Last Update : 28-November-2012, Wednesday

 

સમરવીરા ૭૬ રને નોટઆઉટ ઃ સાઉથીની ૪ વિકેટ
કોલંબોમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાના બેટ્સમેનોની લડત ઃ૬ વિકેટે ૨૨૫

શ્રીલંકાએ ૩ વિકેટ ૧૨ રનમાં ગુમાવી હતી

કોલંબો,તા.૨૭
ન્યુઝીલેન્ડના ૪૧૨ રનના જંગી સ્કોર સામે કંગાળ શરૃઆત બાદ શ્રીલંકાએ લડત આપતાં ત્રીજા દિવસના અંતે છ વિકેટે ૨૨૫ રન નોંધાવ્યા હતા. એક તબક્કે શ્રીલંકાનો સ્કોર માત્ર ૧૨ રનમાં ત્રણ વિકેટ થઇ ગયો હતો. જો કે સમરવીરાના નોટઆઉટ ૭૬ તેમજ મેથ્યૂસના ૪૭ અને પરાનાવિતાનાના ૪૦ રનની મદદથી શ્રીલંકાની પરિસ્થિતી સુધરી હતી.
પરાનાવિતાના અને મેથ્યૂસની જોડીએ ૩ વિકેટે ૪૩ રનના સ્કોરથી આજે ત્રીજા દિવસે શ્રીલંકાની ઇનિંગને આગળ ધપાવી હતી. પરાનાવિતાના ૧૧૨ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૪૦ રન કરીને સાઉથીનો શિકાર બન્યો હતો. જે પછી મેથ્યૂસ પણ ત્રણ રન માટે અડધી સદી ચુક્યો હતો અને સાઉથીનો ચોથો શિકાર બન્યો હતો. આ સાથે શ્રીલંકાનો સ્કોર ૧૦૩ રનમાં પાંચ વિકેટ થઇ ગયો હતો. જો કે સમરવીરાએ તેના અનુભવને સહારે ટીમનીકથળતી પરિસ્થિતીને સુધારી હતી અને ૧૫૬ બોલમાં ૫ ચોગ્ગા સાથે નોટઆઉટ ૭૬ રનની ઇનિંગ રમી હતી. રણદિવે તેને સાથ આપતા નોટઆઉટ ૩૪ રન કર્યા હતા.

ન્યુઝીલેન્ડ પ્રથમ ઇનિંગ ઃ ૪૧૨


શ્રીલંકા પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

પરાનાવિતાના કો.વાન વિક બો.સાઉથી

૪૦

૧૧૨

દીલશાન  બો.સાઉથી

૦૫

૦૮

સંગાકારા કો.બોયુલ્ટ બો.સાઉથી

૦૦

૦૨

જયવર્દને કો.વિલિયમસન બો.બોયુલ્ટ

૦૪

૦૫

મેથ્યૂસ કો.ગપ્ટિલ બો.સાઉથી

૪૭

૧૧૧

સમરવીરા રમતમાં

૭૬

૧૫૬

પી.જયવર્દને કો.વિલિયમસન બો.પટેલ

૧૨

૨૫

રણદિવ રમતમાં

૩૪

૧૦૨

વધારાના (નોબોલ ૩,

 

 

 

 

વાઇડ ૧, લેગબાય ૩)

૦૭

 

 

 

૮૬.૨ ઓવરમાં ૬ વિકેેટે

૨૨૫

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૭ (દીલશાન ૨.૪) ૨-૭ (સંગાકારા ૨.૬) ૩/૧૨(જયવર્દને ૫.૧), ૪/૧૦૨ (પરાનાવિતાના ૩૮.૩), ૫/૧૦૩ (મેથ્યૂસ ૪૦.૩), ૬/૧૨૮ (પી.જયવર્દને ૪૯.૬).બોલીંગઃ સાઉથી ૧૯-૩-૫૧-૪, બોયુલ્ટ ૧૭-૫-૩૪-૧, પટેલ ૨૨-૩-૪૭-૧, એસ્લે ૧૩-૨-૪૧-૦, બ્રાસવેલ ૧૩-૧-૪૪-૦, વિલિયમસન ૨.૨-૧-૫-૦.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved