Last Update : 29-November-2012, Thursday

 

મતદારને કોઈપણ ભોગ મતદાન કરવા દેવું ઃ ચૂંટણી પંચ
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

મતદાનની સ્લીપમાં વિગતો ખોટી હોય તો પણ ચલાવી લેવા ગુજરાતના ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પંચનો આદેશ

અમદાવાદ, બુધવાર
આગામી તા.૧૩ અને તા.૧૭ના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને મતદાન કરવામાં કોઈ તકલીફ ન પડે તેની ચૂંટણી પંચ દ્વારા વિશેષ કાળજી લેવાઈ છે. જો મતદાર પાસે ચૂંટણીકાર્ડ ન હોય અને જો મતદાનની સ્લીપ હશે તો પણ તેમને મતદાન કરવા દેવા ગુજરાતના તમામ ચૂંટણી અધિકારીઓને આદેશ અપાયો છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાનની સ્લીપ ફોટા સાથેની બનાવવામાં આવી છે.
ચૂંટણી પંચે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે વિશેષ અભિયાન ચલાવ્યા છે. વિધાનસભાની આ ચૂંટણીમાં ૭૦ ટકા મતદાનનો લક્ષ્યાંક સેવી ચૂંટણી પંચે અવેરનેસ ઓબ્ઝર્વરની નિયુક્તિઓ સહિતના પગલાંઓ લીધા છે. આ વખતે પ્રથમ વખત ગુજરાતમાં મતદાનની જે સ્લીપો બને તેમાં મતદારનો ફોટો પણ ઉમેરવામાં આવ્યો છે. વળી સ્લીપ વહેંચવાની કામગીરી રાજકીય પક્ષની વ્યક્તિઓને આપવાના બદલે શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે.
ચૂંટણી પંચે એક મહત્વનો નિર્ણય એ કર્યો છે કે જો મતદાર મતદાન કરવા આવે અને જો તેમની પાસે ચૂંટણીનું ઓળખકાર્ડ ન હોય અન તેના બદલે મતદાનની સ્લીપ હશે તો પણ તેમને મતદાન કરતા નહીં અટકાવાય. એટલું જ નહીં મતદાનની સ્લીપમાં જો કોઈ વિગત ખોટી હોય તો પણ તે માન્ય રાખીને મતદાન કરવા દેવાશે. કોઈપણ રીતે મતદારને મતદાન કરવામાં તકલીફ ન પડવી જોઈએ તેવો શુભઆશય સેવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં ચૂંટણી કામગીરીમાં રોકાનાર ૩ લાખથી વધુ સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત રહી ન જાય તે માટે તેઓને બેલેટ પેપરથી મતદાન કરાવવા સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved