Last Update : 26-November-2012, Monday

 

નામમાં જ ગુણ છૂપાયા છે!

- મન્નુ શેખચલ્લી


શેક્સપિયર કહી ગયા કે ‘‘નામમાં શું છે?’’ પણ હકીકતમાં તો નામમાં જ ઘણાના ગુણ છૂપાયા હોય છે!
દાખલા તરીકે નરેન્દ્ર મોદીના નામમાં જ હુકમ છે કે ‘‘નમો!’’
ગુજરાતમાં જે ચૂંટણીના ખેલ ચાલી રહ્યા છે એ હિસાબે જરા જોઈએ... દરેકના નામમાંથી શું ગુણ નીકળે છે?...
* * *
શંકરસંિહ વાઘેલા... આ નામમાં જ્યાં અન્ડરલાઈન કરી છે એ ઘ્યાનથી વાંચો તો એક ગુણ પ્રગટ થાય છે... ‘હવા ઘેલા!’
* * *
નરહરિ વ્યાસ... આજકાલ આ કોંગ્રેસી નેતામાં ‘રિસ’ છે! બોલો, કરેક્ટ?
* * *
સૌરભ દલાલ... આ નામમાં પેલા જાણીતા ‘દલા’ તરવાડી છૂપાયા છે!
સૌરભ પટેલ... એમની ચેલેન્જ છે કે બોસ, ‘‘સૌ પટે!’’ પટાવતાં આવડવું જોઈએ.
* * *
વલ્લભ કથિરીયા... શું એ આજકાલ ‘‘વકરી’’ ગયા છે?
અને ચન્દુ ફળદુ... એમને હજી શેની ‘ચળ’ છે?
પ્રવીણ તોગડીયા... શું એમને ‘‘વીગ’’ની જરૂર છે?
દિલીપ સંઘાણી... કદાચ એમને કૌભાંડો પર ‘‘લીપણી’’ કરવાની જરૂર છે!
* * *
ગોરધન ઝડફીયા... એ તો ક્યારના ‘ગોન’ કેસ થઈ ગયા છે!
અને કેશુભાઈ પટેલ... કદાચ મુખ્યમંત્રીજી હજી વિચારે છે કે ‘શું ઈ પટે?’
સોમાભાઈ ગાંડાભાઈ... આ નામમાં અમે કોઈ અન્ડર લાઈન કરી જ નથી, છતાં તમે શું વાંચ્યું!
* * *
તુષાર ચૌધરી... એમના નામમાં ‘તૂરી’ નામનું આદિવાસી વાદ્ય છે!
સિઘ્ધાર્થ પટેલ... બહુ મોટી ‘ધાપ’ મારે એવું બને!
શક્તિસંિહ ગોહિલ... એ પોતે માને છે કે એમની ‘‘શક્તિ’’ ‘‘હિલ’’ જેવડી મોટી છે!
પણ લખી રાખો સાહેબ, અર્જુન મોઢવાડીયા... તમે ધારો છો એટલા ‘‘ઢ’’ નથી!
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved