Last Update : 28-November-2012, Wednesday

 

મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ

- લાઈફમાં ફક્ત નામના મહત્વની નથી સમય પ્રમાણે આપણી અંદર જોઈતા પ્રમાણનું જ્ઞાાન હોવું જરૃરી છે.ત્યારે બાળકો માટે અત્યારનો સમય જ્ઞાાન મેળવવાનો છે અને તેઓ અત્યારે તે જ મેળવે તે સારુ.

થોડા સમય પહેલાં જ બોલિવુડના કિંગ ખાને પોતાના દિકરાની વાત એક ખાનગી કાર્યક્રમમાં કરી હતી, કે મારા બાળકોને જેમાં ઈન્ટ્રેસ્ટ હશે તેઓ તે જ ફિલ્ડ પકડશે અને તેઓ તે જ ફિલ્ડમાં આગળ વધશે. શાહરૃખે આ કાર્યક્રમમાં એવી પણ વાત કરી હતી કે આ વેકેશનમાં તે પોતાના બાળકોને તેવું પણ કહી શક્તો હતો કે તે કોઈ ડાયરેક્ટરને આસિસ્ટ કરી લે અને ફિલ્મમાં અત્યારથી રસ દાખવવા લાગે. જો કે તેના બદલામાં મે તેમને વેકેશનમાં જે વસ્તુ કરવું હોય જે ફિલ્ડમાં રસ હોય તે ફિલ્ડ જ પસંદ કરીને તેના પર અત્યારથી આગળ વધવાની ટ્રાય કરો. હું પોતે એક એક્ટર છું પરંતુ મને એ વાતનો ખ્યાલ છે કે જીવનમાં ભણતરનું શુ મહત્વ છે. ત્યારે મારા બાળળકોને પણ મે આ વસ્તુ એટલે કે ભણતર પર ધ્યાન આપવાની વાત કરી હતી. જો કે મારા બાળકોએ પણ મને આ ભણવાની પ્રોસિમ આપી હતી, અને તેમના મનપસંદ ફિલ્ડમાં આગળ વધવાનું મને પ્રોમેસ આપ્યુ હતુ. આમ જોવા જઈએ તો શાહરૃખની વાત એકદમ સાચી છે. ત્યારે આપણને શાહરૃખની આ પ્રકારની વાત પરથી મને એવું લાગી રહ્યુ છે કે તેને તેના બાળકોને ફિલ્ડ ઈન્ડસ્ટ્રીમાં લાવવાનો જરા પણ રસ રહ્યો નથી. એક તરફ જોવા જઈએ તો દરેક એક્ટર્સની એવી ઈચ્છા હોય છે કે તેના બાળકો તેની માફક સારી એવી નામના અને પ્રશંસાના પાત્ર બને ત્યારે શાહરૃખે આ પ્રકારની વાતને નકારી કાઢીને તે કેટલો દયાળુ છે તે સાબિત કરી બતાયુ છે. બોલિવુડનો કિંગ ખાન ફિલ્મમાં નવી રીયલ લાઈફનો પણ હીરો છે. વેલ ડન શાહરૃખ..

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved