Last Update : 27-November-2012, Tuesday

 

કસાબને ફાંસી થઇ ગઇ પણ
૨૬/૧૧ના ૮૮ મૃતકોના પરિવારજનો ચાર વર્ષે પણ વળતરની રાહ જુએ છે

પેપરવર્કમાં રૃ. ત્રણ લાખનું વળતર અટવાઇ પડયું છેઃ ઇજાગ્રસ્તોને વધુ વળતરની માગ

મુંબઇ તા. ૨૬
અજમલ કસાબને ફાંસી થતાની સાથે કેટલાકને ચાર વર્ષ લાંબી ચાલેલી કાનૂની લડાઇનો એક સુખદ અંતનો અહેસાસ ભલે થયો હોય પરંતુ હજુ પણ કેટલાકના મનમાં ત અંગેની કણસ રહી ગઇ છે. આ ખોફનાક ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર કેટલાક કુટુંબીજનો તેમાં જાહેર કરવામાં આવેલું વળતરની રાહ જોઇ રહ્યા છે. આમ હજુ તેમની લડાઇ તો ચાલુ જ છે.
એવા અહેવાલ છે કે આમાંથી ૮૮ કુટુંબીજનોને રૃ. ત્રણ લાખનું વળતર પેકેજ હજુ મળ્યું નથી. હુમલા પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ વળતરની જાહેરાત કરી હતી. હુમલામાં ૧૬૪ લોકોના પરિવારજનોએ વળતરનો દાવો કર્યો હતો. જેમાંથી માત્ર ૭૬ પરિવારોને જ મંત્રાલય પાસેથી વળતર મળ્યું હતું. જ્યારે ૮૮ લોકો હજુ પણ રાહ જોઇ રહ્યા છે. જોકે આ વિલંબ એટલા માટે ખેદજનક કહી શકાય કેમ કે દેશના વિભિન્ન રાજ્યોને આ વળતરની રકમ મળી ગઇ છે. પેપરવર્ક પૂર્ણ થયા બાદ તેઓ પોતાના રાજ્યના જિલ્લા મજિસ્ટ્રેટ પાસેથી મેળવી શકે છે. પેપરવર્કની કામગીરી હજી પૂર્ણ થઇ નથી.
આ હુમલામાં ૧૬૪ માર્યા ગયા હોવાનો દાવો કરાય છે. ૨૫૦થી વધુને ઇજા પહોંચી હતી. એક મૃતકના પરિવારજનોની શોધ થઇ શકી નથી. તેને બાદ કરીએ તો બાકીના તમામને રાજ્ય સરકાર તરફથી રૃ. પાંચ-પાંચ લાખની રકમ ચુકવવામાં આવી હતી. વડાપ્રધાનના ફંડમાંથી રૃ. બે લાખ આપવામાં આવ્યા હતા.
આ અંગે ચીફ સેક્રેટરી જયંત બંથિયાએ જણાવ્યું હતું કે '૧૬૩ પરિવારોને રૃ. પાંચ લાખ અને રૃ. બે લાખનું વળતર પેકેજ આપવામાં આવ્યું છે. અમે હજુ એક મૃતકના પરિવારની શોધ કરી શક્યા નથી. બાકીના રૃ. ત્રણ લાખ ૭૬ પરિવારોને જ આપી શકાયા છે. અન્ય ૮૮ પરિવારો માટે વહેંચણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક પેપરવર્ક બાકી હોવાથી તે અટકેલું છે. આ નાણાં માત્ર મૃતકોના પરિવારજનોને જ આપવામાં આવશે.'
ઇજાગ્રસ્તોને આ નાણાં આપવાનો ઇન્કાર કરતાં બંથિયાએ કહ્યું હતું કે તાજેતરમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ મુદે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને મળ્યા હત અને કહ્યું હતું કે ઇજાગ્રસ્તોને વધુ રકમ આપવાની જરૃર છે કેમ કે તેમને આપવામાં આવેલી રકમ સારવાર પાછળ જ ખર્ચાઇ ગઇ છે. સરકારે તેમની મદદ કરવાની જરૃર છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved