Last Update : 26-November-2012, Monday

 

નરગીસનો દિવાનો બન્યો ઉદય

 

અત્યારે બોલિવુડમાં એક અકલ્પનિય ચર્ચા સંભળાઈ રહી છે. બોલિવુડના હોટ કપલ્સમાં હવે થોડા ક જ સમયમાં આપણને ઉદય ચોપડા અને નરગીસ ફકરીનુ નામ ઉમેરાશે. જો કે આ પ્રકારની વાત અત્યારે બોલિવુડના બીજા કેટલાય અભિનેતાઓના મોંથી સાંભળવા મળી રહ્યુ છે. ઉદય અને નસગીસ વચ્ચેનુ ડિસ્ટન્સ હવે ધીરે ધીરે ઘટી રહ્યુ છે. ભારતના બીજા કેટલાય રાજ્યોમાં એકબીજા સાથે તેઓ દેખાઈ રહ્યો છે. એવામાં એવું પણ સાંભળવા મળી રહ્યુ છે કે હવે નરગીસ તો થોડા સમય પહેલા ઉદય ચોપડાના ઘરની મુલાકાત પણ લઈ આવી હતી. જો કે આ વસ્તુ યશ ચોપડાની ડેથ પછીના થોડા સમય બાદ ચર્ચામાં આવી હતી. યશની ડેથ બાદ ટ્વિટર પર આવેલા ઉદય ચોપડાની ફની ટ્વિટથી નરગીસે કહ્યુ હતુ કે તમે ખુબ જ મજાકીયા છો. ત્યારે ઉદયે કંઈક આવો જવાબ આપ્યો હતો કે તમને હસાવા માટે હું સતત પ્રયત્ન કરતો રહુ છુ. અને એક કહેવત પણ છે કે જો કોઈ છોકરી હસે એટલે ફસાઈ ગણાય. જો કે આ પ્રકારની વાતોનું આપણે ખોટા અર્થમાં ન લેવી જોઈએ, પરંતુ જે પ્રમાણે ઉદય અને નરગીસ એકબીજાની વચ્ચે આવતા ગયા છે, તે પ્રમાણે બોલિવુડમાં આ વાતે જોર પકડયુ છે. જો કે મજા ત્યારે આવશે કે નરગીસ અને ઉદય વચ્ચેની વાત સાચી હશે અને બહાર પડશે.
વેલ ત્યારે હવે જોવાનુ બાકીએ રહી જાય છે કે ઉદય ચોપડા હવે પોતાના એક્ટિંગ કરિયર પર ધ્યાન આપશે કે પછી? નરગીસ પાછળ દિવાનો થઈને આરામથી તેના સપના જોયા કરશે. આપણી ઈચ્છા એ હશે કે તે પોતાના કરિયર પર ધ્યાન આપે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved