Last Update : 27-November-2012, Tuesday

 

પ્રથમ ટેસ્ટમાં જ ડયુ પ્લેસીસે અણનમ ૧૧૦ રન સાથે મેચ બચાવી
સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હંફાવ્યું ઃ બીજી ટેસ્ટ પણ ડ્રો થઇ

સાઉથ આફ્રિકાએ આખરી દિવસે ૯૮ ઓવરો સંઘર્ષ કર્યો ઃ પેટીન્સનની ગેરહાજરી પણ ફટકારૃપ

બ્રિસબેન,તા.૨૬
કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં જ ડયુ પ્લેસીસે બીજી ઇનિંગમાં અણનમ ૧૧૦ રન ફટકારતાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં જોરદાર લડત આપતાં મેચ ડ્રો કરી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે આજે આખરી દિવસે સાઉથ આફ્રિકાની આખરી છ વિકેટ ઝડપવાની હતી પણ ફાસ્ટ બોલર પેટીન્સનની ગેરહાજરી અને બેટ્સમેનોના સંઘર્ષને પરિણાંમે મેચ ડ્રો થઇ હતી. જીતવા માટેના ૪૩૦ના પડકાર સામે સાઉથ આફ્રિકાએ પાંચમા દિવસે મેચ પુરી થઇ ત્યારે ૮ વિકેટે ૨૪૮ રન નોંધાવ્યા હતા.
પ્રથમ ઇનિંગમાં ૭૮ અને બીજી ઇનિંગમાં અણનમ ૧૧૦ રન ફટકારનારા ડયુ પ્લેસીસને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાંઆવ્યો હતો. આ સાથે ત્રણ ટેસ્ટની શ્રેણી બે મેચો બાદ ૦-૦થી બરોબરી પર રહી હતી.
અગાઉ પ્રથમ ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયા જીતની સ્થિતીમાં હતુ અને સાઉથ આફ્રિકાએ મેચ ડ્રો કરી હતી. હવે ત્રીજી અને આખરી ટેસ્ટ ૩૦મી નવેમ્બરથી પર્થમાં શરૃ થશે.

ઓસ્ટ્રેલિા પ્રથમ ઈનિંગ ઃ ૫૫૦

સાઉથ આફ્રિકા પ્રથમ ઈનિંગઃ૩૮૮

ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગ ઃ ૨૬૭/૮ ડિક.

સાઉથ આફ્રિકા બીજી ઈનિંગ

-

રન

બોલ

એ.પીટરસન બો.સીડલ

૨૪

૬૨

સ્મિથ કો.પોન્ટીંગ બો.હિલ્ફેન્હોઝ

૦૦

૦૨

અમલા કો.ક્લાર્ક બો.લીયોન

૧૭

૨૮

રૃડોલ્ફ કો.કોવન બો.લીયોન

૦૩

૩૪

ડી વિલિયર્સ બો.સીડલ

૩૩

૨૨૦

ડયુ પ્લેસીસ અણનમ

૧૧૦

૩૭૬

૧૪

કાલીસ કો.કોવન બો.લિયોન

૪૬

૧૧૦

સ્ટેન કો.ક્યુની બો.સીડલ

૦૦

૨૮

ક્લેઇનવેલ્ટ બો.સીડલ

૦૩

૧૭

એમ.મોર્કેલ અણનમ

૦૮

૧૨

વધારાના (બાય ૧,  લેગબાય ૧,

 

 

 

 

નોબોલ ૧, વાઇડ ૧)

૦૪

 

 

 

૧૪૮ ઓવરમાં ૮ વિકેટે

૨૪૮

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૩ (સ્મિથ ૦.૬), ૨/૩૬ (અમલા ૧૧.૩), ૩/૪૫ (રૃડોલ્ફ ૧૯.૫), ૪/૪૫(પીટરસન ૨૦.૬), ૫/૧૩૪ (ડી'વિલિયર્સ ૮૮.૬), ૬/૨૩૩ (કાલીસ ૧૨૮.૧), ૭/૨૩૪ (સ્ટેન ૧૩૭.૫), ૮/૨૪૦ (ક્લેઇનવેલ્ટ ૧૪૩.૬).બોલીંગ ઃ હિલ્ફેન્હોસ ૩૪-૧૬-૬૫-૧, સિડલ ૩૩-૧૫-૬૫-૪, ક્લાર્ક ૧૮-૫-૩૪-૦, લિયોન ૫૦-૩૧-૪૯-૩, વોર્નર ૬-૦-૨૯-૦, ક્યુની ૬-૩-૪-૦, પોન્ટીંગ ૧-૧-૦-૦.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved