Last Update : 26-November-2012, Monday

 

૨૦૧૨માં સોનાની આયાત ૮૦૦ ટને પહોંચશે ઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

વર્ષના પ્રારંભમાં નબળી રહેલી માંગમાં તહેવારોના પગલે ઊછાળો આવ્યો

(પીટીઆઇ) મુંબઇ, તા. ૨૫
તહેવારોની મોસમમાં સોનાની ખરીદીમાં નોંધાયેલા ભારે ઊછાળાને પગલે ભારતની સોનાની આયાતનો કુલ જથ્થો ૮૦૦ ટને પહોંચે એવી ધારણા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સલ (ડબલ્યૂજીસી)એ વ્યક્ત કરી હતી.
૨૦૧૧માં ઘરેલુ વપરાશ અર્થે આયાત કરાયેલા સોનાનો જથ્થો ૯૬૯ ટન હતો. ડબલ્યૂજીસીના ઈન્વેસ્ટમેન્ટ ડિરેકટર અમરેશ આચાર્યના જણાવ્યા અનુસાર આર્થિક મંદી, નબળા ચોમાસા, ડયૂટીની સમસ્યાઓ અને જ્વેલર્સની હડતાળના કારણે પ્રારંભિક બે ત્રિમાસિક ગાળામાં માંગ ઓછી હતી પરંતુ ગયા મહિને તહેવારો દરમિયાન સોનાની માંગમાં ભારે ઊછાળો આવ્યો હતો અને અમને સોનાની માંગ ૮૦૦ ટનની આસપાસ રહે એવી અપેક્ષા છે.
આચાર્યએ કહ્યું હતું કે એ રીતે જોતા ૨૦૧૧નું વર્ષ અસાધારણ હતું કેમ કે એ વર્ષે સોનાની ભારે માંગ રહી હતી અને એના પગલે આયાત પણ વધારે રહી હતી. તેમણે કહ્યું હતું કે લાંબા ગાળે સોનાની માંગ યથાવત રહેશે. તેમણે જણાવ્યું હતું કે ચીનમાં પણ પ્રારંભિક ગાળામાં સોનાની આયાત નબળી રહી હતી પરંતુ ત્યાં પણ તહેવારોની મોસમ આવતા સોનાની માંગમાં વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે સોનાની આયાતના મામલે હાલ ભારત ચીન કરતા ૨૦ ટન જેટલું આગળ છે- પરંતુ વર્ષના અંતે ચીન સોનાની આયાતમાં ભારતને પાછળ પાડી દેશે.
ડબલ્યૂજીસીના અન્ય ઈન્વેસ્ટમેન્ટ ડિરેકટર સ્ટિફન રિચાર્ડસને કહ્યું હતું કે ચીન સોનાના સૌથી મોટા વપરાશકારોમાંના એકની સાથે સાથે સૌથી મોટા ઉત્પાદકોમાંનું પણ એક બની રહ્યું છે અને ચીનમાં જ્વેલરીની ભારે માંગ હોવાથી સોનાની આયાત પણ મોટા પાયે થાય છે. તેમણે કહ્યું હતું કે સોનાની ભારે માંગ માટે જ્વેલરી મોટા પાયે જવાબદાર છે. જોકે વધતી જતી જાગૃતિના પરિણામે ગોલ્ડ ઈલેકટ્રોનિક ટ્રેડેડ ફંડ (ઈટીએફ) પણ મજબૂત બનતું જાય છે.
રિચાર્ડસને કહ્યું હતું કે ભારત અને ચીનમાં ઈટીએફ વધારે નથી એટલા માટે વધુ જાગૃતિ લાવવી જરૃરી છે. ભારતમાં ૨૦૧૨ના જાન્યુઆરીથી સપ્ટેમ્બરના ગાળામાં રૃા. ૫૮,૭૨૫.૧ કરોડના મૂલ્યના ૨૦૭.૩ ટન સોનાની રોકાણ ક્ષેત્રે માંગ રહી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved