Last Update : 28-November-2012, Wednesday

 

પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ

- થોડાં દિવસ સુધી લાગલગાટ ઉગાડેલા કઠોળ ખાવાથી શરીરમાં વિટામીન એ, બી, સી અને ઈમાં ૨૦ ગણી વૃદ્ધિ થાય છે. યુવાની ટકાવી રાખવા તે વધુ સહાયક બને છે.

 

 

ફણગાવેલા કઠોળ આપણા આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક છે તે સર્વવિદિત છે. ઉગાવેલા અનાજનો ઉપયોગ છેલ્લા ૫૦૦૦ વર્ષથી કરવામાં આવે છે. હજારો વર્ષ અગાઉ પણ ચીનના તબીબો ફણગાવેલા કઠોળને સંખ્યાબંધ વ્યાધિના ઇલાજ તરીકે જોતાં 'હિબૂ્ર લોકો પણ તેનો ભરપૂર વપરાશ કરતાં. જ્યારે પશ્ચિમના દેશોમાં છેલ્લા ચાર-પાંચ દાયકાથી જ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
ફણગાવેલા કઠોળ અત્યંત પૌષ્ટિક હોય છે, તેમાં પ્રચૂર માત્રામાં ઉર્જા, ખનિજ તત્ત્વો, વિટામીન અને પ્રોટિન હોય છે. વળી તેને કોઈ પણ આધુનિક ટેક્નોલોજીની મદદ વિના સરળતાથી રસોડામાં ઉગાડી શકાય છે.
ફણગાવેલા કઠોળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. ફણગાવેલા સોયાબીનમાં ૧૩ ટકા જેટલું ઉચ્ચ કક્ષાનું પ્રોટીન હોય છે. ઉગાવેલા સોયાબીનમાં ૧૩ ટકા પ્રોટીન હોય છે. જ્યારે તુવેર, વટાણા, વાલમાં લગભગ ૧૦ ટકા પ્રોટીન હોય છે, સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે માંસાહારમાં પ્રચૂર માત્રામાં પ્રોટીન હોય છે. પરંતુ ફણગાવેલા કઠોળમાં તેના કરતાં પણ વધારે પ્રોટીન હોય છે. વળી તે ચરબી અને કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદગાર પુરવાર થાય છે.
ફણગાવેલા કઠોળ ઉર્જાનો ખજાનો છે. તે થાક દૂર કરી શરીરમાં શક્તિનો સંચાર કરે છે.
થોડાં દિવસ સુધી લાગલગાટ ઉગાડેલા કઠોળ ખાવાથી શરીરમાં વિટામીન એ, બી, સી અને ઈમાં ૨૦ ગણી વૃદ્ધિ થાય છે. માત્ર રાતભર પલાળેલા રાજમા કે ચણા ખાવાથી પણ પ્રચૂર માત્રામાં વિટામીન મળે છે, તેમાં રહેલું વિટામીન સી હાડકાં, દાંત, પેઢાં, કૂર્ચા અને રક્તવાહિનીઓ માટે આશીર્વાદરૃપ પુરવાર થાય છે.
યુવાની ટકાવી રાખવામાં પણ સ્પ્રાઉટ્સ સહાયક બને છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ 'ડીએનએ'ના નાશને રોકે છેજેને કારણે કરચલી પડવાની પ્રક્રિયા ધીમી પડે છે. ખરજવા કે મસા જેવા ત્વચા રોગને દૂર રાખે છે અને સૌંદર્ય જાળવી રાખવામાં મદદ કરે છે.
સ્પ્રાઉટ્સ કેન્સર સામે પણ લડત આપે છે. એલ્ફેલ્ફા (ઘાસ-જ્વારા)માં રહેલું કેનેવેનાઇન નામનું એમિનો એસિડ યકૃત, મોટા આંતરડા તેમ જ લોહીના કેન્સરમાં ફાયદાકારક પુરવાર થાય છે. બ્રોકોલી અને બ્રઝલ્ઝ (એક જાતની કોબીની કળીઓ)ના સ્પ્રાઉટ્સ કેન્સર પેદા કરતાં રસાયણોને દૂર રાખે છે.
ભોજનમાં પૂરતા પ્રમાણમાં ફણગાવેલા કઠોળ લેવાથી જલદી પેટ ભરાઈ જાય છે અને તેમાં રહેલા ઉચ્ચ પ્રકારના ફાઇબર પેટ સાફ રાખવામાં સહાયક બને છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ૧૦૦ ગ્રામ સ્પ્રાઉટ્સમાં માત્ર ૩૦થી ૫૦ જેટલી જ કેલેરી હોય છે.
શાકાહારી લોકોમાં લોહતત્ત્વની કમી વધુ પ્રમાણમાં જોવા મળે છે. એલ્ફેલ્ફા, મગ, જવના સ્પ્રાઉટ્સ વધારે પ્રમાણમાં લેવાથી તેમાં રહેલા ખનીજ તત્ત્વો રક્તની ગુણવત્તા સુધારે છે. જ્યારે બ્રઝલ્સ સ્પ્રાઉટ્સ શરીરમાં પાણી જાળવી રાખવામાં મદદ કરે છે.
મહત્ત્વની વાત એ છે કે ફણગાવેલા કઠોળ કાચા પણ ખાઈ શકાય છો. પરંતુ મોટાભાગની ભારતીય પ્રજા તેને વિવિધ રીતે રાંધીને પણ ખાય છે.
આમ તો કોઇ પણ કઠોળને જો ફણગાવીને ખાવામાં આવે તો એનો ટેસ્ટ કંઇક અલગ લાગે છે. પણ પૌષ્ટીક તત્ત્વોનો ખજાનો મેળવવો હોય તો ફણગાવેલા કઠોળ સૌથી બેસ્ટ છે. કારણકે ફણગાવેલા કઠોળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. આ સિવાય સારા પ્રમાણમાં ઉર્જા, ખનીજ તત્વો, વિટામીન અને પ્રોટીન પણ હોય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved