Last Update : 26-November-2012, Monday

 

પરિવર્તન પાર્ટીના ઉમેદવાર લાખોપતિ
સાણંદના ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર કરોડોમાં રમે છે

ભાજપના કમાભાઈ રાઠોડના ૩૦ સ્થળે જમીન-મકાન પોતાની ૧૭.૧૭ કરોડ અને પત્નીની પ.૪૧ કરોડની મિલકત

અમદાવાદ, રવિવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ સાણંદ બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર કરોડોપતિ છે. ભાજપના ઉમેદવાર કમાભાઈ રાઠોડ ૧૭.૧૭ કરોડના આસામી છે. તેમના પત્ની પણ પ.૪૧ કરોડના આસામી છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર કરમશીભાઈ પટેલ પણ રૃા.૩.૬૭ કરોડની સ્થાવર-જંગમ મિલકત ધરાવે છે. ઉલ્લેખનીય છે પરિવર્તન પાર્ટીના ઉમેદવાર માત્ર લાખોપતિ છે.
સાણંદ બેઠકના ઉમેદવારોએ પોતાની મિલકતોનું વર્ણન કરતી એફીડેવીટ ચૂંટણી પંચમાં રજૂ કરવાની હોય છે. જેમા દર્શાવ્યા મુજબ ભાજપના ઉમેદવાર કમાભાઈ રાઠોડ પાસે હાથ પર રૃા.૧,૬૯,પ૯૬ની રોકડ, ૧૧પ ગ્રામ સોનું છે. જયારે પત્ની પાસે હાથ પર રૃા.૬.૧૬ લાખ રોકડા, ૭ર૦ ગ્રામ સોનું, ૭૮પ ગ્રામ ચાંદી છે. પુત્ર પાસે પ.ર૯ લાખની રોકડ હાથ પર, રર૩ ગ્રામ સોનું અને ૬૩ર ગ્રામ ચાંદી છે.
આ ઉપરાંત તેમની પાસે વડગામ, ઝુંડાલ, નાસ્મેદ, વેજલપુરમાં ર૧ સ્થળોએ કૃષિની જમીન છે. જયારે ગોતામાં ૮ સ્થળે બિનખેતીની જમીન છે. આ ઉપરાંત ઓફીસો, દુકાનો અને પ્લોટ્સ પણ છે. જયારે તેમના પત્ની પાસે વડગામમાં ૩ સ્થળે ખેતીની જમીન આવેલી છે. ગોધાવીમાં બિનખેતીની જમીન છે. પુત્રના નામે વડગામ, દસાડા અને લીયામાં ખેતીની જમીનો છે. જયારે એક પેટ્રોલપંપમાં ભાગીદારી પણ છે. કમાભાઈ પોતાના પર રૃા.૭.૭૧ કરોડની, પત્ની પર રૃા.૪.ર૪ કરોડોની અને પુત્ર પર રૃા.૪૯.૩૩ લાખની જવાબદારીઓ હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર કરમશીભાઈ પટેલ પાસે હાથ પર બે લાખની રોકડ છે. આ ઉપરાંત ર૦ તોલા સોનું, પાંચ કિલો ચાંદી મળી કુલ ૪.૩૪ લાખની જંગમ મિલકત છે અને રૃા.૩.૬ર કરોડની સ્થાવર મિલકતો આવેલી છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્ર દશરથભાઈ પટેલ પાસે હાથ પર રૃા.૧ લાખ રોકડા છે. જયારે તેમના પત્ની પાસે રૃા.રપ હજારની રોકડ છે. પોતાનું ૩પ તોલા અને પત્નીનું ર૦ તોલા સોનું છે. તેમની પાસે કુલ સ્થાવર મિલકત રૃા.૭૭ લાખ અને જંગમ મિલકત રૃા.ર૪.૪૭ લાખ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved