Last Update : 23-November-2012, Friday

 

ટેસ્ટ ઇતિહાસનો ૫૪મો ક્રિકેટ બનશે
સેહવાગ ૧૦૦ ટેસ્ટ રમનારો નવમો ભારતીય ક્રિકેટર બનશે

હરભજન ૯૮ ટેસ્ટ રમી ચુકયો છે

મુંબઇ, તા. ૨૨
સેહવાગ આવતીકાલની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મુંબઇમાં રમાનારી બીજી ટેસ્ટના પ્રારંભ સાથે ૧૦૦મી ટેસ્ટ રમનારો નવમો ભારતીય બેટસમેન બની જશે.
જયારે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો તે ૫૪મો ક્રિકેટર બનશે. સૌથી વધુ ટેસ્ટ રમવાનો રેકોર્ડ તેંડુલકરના નામે છે તે આવતીકાલે ૧૯૨મી ટેસ્ટ રમશે.
સેહવાગ પછી ૧૦૦મી ટેસ્ટ રમવાની કતારમાં હરભજન છે જે ૯૮ ટેસ્ટ રમી ચૂકયો છે. જયારે ઝહીર ખાન ૮૬ અને ધોની ૭૦ ટેસ્ટ રમી ચુકયો છે.
સેહવાગનું માઇન્ડ સેટ સાવ અલગ જ છે ઃ ધોની
ભારતીય કેપ્ટન ધોનીએ સેહવાગના વખાણ કરતાં કહ્યું કે, તેનું માઇન્ડ સેટ સાવ અલગ જ છે. તે મુશ્કેલ પરિસ્થિતીમાં અને નબળા ફોર્મમાં પણ પોઝિટીવ રહે છે. જ્યારે તેણે ઇનિંગની ઓપનીંગ કરવાનો નિર્ણય લીધો તે તેની કારકિર્દી માટે નિર્ણાયક સાબિત થયો. તેની કારકિર્દીના આંકડા ખરેખર પ્રભાવિત કરે તેવા છે. તે બધા કરતાં ભિન્ન છે અને સાવ અલગ રીતે વિચારે છે.
સેહવાગ સામે બોલિંગ કરવાનું કોઇને ગમતું નથી ઃ વોર્ન
કારકિર્દીની ૧૦૦મી ટેસ્ટ રમવા જઇ રહેલા સેહવાગને બિરદાવતા ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી સ્પિનર વોર્ને કહ્યું કે, તેની સામે બોલિંગ કરવી કોઇ બોલરને ગમતી નથી. તે વિશ્વના સૌથી ડેન્જરસ બેટ્સમેનોમાં સ્થાન ધરાવે છે. ૧૦૦મી ટેસ્ટ રમવા માટે તમારે જબરજસ્ત કમિટમેન્ટ, પ્રતિબધ્ધતા અને બલિદાન આપવા પડતા હોય છે અને સેહવાગ આ બધુ દર્શાવી ચુક્યો છે.

ભારત તરફથી
સૌથી વધુ ટેસ્ટ

ક્રિકેટર

કારકિર્દી

ટેસ્ટ

તેંડુલકર

૧૯૮૯-૨૦૧૨*

૧૯૧

દ્રવિડ

૧૯૯૬-૨૦૧૨

૧૬૩

લક્ષ્મણ

૧૯૯૬-૨૦૧૨

૧૩૪

કુમ્બલે

૧૯૯૦-૨૦૦૮

૧૩૨

કપિલ

૧૯૭૮-૧૯૯૪

૧૩૧

ગાવસ્કર

૧૯૭૧-૧૯૮૭

૧૨૫

વેંગસરકર

૧૯૭૬-૧૯૯૨

૧૧૬

ગાંગુલી

૧૯૯૬-૨૦૦૮

૧૧૩

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved