Last Update : 27-November-2012, Tuesday

 
સુરત:ચૂંટણી હંગામો પોલીસ સ્ટેશને પહોંચ્યો

ભાજપના ઉમેદવારનાં પૂતળા દહનની ઘટના

વિધાનસભાની ચૂંટણી અંતર્ગત સુરતની લિમ્બાયત બેઠક માટે ભાજપનાં ઉમેદવાર સંગીતા પાટીલને જાહેર કરતાં વિરોધ થયો હતો અને તેમનાં પૂતળાનું દહન કરાયું હતું. આ ઘટનામાં જવાબદાર ચાર કોર્પોરેટર જાતે જ લિમ્બાયત પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. તેને પગલે અસંખ્ય કાર્યકરો પણ સામેથી ધરપકડ વહોરવા માટે લિમ્બાયત પોલીસ સ્ટેશન ઉમટી પડતા, ભારે હંગામો

Read More...

બળાત્કાર કરવા ગયેલા તાંત્રિકની ધોલાઈ
 

- લોકોએ ધોલાઇ કરી પોલીસને સોંપ્યો

 

અમદાવાદના રામોલ વિસ્તારમાં એક મહિલાએ ઘરમાં તાંત્રિકને વિધી કરવવા માટે બોલાવ્યો હતો. આ તાંત્રિકે મહિલાની સમસ્યાનો ગેરલાભ ઉઠાવીને તેણીની સાથે શારિરીક છેડછાડ કરીને બળાત્કારની કોશિષ કરી હતી. આ મહિલાએ બૂમાબૂમ કરતાં તેના પતિએ આવીને તાંત્રિકની ધોલાઇ કરીને પોલીસને સુપરત કર્યો હતો.

Read More...

ધાક જમાવવા છૂરાબાજી કરતાં બે ઝડપાયા

-અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝબ્બે કર્યા

અમદાવાદમાં ગઇકાલે બાઇકસવાર બે નશાખોરોએ એકલદોકલ પસાર થતા છ રાહદારીઓને પગમાં છરા ભોંકી દીધા હોવાની ચોંકવનારી ઘટના અમરાઇવાડી વિસ્તારમાં બની હતી, આ નશાખોરોને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. આ બંને કિશોરો લાકડા ગેંગનાં હોવાનું બહાર આવ્યું છે. આ બંને કિશોરો 17 વર્ષનાં છે અને વિસ્તારમાં ધાક જમાવવા માટે આ કૃત્ય કર્યુ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બેમાંથી એક કિશોર

Read More...

પટેલ Power યથાવત્:77પાટીદારો મેદાનમાં

GPP 31,BJP 25,Cong.એ 21ને ટિકીટ આપી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય મુખ્ય પક્ષોએ પટેલ પાવરનું મહત્વ સમજીને પાટીદારોને ટિકીટ આપી છે. જેમાં ગુજરાત પરિવર્તન પાર્ટી મોખરે છે. સાથે જ ભાજપ-કોંગ્રેસ પણ પાછળ નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધી જાહેર થયેલી બેઠકોમાં કુલ 77 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત પરિવર્તન પાર્ટીનાં અધ્યક્ષ કેશુભાઇ પટેલની પાર્ટીમાં પટેલોનું

Read More...

ભાજપ સરકારને પરાજયનાં એંધાણ મળ્યા:કેશુભાઇ

-બેટનાં સિમ્બોલથી યુવાઓમાં આકર્ષણ વધશે

 

મુખ્યમંત્રી મોદી અને ભાજપ સરકારને પરાજયનાં એંધાણ મળી ચૂક્યા છે. રાષ્ટ્રીય નેતાઓની સભામાં પાંખી હાજરી સૂચક છે, એમ, ગુજરાત પરિવર્તન પાર્ટીનાં અધ્યક્ષ કેશુભાઇ પટેલે જણાવ્યું છે.

તેમણે કહ્યું કે તેઓ હવે પોતાનાં બળે કોઇ સંજોગોમાં ચૂંટણી જીતી શકે તેમ નથી. તેથી બીજા પક્ષોની લીટી

Read More...

કોંગી ઉમેદવારોનાં નામની ચર્ચાથી પણ વિરોધ

-કોંગી ઓબ્ઝર્વર વડોદરા દોડી આવ્યા

 

વડોદરાની અકોટા વિધાનસભાની બેઠક એનસીપીને ફાળવવાના મુદ્દે વડોદરા કોંગ્રેસમાં ઉહાપોહ ચાલુ જ છે ત્યારે વડોદરાની અન્ય બેઠકો પર કોંગ્રેસના જે ઉમેદવારોના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે તેમની સામે પણ વિરોધ શરુ થઈ જતા દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડને પણ આ બાબતની નોંધ લેવી પડી છે.વિધાનસભાના સંભવિત ઉમેદવારો સામે કોંગ્રેસના

Read More...

- અશોક ડાંગરે પાટલી બદલી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી શરૃ થતાંની સાથે જ કોંગ્રેસના નેતા અને પૂર્વ મેયર અશોક ડાંગર તથા તેની સાથે પૂર્વ ડેપ્યૂટી મેયર ભરત મકવાણાએ પાટલી બદલીને ભાજપમાં જોડાઇ ગયા હતા. અને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

ચુનારાવાડ ચોકની સભામાં કોંગ્રેસના નેતા અને મેયરપદે રહી ચૂકેલા અશોક ડાંગર અને તેની સાથે પૂર્વ મેયર ભરત મકવાણાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

Read More...

  Read More Headlines....

લશ્કર-એ-તૈયબાની ધમકી:વૈષ્ણોદેવી પર હુમલો કરીશું

facebook કોમેન્ટ મુદ્દોઃ મેજિસ્ટ્રેટની બદલી, SP, PI સસ્પેન્ડ

અફઝલ ફાંસીના માચડેથી માત્ર ૨૦ મીટર જ દૂર છે

મહિલાનું સાચું સ્થાન બાળકો સાથે ઘરમાં ઃ કાર્લા બૂ્રની

પૂનમના ચંદ્રને પાગલપન સાથે કોઈ સંબંધ ન હોવાનું પુરવાર કરતા સંશોધકો

અમેરિકા 2014 પછી અફઘાનમાં 10,000 સૈનિકો રાખે તેવી વકી

Latest Headlines

FDIના મુદ્દે વિપક્ષો વિભાજીત ઃ સરકારને રાહત
સસ્પેન્ડેડ જેઠમલાણી ભાજપમાંથી હકાલપટ્ટીની શો-કોઝ નોટિસ
ભારતની શરમજનક હાર બાદ તેંડુલકરને નિવૃત્તિ લેવા સલાહ
બે બાઇકસવારનો આતંક ઃ છ પર છુરાબાજી ઃ એકનું મોત
સોનામાં વિક્રમ તેજીએ વેગ પકડતાં રૃ.૩૨૯૫૦નો નવો રેકોર્ડ સર્જાયો
 

More News...

Entertainment

વિદ્યા બાલન ૧૪મી ડિસેમ્બરે સિધ્ધાર્થ રૉય કપૂરને પરણશે
કરિશ્મા સાથે છૂટાછેડા લેવાનો કોઇ ઇરાદો ન હોવાનો સંજય કપૂરનો દાવો
રાણા દગ્ગુબાટીની બહેનના લગ્નમાં બોલીવૂડના ટોચના કલાકારોને આમંત્રણ
શાહરૃખ ખાન અને અર્જુન રામપાલ વચ્ચેની ખાઈ વધુ ઊંડી બનતી જાય છે
ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી યુનિટના સભ્યોને સલમાન ખાન શોપિંગ પર લઇ ગયો
  More News...

Most Read News

CBIના વડાની નિમણૂક મદ્દે ભાજપનો વિરોધ ખોટો છે ઃ જેઠમલાણી
કેશુભાઈ પટેલ સામે કોંગ્રેસ ઉમેદવાર ન મૂકી શકી
હરદીપ ચઢ્ઢા પર નામધારીએ ગોળી ચલાવી હોવાનો પોલીસનો દાવો
૨-જી વિવાદ મુદ્દે કોંગ્રેસની કેગને સ્પષ્ટતા કરવાની માંગ
કેજરીવાલે 'આમ આદમી પાર્ટી' નામનો રાજકીય પક્ષ રચ્યો
  More News...

News Round-Up

ગત ચોમાસુ સત્ર ધોવાયા બાદ શિયાળુ સત્ર પણ થીજી જાય એવા અણસાર
સતત ત્રીજા દિવસે સંસદમાં રાજકીય પક્ષોની ધાંધલથી કામકાજ સ્થગિત
પોન્ટીને રાજકારણીઓ સાથે ઘરોબો કેળવીને ફાયદો કમાતા આવડતું હતું
પોન્ટી ચઢ્ઢાના પાંચ માણસોની પોલીસ કસ્ટડી ત્રણ દિવસ લંબાવાઇ
વન મિનિટ પ્લીઝ
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

કેશુભાઈ સાથે મેચ ફિક્સિંગ થતા વિસાવદર કોંગ્રેસમાં ભડકો
કોર્ટો સામે અપમાનજનક વિધાનો અંગે દિલીપ સંઘાણી વિરુદ્ધ રિટ

સૌરાષ્ટ્રમાં ભાજપના સાત પ્રધાનો માટે આ વખતે જબરો પડકાર

ધનંજય બંગલોઝમાં મહિલાની હત્યા લૂંટ કરી નોકરાણી, બે સાગરીત ફરાર
ડૉ. માયા કોડનાનીએ આજીવન કેદની સજાને હાઈકોર્ટમાં પડકારી
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
  [આગળ વાંચો...]
 

Business

અમદાવાદ સોના ચાંદી બજારમાં રૃ.૩૨૯૫૦નો નવો રેકોર્ડ
હાઈ વેલ્યુ ડિપોઝીટોનું પ્રમાણ વધતા ૬૭ ટકા બેંક ડિપોઝીટો વીમા વગરની
ઘરઆંગણે ઊંચા વ્યાજદરને કારણે નાણાં ઊભા કરવા ભારતીય કંપનીઓની વિદેશમાં નજર

રિઅલ એસ્ટેટમાં ખાનગી ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટમાં મૂલ્યની દ્રષ્ટિએ ૧૫ ટકા ઘટાડો

ડિસ્કાઉન્ટે ડિસઇન્વેસ્ટમેન્ટ ઃ હિંદ કોપર વધુ ૨૦ ટકા તુટયો
[આગળ વાંચો...]
 

Sports

ભારત ઘરઆંગણે ૩૨ વર્ષ બાદ ઈંગ્લેન્ડ સામે ૧૦ વિકેટથી હાર્યું

તેંડુલકરની સતત નિષ્ફળતા અને ભારતના પરાજયો ઃ ફરી નિવૃત્તિનું દબાણ

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હંફાવ્યું ઃ બીજી ટેસ્ટ પણ ડ્રો થઇ
ન્યુઝીલેન્ડના ૪૧૨ના જવાબમાં શ્રીલંકાના ૪૩/૩
કોલકાતાની ત્રીજી ટેસ્ટમાં આવી જ પીચ ગમશે ઃ ધોની
 

Ahmedabad

૨૯ નવેમ્બરે મોદીનું ૨૬ વિધાનસભા ક્ષેત્રોમાં થ્રીડી ટેકનોલોજીથી સંબોધન
બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવામાં કોંગ્રેસને મુશ્કેલી
કોંગ્રેસની બીજી યાદી 'લીક' થવા અંગે હાઈકમાન્ડ દ્વારા તપાસ

કોરા ફોર્મ લાવી અપક્ષ ચૂંટણી લડવાનું કહી તોડ કરતાં તત્વો

•. સેટેલાઈટમાં 'સ્ટેબિંગ'ના બે બનાવનું રહસ્ય ખૂલ્યું નથી
[આગળ વાંચો...]
 

Baroda

કોંગ્રેસમાં બળવો ઃ ૩૦૦ થી વધુ હોદ્દેદારો - કાર્યકરોના રાજીનામા
સિધ્ધાર્થ પટેલની રોકડ તેમજ મિલ્કતોમાં ૪૦૦ ટકાનો વધારો
બુધવારની સંધ્યાએ સૂરજની હાજરીમાં ચંદ્રગ્રહણ આકાર લેશે

મહિલાનો પતિ નડતર બનતા અકળાયેલા પ્રેમીએ પતિ અને તેના ભાઇની હત્યા કરી

આસુતોષ સોસાયટીના મકાનમાંથી તસ્કરો ૧૨ લાખની મતા લઇ ફરાર
  [આગળ વાંચો...]
 

Surat

લિંબાયતના ઉમેદવારની ખોટી એફીડેવીટથી ભાજપમાં દોડાદોડ
સુરતની ૧૬ બેઠકના ૩૮૭ ઉમેદવારી ફોર્મ પૈકી ૭૬ રદ
ગોડાદરા રોડ પર આધેડની ઘાતકી હત્યા કરી લાશ ફેંકી દીધી
ઝાડીમાંથી મળેલો તમંચો વેચવા જતા ગોવાલીયો પકડાયો
નવી સિવિલના વોર્ડમાં ઇસીજી મશીનના અભાવે પરિણીતાનું મોત
  [આગળ વાંચો...]
 

South Gujarat

ગણદેવી બેઠક પર કુંવરજી હળપતિનું ફોર્મ નામંજુર થયું
વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર ૧૨ ઉમેદવારોના ૨૪ ફોર્મ રદ
જાન્યુઆરીને બદલે નવેમ્બરમાં જ આંબાવાડીમાં મોર ફુટવા માંડયો
વિધાનસભાની ચૂંટણી બાદ ૭૫ નગરપાલિકાની ચૂંટણી યોજાશે
કપરાડાના મૂળગામમાં વૃધ્ધ વેપારી દંપત્તિની હત્યા
  [આગળ વાંચો...]
 

Kutch

ગાંધીધામ સંકુલમાં ગેરકાયદેસર ઉભેલા ૮૨ મોબાઈલ ટાવરો દુર કરવા નોટિસ
કચ્છમાં ર૮મીએ ભાજપ દ્વારા વિધાનસભાના ઉમેદવારોની જાહેરાત
નલિયા ૧૦.૭ ડિગ્રી સાથે સર્વાધિક રાજ્યમાં ઠંડુગાર

પ-ગાંધીધામ બેઠકમાં કોંગી અસંતુષ્ટોના દિલ્હીમાં ધામા

પાકિસ્તાની શખ્સ ચાર દિવસ પછી પણ બોલવા તૈયાર નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

બાલાસિનોર-કપડવંજ તાલુકામાં પાણી પ્રશ્ને ૩૨ ગામનું વિરોધ પ્રદર્શન
જયંત બોસ્કીએ ૩.૩૩ કરોડથી વધુ મિલકતો જાહેર કરી
ખેડા જિલ્લામાં આકસ્માતની ત્રણ ઘટના ઃ ત્રણ વ્યક્તિનાં મોત
ખેડામાં વેપારીની કનડગત કરાતા આવેદનપત્ર અપાયું
બોરસદ તાલુકાના કાવીઠામાં યુવકનું રહસ્યમય મૃત્યુ
  [આગળ વાંચો...]
 

Saurastra

પરિક્રમાને પણ નડી મંદી ઃ ગત વર્ષ કરતા ત્રણેક લાખ યાત્રિકો ઘટયા
ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખો માટે કપરા ચઢાણ

રાજકોટમાં ઠંડીએ પહેલો ભોગ લીધો, વૃદ્ધનું મોત

ખાંભા નાનાનેસડી ગામે કૂવામાં પડી ગયેલા અજગરને બચાવાયો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ભાવનગર શહેરમાં પીવાના પાણીની તંગી શિયાળામાં પાણીનો કકળાટ
ભાવનગર જિલ્લાની વિધાનસભા સીટ પરના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની અસ્ક્યામતો કેટલી ?
ભાવનગર જિલ્લાની ૮ વિધાનસભા સીટ પર ભાજપ કોંગ્રેસ સહિતના ડમી ઉમેદવારોના ફોર્મ અમાન્ય
માણસની ભીતર સ્થિરતા હશે તો બહારની સ્થિરતા આવશે
સરદારનગરમાં ભરબપોરે બે મહિલાના ગળામાંથી હાર - ચેનની ચીલઝડપ
  [આગળ વાંચો...]
 

North Gujarat

મહેસાણા સિવિલમાંથી આરોપી ફરાર

જોરાપુરામાં ભાઈના પૌત્રે દાદાને છરો મારી હત્યા કરી
સાબરકાંઠા જિલ્લામાં બે અકસ્માતમાં બે મોત

પ્રાંતિજ બેઠક માટે ૧૭ ઉમેદવારી ફોર્મ વહેંચાયાં

વસઈ-ગોઝારીયા રોડ પર ટ્રકની ટક્કરે રિક્ષા ચાલકનું મોત

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved