Last Update : 26-November-2012, Monday

 

૪૩૦ રનના પડકાર સામે સાઉથ આફ્રિકાના ૪ વિકેટે ૭૭
ઓસ્ટ્રેલિયાની વિજય તરફની કૂચ અટકાવવા સાઉથ આફ્રિકાનો સંઘર્ષ

આજે આખરી દિવસ ઃ લીયોનની ૧૫ રનમાં બે વિકેટ

બ્રિસબેન,તા.૨૫
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં વિજય તરફ આગેકૂચ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ આઠ વિકેટે ૨૬૭ રને ડિકલેર કરતાં સાઉથ આફ્રિકાને લગભગ અશક્ય કહી શકાય તેવો ૪૩૦ રનનો પડકાર મળ્યો હતો. જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ ચોથા દિવસના અંતે ૪ વિકેટે ૭૭ રન કર્યા હતા. રમતના અંતે ડિ'વિલિયર્સ ૧૨ રને અને ડયુ પ્લેસીસ ૧૯ રને રમતમાં હતા. આવતીકાલે પાંચમા દિવસની મુશ્કેલ પીચ પર જીતવા માટે સાઉથ આફ્રિકાને વધુ ૩૫૩ રન કરવાના છે અથવા તો મેચ ડ્રો કરવા આખો દિવસ બેટિંગ કરવી પડે તેમ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા બાકીની છ વિકેટ ઝડપીને ટેસ્ટ જીતવાનો પ્રયાસ કરશે.
આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેની ગઇકાલ સાંજની પાંચ વિકેટે ૧૧૧ રનની બીજી ઇનિંગ વધુ ૧૫૬ રન જોડીને ડિકલેર કરી હતી. માઇકલ હસીએ ૫૪ રન ફટકાર્યા હતા. જ્યારે પેટીન્સન ૨૯ રન અણનમ રહ્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી મોર્ની મોર્કેલ અને ક્લેઇનવેલ્ટે ૩-૩ વિકેટ ઝડપી હતી. જવાબમાં ૪૩૦ રનના પડકારને ઝીલવા માટે ઉતરેલા સાઉથ આફ્રિકાની શરૃઆત કંગાળ રહી હતી. જો કે આખરે ડી'વિલિયર્સ અને ડયુ પ્લેસીસે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો.
ઓસ્ટ્રેલિા પ્રથમ ઈનિંગ ઃ ૫૫૦
સાઉથ આફ્રિકા પ્રથમ ઈનિંગઃ૩૮૮
ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગ

-

રન

બોલ

કોવન બો. ક્લેઇનવેલ્ટ

૨૯

૫૦

વોર્નર કો.ડુુુપ્લેસીસ બો.ક્લેઇનવેલ્ટ

૪૧

૬૦

ક્વીની કો.ડી'વીલીયર્સ બો.ક્લેઇનવેલ્ટ

૦૦

૦૨

પોન્ટીંગ બો. સ્ટેન

૧૬

૩૪

કલાર્ક એલબી બો.સ્ટેન

૩૮

૬૧

સિડલ કો. ડી'વીલીયર્સ બો. મોર્કેલ

૦૧

૧૬

હસી કો.સ્ટેન બો.મોર્કેલ

૫૪

૯૫

વેડ કો.ડી'વીલીયર્સ બો. મોર્કેલ

૧૮

૫૦

પેટીન્સન અણનમ

૨૯

૪૨

હિલ્ફેન્હોસ અણનમ

૧૮

૧૯

વધારાના (લેગબાય ૧૦,

 

 

 

 

બાય ૪,  નોબોલ ૯)

૨૩

 

 

 

૭૦ ઓવરમાં ૮ વિકેટે ડિકલેર

૨૬૭

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૭૭ (વોર્નર, ૧૬.૧), ૨/૭૭ (ક્વીની, ૧૬.૩), ૩/૯૧ (કોવાન, ૨૧), ૪/૯૮ (પોન્ટીંગ, ૨૬.૨), ૫/૧૦૩ (સિડલ, ૩૦), ૬/૧૭૩ ( ક્લાર્ક ૪૭.૧), ૭/૨૦૬(હસી ૫૭.૨), ૮/૨૨૦ (વેડ ૬૩.૨)
બોલીંગ ઃ સ્ટેન ૧૭-૫-૫૦-૨, મોર્કેલ ૧૯-૪-૫૦-૩, તાહિર ૧૪-૧-૮૦-૦, ક્લેઇનવેલ્ટ ૧૯-૨-૬૫-૩, ડયુ પ્લેસીસ ૧-૦-૮-૦.
સાઉથ આફ્રિકા બીજી ઈનિંગ

-

રન

બોલ

એ.પીટરસન બો.સીડલ

૨૪

૬૨

સ્મિથ કો.પોન્ટીંગ બો.હિલ્ફેન્હોઝ

૦૦

૦૨

અમલા કો.ક્લાર્ક બો.લીયોન

૧૭

૨૮

રૃડોલ્ફ કો.કોવન બો.લીયોન

૦૩

૩૪

ડી વિલિયર્સ રમતમાં

૧૨

૧૦૧

ડયુ પ્લેસીસ રમતમાં

૧૯

૭૪

વધારાના (બાય ૧,  નોબોલ ૧)

૦૨

 

 

 

૫૦ ઓવરમાં ૪ વિકેટે

૭૭

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૩ (સ્મિથ ૦.૬), ૨/૩૬ (અમલા ૧૧.૩), ૩/૪૫ (રૃડોલ્ફ ૧૯.૫), ૪/૪૫(પીટરસન ૨૦.૬).
બોલીંગ ઃ હિલ્ફેન્હોસ ૧૨-૬-૨૩-૧, સિડલ ૧૧-૫-૨૩-૧, ક્લાર્ક ૫-૨-૪-૦, લિયોન ૧૫-૭-૧૫-૨, વોર્નર ૩-૦-૧૦-૦, ક્યુની ૩-૨-૧-૦, પોન્ટીંગ ૧-૧-૦-૦.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved