Last Update : 29-November-2012, Thursday

 

કેટ જગતમાં ચાલી રહેલો ગપગોળો
તેંડુલકરે બોજારૃપ હોય તો પડતા મુકવાની વાત કરી જ નથી ઃ સંજય જગદલે

ક્રિકેટ ચાહકોમાં ચર્ચા ઃ તેંડુલકરના સમર્થકોએ વાત ફેલાવી

મુંબઈ, તા. ૨૮
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટે ટીમ જાહેર થવાની હતી તે અગાઉ તેંડુલકરે પસંદગી સમિતિને 'જો તે બોજારૃપ લાગતો હોય તો પડતો મુકી શકે છે' તેવો ફોન કર્યો હતો. તેવા વહેતા થયેલા અહેવાલ અંગે ભારતીય ક્રિકેટ બોર્ડે આશ્ચર્ય વ્યકત કર્યું હતું. આવુ કંઇ બન્યું જ નથી તેમ જણાવતા ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી અને સિલેકશન પેનલના કન્વીનર સંજય જગદાલેએ કહ્યું હતું કે તેંડુલકરે આવો ફોન કર્યો હોય કે પસંદગી સમિતિએ તેંડુલકરને તેની ભાવિ યોજના જણાવવા ફોન કર્યો હોય તેવું તેની જાણમાં તો નથી.
ભારતીય ક્રકેટ બોર્ડને પણ તેંડુલકરની ગરિમાને ઠેસ પહોંચે તેવા આવા પાયા વગરના રીપોર્ટથી આશ્ચર્ય સર્જાયું છે.
ક્રિકેટ ચાહકોના એક વર્ગમાં એવી ચર્ચા જામી છે કે તેંડુલકરને ખુશ કરવા તેના માનીતા પ્રસારણ માધ્યમના પ્રતિનિધિઓ આવા અહેવાલ વહેતા કરીને એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે તેંડુલકર તેના ફોર્મથી ચિંતિત છે અને ટીમ માટે બોજરૃપ બનવા નથી માંગતો. તેનામાં એટલી ખેલદિલી છે કે તે સામે ચાલીને જ પડતો મુકાવા તૈયાર છે.
ખરેખર જો તેંડુલકરે પસંદગી સમિતિને આવું જણાવ્યું હોય તો તે જ આ અંગે મીડિયાને કહી શકે. ઊલટુ તેનાથી તેના માટે વધુ માન ઉપજે. જો તેંડુલકરે પસંદગી સમિતિના ચેરમેન સંદીપ પાટીલને એમ કહ્યું હોય કે, 'તે રન નથી બનાવી શકતો, તમે મને પડતો મુકી શકો છો.' તે વાત સાચી હોય તો પણ તેનું અર્થઘટન એમ થાય કે તેંડુલકર પોતે હજુ નિવૃત્ત થવા નથી માંગતો. તમે તેને પડતો મુકી શકો છો. શું પસંદગી સમિતિ થોડી એવી હિંમત બતાવી શકે ?

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved