Last Update : 28-November-2012, Wednesday

 

કામગીરીમાં ગેરરીતિની શંકા
વિદેશથી ભંડોળ મેળવતી ૨૪ એનજીઓની તપાસ CBIને સોંપાઇ

ગુજરાતની પણ બે એનજીઓ સામેલ લોકસભામાં સરકારે આપેલી માહિતી

નવી દિલ્હી, તા. ૨૭
વિદેશમાંથી ભંડોળ મેળવતી સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરીને લઇને ઉભો થતો વિવાદ હવે કદાચ નવો નથી. પરંતુ સરકારે હવે આ મુદ્દો ગંભીરતાથી લઇને આવી ૨૪ સ્વૈચ્છિક સંસ્થાઓની કથિત ગેરકાયદે પ્રવૃત્તિઓની તપાસ કરવા સીબીઆઇને જણાવ્યું છે. જેમાં ગુજરાતની સમસ્ત મુસ્લિમ ખલિફા સુન્નતવાલ જમાત નવસારી અને મદ્રેસા જમિયત રવાતુલ-એ-હતનો સમાવેશ થાય છે.
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન આર.પી.એન. સિંહે જણાવ્યું હતું કે વિદેશમાંથી ભંડોળ મેળવતી અન્ય ૧૦ એનજીઓની ગેરરીતિઓ અંગે જુદા જુદા રાજ્યની પોલીસને તપાસનું કામ સોંપાયું છે.
૨૦૦૮ થી ૦૯ દરમિયાન ભારતમાં ૨૩,૧૭૨ એનજીઓને રૃ. ૧૦,૯૯૭.૩૫ કરોડ, ૨૦૦૯-૧૦માં ૨૨,૨૭૫ એનજીઓને રૃ. ૧૦,૪૩૧.૧૨ કરોડ અને ૨૦૧૦-૧૧માં ૨૨,૭૩૫ એનજીઓને રૃ. ૧૦,૩૩૪.૧૨ કરોડનું વિદેશી ભંડોળ મળ્યું હતું.
પ્રધાને લોકસભામાં જણાવ્યું હતું કે તપાસ માટે સીબીઆઇને સોંપાયેલી અરજીઓમાં તમિલનાડુ મુસ્લિમ મુનીત્રા કઝાઘમ (કોઇમ્બતુર), રીચ ઇન નિલગિરીસ (તમિલનાડુ), અબ્દુલ કલામ આઝાદ ઇસ્લામિક અબેકિંગ સેન્ટર (નવી દિલ્હી), ખ્વાજા ખુશલ ચેરીટેબલ ટ્રસ્ટ (મુઝફ્ફરનગર), અંજુમને હુસામિયા એજ્યુકેશનલ એસો. (હૈદરાબાદ)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત યાદીમાં ગુજરાતની બે અરજીઓનું નામ પણ છે. જેમાં સમસ્ત મુસ્લિમ ખમિસ સુન્નતવાલ જમાત નવસારી અને મદ્રેસા જમિયદ રવતુલ-એ-હટીનો સમાવેશ થાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved