Last Update : 23-November-2012, Friday

 

કેડબરી ઇન્ડિયાની ૨૧૩ કરોડની કરચોરી ઝડપાઈ

૨૦૦૯-૧૦થી ૨૦૧૨-૧૩ વર્ષ દરમ્યાન કરચોરીના બે કેસો ઃ પલનિમનિકમ

નવી દિલ્હી, તા. ૨૨
કન્ફેક્શનરમાં મહત્ત્વની ગણાતી કંપની 'કેડબરીએ' ૨૧૩ કરોડ રૃા.ની કરચોરી કર્યાનું સપાટી પર આવ્યું છે. સરકારના એક્સાઇઝ વિભાગે કરેલી તપાસમાં આ મામલો સામે આવ્યો હતો.
સરકારે જણાવ્યા અનુસાર ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્વેસ્ટિગેશન (ડી.જી.સી.ઇ.આઇ.)એ તપાસ દરમ્યાન કરચોરીના બે મામલા ઝડપી લીધા છે. જેમાં કેડબરીની કરચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
આ સંદર્ભે રાજ્યકક્ષાના નાણાંપ્રધાન એસ.એસ. પાલાનીમનીકમે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ડી.જી.સી.આઇ. દ્વારા કંપનીના વર્ષ ૨૦૦૮-૧૦થી ૩૧ ઓક્ટોબર ૨૦૧૨ સુધીના હિસાબ ચકાસવામાં આવ્યા હતા. તેમાં કરચોરી થયાના બે મામલા સામે આવતા તે સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કેડબરી ઇન્ડિયાના હિમાચલ પ્રદેશના બાદી ખાતે આવેલા એકમનો હિસાબ ચકાસવામાં આવ્યો હતો જેમાં આશરે ૨૦૦ કરોડની કરચોરી થયાનું માલુમ પડતાં તે સંદર્ભે તપાસ ચાલી રહી છે જ્યારે કંપનીએ સર્વિસ ટેક્સમાં પણ ૧૩.૪૩ કરોડની કરચોરી કર્યાનું માલુમ પડયું હતું. તે સંદર્ભે નોંધ લઈને કંપનીને ૧૧.૭૩ કરોડનો કર તેમજ તેટલી રકમનો દંડ ભરી દેવા જણાવ્યું હતું.
નાણાંપ્રધાને જણાવ્યું હતું કે ૧૨.૦૮ કરોડ ટેક્સ અને ૦.૫૩ ટકા વ્યાજ સાથેની રકમ માન્ય ગણવામાં આવી છે. આ સંદર્ભે કેડબરી કંપનીનો સંપર્ક કરતા તેના પ્રવક્તાએ માહિતી આપી હતી કે હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે. અમે સત્તાવાળાઓને તપાસમાં પૂરતો સહકાર આપી રહ્યા છીએ. પણ તપાસ ચાલુ હોવાથી અત્યારે આ મુદ્દે અમારા પક્ષે કંઈ પણ કહેવું ગેરવ્યાજબી અને સમય પૂર્વેનું ગણાશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved