંગ કરી તેવી જ બોલિંગ પાનેસરે કરી. હરિફ ટીમને તેની ધરતી પર તેની અનુકૂળ પરિસ્થિતીમાં હરાવ્યા બાદ જે સંતોષ મળે છે તે ખરેખર યાદગાર હોય છે. પૂજારાની બેટિંગથી હું પ્રભાવિત થયો છું અને મને લાગે છે કે તે ઘણી લાબી મજલ ખેડશે. કારકિર્દીના શરૃઆતના તબક્કામાં જ તેણે જે પ્રકારની પરિપક્વતા, ધીરજ અને ટેમ્પરામેન્ટ દર્શાવ્યા છે તે દાદ માંગી લે તેવા છે. તનાવ હેઠળ આવેલા ગંભીરની ઇનિંગ પણ જોરદાર રહી. તે છેલ્લા કેટલાક સમયથી તણાવમાં હતો અને તેણે ટીકાકારોને તેની સ્ટાઇલમાં જવાબ આપ્યો છે. ભારતને હવે ફરી બેઠા થઇને શ્રેણી જીતવી હોય તો ટોપ ઓર્ડરે બાકીની બંને ટેસ્ટમાં સાતત્યભરી સારી બેટિંગ કરવી જ પડશે.(૩૬૦ કોર્પોરેટ રિલેશન્સ)

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved