Last Update : 29-November-2012, Thursday

 

સહારાએ રૃ. ૪,૪૦૦ કરોડમાં ન્યૂયોર્કમાં બે હોટેલો ખરીદી

ભારતમાં રોકાણકારોને ૨૪ હજાર કરોડ ચુકવવાના બાકી છે

મુંબઇ,તા. ૨૮
સુબ્રતા રોયની આગેવાની હેઠળના સહારા જૂથને તેના રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડથી વધુ રકમ પાછી આવવાનો સુપ્રિમ કોર્ટનો આદેશ છે. પરંતુ એવું લાગે છે કે તેને આ બાબતની કોઇ ચિંતા નથી કેમ કે તેણે અમેરિકાના ન્યૂ યોર્ક સિટીમાં બે આઇકોનિક હોટેલો પ્લાઝા હોટેલ અને ડ્રીમ ન્યૂ યોર્કને ખરીદવા માટે ૮૦ કરોડ ડોલર (આશરે રૃ. ૪,૪૦૦ કરોડ) ચુકવ્યા છે.
૩૧ ઓગસ્ટે સુપ્રિમ કોર્ટે જૂથની બે કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલાં ઓપ્શનલી ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર્સમાં રોકાણ કરનાર ત્રણ કરોડથી વધુ લોકોને આપવામાં આવેલાં નાણાં પરત કરવાની સૂચના આપી હતી. આ પરતચુકવણીની કામગીરી કોર્ટના આદેશની ત્રણ મહિનાની અંદર માર્કેટ રેગ્યુલેટર સેબી મારફત હાથ ધરવાની હતી. હવે એનું પાલન કરવાને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ગૂ્રપ પ્લાઝા હોટેલમાં ૭૫ ટકા હિસ્સો ખરીદવા માટે ૫૭ કરોડ ડોલર ચુકવી રહ્યું છે તો ડ્રીમ ડાઉનટાઉનમાં ૨૨ કરોડ ડોલરનું રોકાણ છે. ન્યૂ યોર્કના જાણીતા હોટલિયર વિક્રમ ચટવાલ પાસેથી આ હિસ્સા ખરીદવામાં આવ્યા છે.
લક્ઝરી હોટેલ્સમાં પોતાનો વ્યાપ વધારવા માટે સહારા જૂથ હજુ વધુ હોટેલો ખરીદવાની દિશામાં સક્રિય હોવાનું મનાય છે. પરંતુ તેની આ ભૂખ હવે રોકાણકારો અને કંપની માટે ચિંતા જન્માવે તેમ છે કેમ કે તેણે સેબીને રોકાણકારોના દસ્તાવેજો રજૂ કરવા માટે એસએટી પાસેથી વધુ મુદતની માગણી કરી છે.
જો સહારા રોકાણકારોને તેમના નાણાં નહિ ચૂકવે તો સુપ્રિમ કોર્ટે સેબીને સહારાની મિલ્કતો જબ્ત કરવા અને બેંક ખાતાઓ સ્થગિત કરવા સુધીની તમામ સત્તા સેબીને આપી છે. જોકે સુબ્રતો રોય એકમાત્ર ભારતીય

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved