Last Update : 25-November-2012, Sunday

 

મ.પ્ર. કોંગ્રેસ સંકલન સમિતિની બેઠકમાં ગણ્યાગાંઠયા નેતાઓને આમંત્રણ

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ૧૦ વર્ષથી સત્તા પર નથી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૪
મધ્યપ્રદેશ કોંગ્રેસનો કલહ પણ સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે માત્ર ગણતરીના નેતાઓને જ સોનિયા ગાંધીને મળવા દેવાયા હતા. રાજ્યના દલિત, આદિવાસી, મુસ્લીમ તેમજ મહિલા પ્રતિનિધિઓને પક્ષ પ્રમુખને મળવા દેવાયા ન હતા, તેમની સાથે ઓરમાયું વર્તન કરાયું હતું.
કેન્દ્રના પૂર્વ મંત્રી અસલમ શેરખાને પક્ષની સંકલન સમિતિની બેઠક બાદ પત્રકારો સમક્ષ બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દલિત, આદિવાસી અને લઘુમતિ તેમજ મહિલા સદસ્યો સાથે ઓરમાયું વર્તન દાખવીને તેમને બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. માત્ર ગણ્યાંગાંઠયા નેતાઓને જ સંકલન સમિતીમાં ૧૦, જનપથ ખાતેની બેઠકમાં ભાગ લેવા દેવાયો હતો. આવું વર્તન પણ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે રાજ્યમાં પક્ષ છેલ્લાં ૧૦ વર્ષથી સત્તા સ્થાનેથી દુર છે. એટલું જ નહીં પણ વિવિધ સ્તરે (તાલુકા, જીલ્લા) યોજાતી ચૂંટણીમાં હારતો જાય છે, તેવા સમયે અમુક નેતાઓને દુર રાખવામાં આવે છે તે એક પ્રકારનું અપમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંકલન સમિતિના સભ્ય હોવા છતાં અસલમ શેરખાન, પક્ષના પૂર્વ સાંસદ અને સ્પિકર શ્રીનિવાસ તિવારી, પક્ષના નેતા સત્યવ્રત ચતુર્વેદી, ગંગા ઉરેટી, મંજુ રાય, ઈન્દ્રજીત પટેલ, મહેન્દ્રસિંહ કાલૂખેડા, અને એમ.પી. પ્રજાપતિને બેઠકથી દુર રખાયા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved