Last Update : 27-November-2012, Tuesday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય

 

* દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેના લગ્ન એટલા યાદગાર બને કે લોકો વર્ષો સુધી યાદ કરે. આ ઇચ્છા પૂરી કરવા આ વર્ષે સેંકડો યુગલોએ સાત જન્મોના બંધનમાં બંધાવા એક અનોખી તારીખ નક્કી કરી છે. તારીખ છે ૧૨-૧૨-૧૨. આ વર્ષે ડિસેમ્બર મહિનાની ૧૨મી તારીખે લગ્ન કરવા સેંકડો કપલ્સ થનગની રહ્યા છે.
* સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ સ્પષ્ટતા કરી છે કે ભારત ચીન સરહદે યૂએફઓ અર્થાત્ પરગ્રહવાસીઓના યાન જોવા મળ્યાના કોઈ પુરાવા મળ્યા નથી. લેહ સ્થિત ભારતીય સેનાના ૧૪ જવાનોએ ભારત-ચીન સરહદે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રહસ્યમય યૂએફઓ ઊડતા જોયાના કથિત દાવાઓના પગલે એન્ટનીએ આ ખુલાસો કર્યો છે.
* ફરી એક વખત ભારતે રશિયા પાસેથી ખરીદેલા વિમાનવાહક જહાજ 'ગોર્શકોવ'ની ડિલિવરી કરવામાં મુદત પડી છે. 'વિક્રમાદિત્ય' નામકરણ કરાયેલ આ જહાજ ૨૦૦૮માં ભારતને સોંપવા અંગે કરાર થયેલા પરંતુ આજદિન સુધી આ જહાજ ભારતને મળ્યું નથી. ૨૦૦૪માં ૯૭ કરોડ ૮૪ લાખ ડોલરના કિંમતે થયેલા આ સોદાની કિંમત રશિયાની આડોડાઈના કારણે ૨.૩ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે.
* આમિર ખાનના પ્રખ્યાત શોમાં ઓનર કિંલિંગના મુદ્દે આવી ચૂકેલા એક દંપતીમાંના પતિની આખરે પ્રેમના દુશ્મનોએ હત્યા કરી નાખી છે. ઉત્તરપ્રદેશના બુલંદ શહેરના અડૌલી ગામના અબ્દૂલ હકીમ અને મહવિશે બે વર્ષ અગાઉ કોર્ટમાં લગ્ન કર્યા બાદ ગામની પંચાયતમાં કુટુંબીજનોએ બંનેને મારી નાખવાનું ફરમાન આપ્યું હતું. આમિર ખાને આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.
* અરવિંદ કેજરીવાલે આજે વિધિવત રીતે 'આમ આદમી પાર્ટી'ની જાહેરાત કરતા કહ્યું છે કે હવે નેતાઓ અને આઝાદી પછીની ૬૫ વર્ષથી પીડાતા પહેલા સામાન્ય માનવી વચ્ચે મુકાબલો થશે. કેજરીવાલ કહે છે કે તેમનો પક્ષ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતનું પરિણામ છે.

આંતરરાષ્ટ્રીય

 

* પાકિસ્તાનના લાહોરમાં ઝેરી કફસિરપ પીતા ૧૬ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. મૃતકોમાં મોટા ભાગના નશીલી દવાઓના બંધાણી હતાં. દુર્ઘટના બાદ ત્રણ ફાર્મસી અને એક દવા બનાવતી ફેકટરી સીલ કરી દેવામાં આવી છે.
* પાકિસ્તાનની ટીવી ચેનલ જિયો ન્યૂઝના એન્કર હમીદ મીર સંભવિત બોમ્બ વિસ્ફોટના હુમલાથી બાલ બાલ બચ્યા છે. મીરની કાર નીચે અજાણ્યા શખ્સે બોમ્બ મૂક્યો હતો જે તેમના ડ્રાઈવરની નજરે ચડી જતા મીરનો આબાદ બચાવ થયો છે.
* ચીન તેના પ્રથમ વિમાનવાહક જહાજ ઉપર વિમાનો ગોઠવવા સક્ષમ બન્યું છે. ચીની પાઈલોટોએ લાયોનિંગ નામના આ વિમાનવાહક જહાજ ઉપર જે-૧૫ જેટ વિમાનો લેન્ડિંગ તેમજ ટેક-ઓફ કરવામાં ભારે તાલીમ બાદ સફળતા મેળવી છે. હવે આ વિમાનવાહક જહાજને આધુિનિક જેટ ફાઈટરોથી સજ્જ કરવામાં આવશે.
* જાહેરમાં 'મૂત્ર વિસર્જન' કરતા લોકોની સમસ્યા માત્ર આપણા દેશમાં જ છે એવું નથી. બ્રિટન જેવા વિકસિત દેશોમાં પણ આ સમસ્યા માથાના દુઃખાવા સમાન છે. ચેસ્ટર શહેરના સીસીટીવી કેમેરામાં રોજના ઓછામાં ઓછા ૩૦ જાણા જાહેરમાં પેશાબ કરતા ઝડપાય છે. જાહેરમાં આ રીતે પેશાબ કરનારાઓમાં રખડું બેરોજગારો કે વિદ્યાર્થીઓ તો ઠીક, સૈનિકો, નોકરિયાતો વકીલો અને શિક્ષકો સુદ્ધાં ઝડપાયા છે. ચેસ્ટરના સત્તાવાળાઓએ હવે જાહેરમાં પેશાબ કરતા ઝડપાય તેમને પકડીને શહેરના સ્મારક સ્થળોએ 'વોક ઓફ શેઈમ' ઉપર મોકલવાનું નક્કી કર્યું છે.
* બાંગ્લાદેશના ઢાકા પાસે ગારમેન્ટ ફેક્ટરીમાં લાગેલી આગના કારણે સોથી વધુ મજૂરોના મૃત્યું થતા સ્થાનિક કામદારોમાં સુરક્ષા અને સલામતીના મુદ્દે ભારે રોષ ફાટી નીકળ્યો છે. મૃતકોની અંતિમ યાત્રામાં જોડાયેલા હજારો દેખાવકારોએ ફેકટરીના માલિકોને દૃષ્ટાંતરૃપ સજા ફટકારવા માગણી કરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved