Last Update : 28-November-2012, Wednesday

 

ફેસબુક પર બાલ ઠાકરે વિરુદ્ધ લખાણ
મુંબઇની બે યુવતીની ધરપકડ કરનાર પોલીસ સુપ્રીટેન્ડેન્ટ અને ઇન્સ્પેકટર સસ્પેન્ડ

મેજિસ્ટ્રેટની બદલી કરાઇ ઃ શિવસેના દ્વારા આજે પાલઘર બંધનું એલાન

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.૨૭
શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના નિધન બાદ મુંબઇ સહિત સમગ્ર રાજ્યે પાળેલા સજ્જડ સ્વયંભૂ બંધ બાદ આવતીકાલે બુધવારે જાહેર કરેલાં પાલઘર બંધ દરમિયાન શિવસેનાની તાકાતની કસોટી થશે.
ફેસબુક ઉપર ટિપ્પણ કરવાના મુદ્દે પાલઘરની બે યુવતીઓ સામે પોલીસે કેસ કર્યા બાદ પાલઘરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ પાલઘર પોલીસ સ્ટેશનના સીનિયર ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે બદલ તેમજ સ્થાનિક મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટની બદલી હાઇકોર્ટે કરતાં પાલઘર શિવસેના એકમે બુધવારે પાલઘર બંધની જાહેરાત કરી છે.
૧૭મી નવેમ્બરે શિવસેના પ્રમુખનું નિધન થતાં પાલઘર જીલ્લાએ સજ્જડ બંધ પાળ્યો હતો. મુંબઇ સહિત અન્યત્ર એવો બંધ હતો કે પીવાનું પાણી પણ મળતું નહતું. જેને કારણે શહીન દાઘાએ ફેસબુક ઉપર બંધ વિશે પ્રશ્નાર્થ કર્યો હતો તેથી શિવસૈનિકોએ શહીન દાઘાના કાકાની પાલઘર સ્થિત હોસ્પિટલમાં ભાંગફોડ મચાવી હતી.
શિવસૈનિકોના વિરોધથી સ્થાનિક પોલીસે શહીન દાઘા અને તેની મિત્ર વિરુદ્ધ કેસ નોંધી બંનેની ધરપકડ કરતાં સમગ્ર દેશમાં ઉહાપોહ મચ્યો હતો જેને પગલે રાજ્ય સરકારે સમગ્ર પ્રકરણની તપાસ પોલીસ મહાસંચાલક મારફત કરાવી હતી. પોલીસ મહાસંચાલકે બે પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવાની ભલામણ કરી હતી જેનો રાજ્ય સરકારે અમલ કરતા શિવસેનાએ બુધવારે પાલઘર બંધની જાહેરાત કરી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved