Last Update : 28-November-2012, Wednesday

 

ગડકરી જેટલીની બુદ્ધિથી ચાલે છે ભાજપ આત્મહત્યાને માર્ગે ઃ જેઠમલાણી

ગડકરીએ પૂર્વગ્રહથી અને જેટલીની સલાહથી પગલાં લીધાં ઃ મારી સાથે વાત પણ ન કરી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૭
રામ જેઠમલાણીએ ભાજપ પ્રમુખ નિતિન ગડકરી પર પ્રહારો ચાલુ રાખતા આજે જણાવ્યું હતું કે ગડકરીની વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઇ ગઇ છે અને તેઓ પક્ષને આત્મહત્યાને માર્ગે લઇ જઇ રહ્યા છે.
ગડકરીને લખેલા પત્રમાં જેઠમલાણીએ સીબીઆઇ ડિરેક્ટરની નિમણૂકના વિવાદ મુદ્દે અરૃણ જેટલીની પણ ટીકા કરી હતી. પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદે પત્રમાં જણાવ્યું છે કે તમારો સસ્પેન્ડ કરવાનો આદેશ અધિકાર ક્ષેત્રની બહાર અને સંસદીય બોર્ડના અધિકારોને પોતાના હાથમાં લેવાવાળો છે. આવી કોઇ સ્થિતિ ઉભી થઇ નથી કે તમે મારાથી વાત કર્યા વગર આગળ વધ્યા અને સામાન્ય શિષ્ટાચારનું પણ પાલન કર્યુ નહીં.
તેમણે જણાવ્યું હતું કે ગડકરીની તરફથી તેમની વિરુદ્ધ લેવામાં આવેલા પગલાની તેમના પર કોઇ અસર થઇ નથી કારણકે તે કાયદાનાં વ્યવસાયમાં અને રાજકારણમાં લોકોનાં પ્રેમ અને સન્માનને કારણે છે જે સંસદની સભ્યપદ પર આધારિત નથી.
જેઠમલાણીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે આત્મહત્યાના માર્ગે આગળ વધી રહ્યા છો અને સમગ્ર પક્ષને તમારી સાથે વિનાશ તરફ લઇ જઇ રહ્યા છો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એક પ્રચલિત કહેવત આ સમયે મને યાદ આવે છે. તેમણે આરોપ મૂક્યો હતો કે ગડકરી અગાઉથી જ તેમના પ્રત્યે પૂર્વગ્રહ રાખતા હતા અને તેના કારણે જ તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જેઠમલાણીએ જણાવ્યું હતું કે રાજયસભામાં વિરોધ પક્ષના નેતા અરૃણ જેટલીની સલાહને આધારે ગડકરીએ તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

 

જેઠમલાણીએ નેતાઓની મશ્કરી કરી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૭
સસ્પેન્ડ કરાયેલા ભાજપના સાંસદ રામ જેઠમલાણી આજે નેતાઓની મશ્કરી કરતા જણાવ્યું હતું કે જ્યારે તેમનામાંથી કોઇ એક નદીમાં ડૂબી જાય છે ત્યારે તે પોલ્યુશન કહેવાય છે અને જ્યારે તમામ ડૂબી જાય છે ત્યારે તે સોલ્યુશન કહેવાય છે. નેતાઓ વિશ્વની સમસ્યાઓ ઉકેલવાના નથી. તેમણે જણાવ્યું કે હું વકીલ વધારે અને નેતા ઓછો હોવાથી મારી ગણના સફળ નેતા તરીકે કરવામાં આવતી નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved