Last Update : 29-November-2012, Thursday

 

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

 

મુંબઇ, બુધવાર
ભંડોળ ઊભું કરવા માટે ભારતીય કોર્પોરેટ જગત હવે ડેટ સિક્યુરિટીઝ મારફતે નાણાં ઊભા કરવાનું વલણ વધી રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના શરૃઆતથી માંડીને અત્યાર સુધીમાં. બે લાખ કરોડથી પણ વધુની રકમ ઊભી કરી છે. ૩૧-ઓક્ટોબર સુધીમાં ભારતીય કંપનીઓએ કુલ રૃ. ૨,૧૧,૩૦૮ કરોડ ઊભા કર્યાં છે. જે આગલા વર્ષની સરખામણીએ ૫૬ ટકાનો માતબર વધારો સૂચવે છે. દેવાકીય સાધનોનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ કરવામાં સંસ્થાકીય રોકાણકારોને ડેટ સિક્યુરિટીઝ અથવા બોન્ડ ઇશ્યુ કરવામાં આવે છે. ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબર સુધીના ગાળામાં આ રીતે રૃ. ૧,૩૫,૫૯૦ કરોડની રકમ ઊભી કરવામાં આવી હતી. ગયા વર્ષે આ પ્રકારે ૯૭૬ પ્લેસમેન્ટ થયા હતાં જ્યારે આ વર્ષે તેની સંખ્યા વધીને ૧૨૮૮એ પહોંચી છે.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, ફંડ માટે ઘરઆંગણાના બોન્ડ માર્કેટમાં જબરજસ્ત માગ છે. ે ભારતીય કંપનીઓ ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ કો એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ મારફતે નાણાં એકત્ર કરી શકતી નથી તેઓ બોન્ડ મારફતે નાણાં ઊભા કરી રહી છે. કેટલીક કંપનીઓ એફસીસીબીના રિડમ્પશનમાં ડિફોેલ્ટ થઇ હોવાથી હવે ડેટ સિક્યોરિટીઝ મારફતે નાણાં ઊભા કરવાનો વિકલ્પ બચ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડેટ ઇશ્યુની સંખ્યા બધી છે, કારણ કે અન્ય રસ્તાઓ મારફતે નાણાં ઊભા કરવાના રસ્તાઓ કપરાં બન્યાં છે અથવા તો બંધ થઇ ગયા છે. ૨૦૧૧-૧૨ના આખા વર્ષ દરમિયાન દેવાકીય સાધનોના પ્રાઇવેટ પ્લેસમેન્ટના ૧૯૫૩ ઇશ્યુ મારફતે રૃ. ૨,૬૧,૨૮૨ કરોડ ઊભા કરવામાં આવ્યા હતાં. આમાં સૌથી વધો નાણાં જુલાઇ માસમાં ઊભા કરવા માં આવ્યા છે. જુલાઇ-૨૦૧૨માં કંપનીઓએ ૃ. ૫૭,૭૪૫ કરોડ અને ઓગસ્ટમાં ૩૪,૮૯૨ કરોડ ઊભા કર્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved