Last Update : 23-November-2012, Friday

 
સુરત ભાજપમાં કોંગ્રેસવાળી:60ના રાજીનામા

- સંગીતા પાટીલનો વિરોધ

 

સુરત વિધાનસભાની લિંબાયત બેઠક પર ભાજપમાંથી સંગીતા પાટિલનું નામ જાહેર થતાંની સાથે જ કાર્યકરોમાં વિરાધ શરૃ થઇ ગયો હતો. જેને લઇને આજે લિબાયત વિસ્તારના ભાજપના કોર્પોરેટરો તથા હોદે્દારો સહિત 60 વ્યકિતએ રાજીનામા ધરી દીધા હતા. ઉપરાંત ઉમેદવાર સંગીતા પાટીલનું પૂતળું બાળીને સુત્રોચ્ચારો પોકાર્યા હતા.

Read More...

ભુજમાં અર્જુન મોઢવાડિયાનાં પૂતળાનું દહન
 

-કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ થઇ

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે ટિકીટ ફાળવણી મુદ્દે કોંગ્રેસમાં ભડકો થઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર જ નહીં કચ્છમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો છે. ભુજમાં તો ગુજરાત પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું.

Read More...

 

ગાંધીનગરનો રસ્તો સૌરાષ્ટ્ર થઇને જાય છે?

-કેશુભાઇ 58માંથી 44 બેઠકો લાવ્યા હતા

 

ગુજરાતમાં રાજકારણીઓ માટે એક કહેવત છે કે ગાંધીનગરનો રસ્તો સૌરાષ્ટ્ર થઇને જાય છે. કારણ કે ગુજરાતની 182માં બેઠકોમાંથી 58 બેઠકો સૌરાષ્ટ્રમાં આવે છે. જે કોઇપણ રાજકીય પક્ષ સૌરાષ્ટ્રની બેઠકો ખેંચી લાવે તે સત્તા ઉપર બેસવા સક્ષમ બને છે.

Read More...

સુરત ભાજપમાં ત્રણ ઉમેદવારોનો વિરોધ

- ઓલપાડ, મજૂરા, લિંબાયતના ઉમેદવાર

 

સુરતમાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર થતાંની સાથે બુધવારે રાતથી ત્રણ ઉમેદવારો સામે વિરોધ શરૃ થઇ ગયો હતો. જેમાં ખાસ કરીને ઓલપાડ, મજૂરા અને લિંબાયત વિધાનસભાના ઉમેદવારોનો સમાવેશ થાય છે. મજૂરાના હર્ષ સંઘવી અને ઓલપાડના મુકેશ પટેલ તથા લિંબાયતના સંગીતાબેન પાટીલ સામે ઉગ્ર રજૂઆતો કારવામાં આવી છે.

Read More...

વિસાવદરમાં કેશુભાઇ અને મશરૃ જૂનાગઢમાં

- સૌરાષ્ટ્રમાં દિગજ્જ નેતા મેદાને

 

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આ વખતે ભાજપ સામે પરિવર્તન પાર્ટી મેદાનમાં ઉતરી છે. જેમાં ખાસ કરીને પક્ષના પ્રમુખ કેશુભાઇ પટેલ વિસાવદરથી ચૂંટણી લડશે તેમજ જૂનાગઢથી મહેન્દ્ર મશરૃ ચૂંટણી લડવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે.

Read More...

જૂનાગઢ કોંગ્રેસમાંથી 24 કોર્પોરેટરોના રાજીનામા

- પૂર્વ ડેપ્યુટી મેયરના સમર્થનમાં

 

જૂનાગઢમાં કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારો જાહેર કરવામાં ચકચક ઝરી રહી છે. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાને ટીકીટ આપવાના સમર્થનમાં આજે 24 કોર્પોરેટરોએ શહેર પ્રમુખને રાજીનામા ધરી દેતાં જૂનાગઢ કોંગ્રેસમાં ભાડકો થયો હતો. જેના પગલે કોંગ્રેસના નેતાઓ લોકોને મનાવવા કામે લાગી ગયા છે.

Read More...

- પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસ મેદાને

 

પંચમહાલ જિલ્લાના સહેરા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ચાર દાવેદારને પડતા મૂકીને એન.સી.પીના ઉમેદાવાર રઘુ ભરવાડને ટીકીટ આપતાં કોંગ્રેસના હોદ્દેદારોએ વિરોધ કરીને ગોધરા કોંગ્રેસ કચેરી ખાતે કોંગ્રેસના સંખ્યાબંધ કાર્યકરોએ સુત્રોચ્ચાર પોકારીને સહેરા હો્દેદારોએ રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

Read More...

  Read More Headlines....

ટેક્સાસમાં ૧૪૦ વાહનો અથડાયાં, 2 વ્યક્તિનાં મોત, 80ને ઇજા

કસાબની ફાંસીનો બદલો લેવા ભારતીયો પર હુમલાની તાલિબાનની ધમકી

શાહરુખ પીઠની ઇજાને કારણે સ્પોર્ટસ્‌ મેન ન બની શક્યો

સચિન તેંડુલકર તો બેટિંગ માટે જ જન્મ્યો છેઃ રાહુલ દ્રવિડ

રાજકોટનાં બેટ્સમેન પૂજારાએ સતત બીજી મેચમાં સદી ફટકારી

શરાબના ધંધામાં મોનોપોલી વડે પોન્ટી ચઢ્ઢા કેવી રીતે અબજો રૃપિયા રળતો હતો?

Latest Headlines

ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો સામે બળવો
મમતા બેનર્જીનો ફિયાસ્કો અવિશ્વાસ પ્રસ્તાવ ઉડી ગયો
દિલ્હીમાં યશવંત સિંહાને કૌભાંડોના સરદાર ગણાવતાં પોસ્ટરો
કસાબની ફાંસીનો બદલો લેવા ભારતીયો પર હુમલાની તાલિબાનની ધમકી
શરાબના ધંધામાં મોનોપોલી વડે પોન્ટી ચઢ્ઢા કેવી રીતે અબજો રૃપિયા રળતો હતો?
 

More News...

Entertainment

મહાનાયક અમિતાભ બચ્ચનનું ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા બહુમાન
શાહરૃખ ખાનની ફિલ્મને ઉતારીને તેનાં સ્થાને અજય દેવગણની ફિલ્મ મૂકાઈ
વિક્રમ ભટ્ટ ભુષણકુમાર સાથે મળીને પાંચ ફિલ્મ બનાવશે
ઉદય ચોપરા અને નરગીસ ફખ્રીએ તેમનો સંબંધ જાહેર કરવા માંડયો
વિવેક ઓબેરોય એવો અભિનેતા છે જે રોમાન્ટિક દ્રશ્યમાં પણ ઘાયલ થાય છે
  More News...

Most Read News

માળખાગત સુવિધાક્ષેત્રે રોકાણ કરવા ચીનને વડાપ્રધાનનું નિમંત્રણ
બાળાસાહેબ ઠાકરેના અસ્થિનું વિસર્જન શુક્રવારે દેશભરની પવિત્ર નદીઓમાં થશે
જેમની અંતિમયાત્રામાં દસ લાખથી વધુ લોકો જોડાયા હોય એવા મહાનુભાવો
લાઇબેરિયા પ્રમુખની ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર માટે પસંદગી
દોઢ વર્ષની શોધ બાદ ૧,૧૦૦ કરોડના કૌભાંડમાં દંપતીની ધરપકડ
  More News...

News Round-Up

કસાબના પગલે પાકિસ્તાનમાં સરબજીતને ફાંસીની માંગ
હવે ૭૪ને બદલે ૩૪૮ જેટલી જીવન-રક્ષક દવા સસ્તી થશે
ફાંસીની સજા પામેલા બે ત્રાસવાદીઓ નિર્દોષ ઃ ત્રીજાની ફાંસી જન્મટીપમાં તબદીલ
યુપીએ સરકારને બચાવનારા ઉઘાડા પડી ગયા ઃ મમતા બેનર્જી
કસાબને ફાંસી મળી ગઇ પણ ૨૬/૧૧ના મર્દ કમાન્ડોની દુર્દશા
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

ભાજપે ૪૧ ધારાસભ્યોને રિપીટ કર્યાઃ મોદી મણિનગરમાંથી લડશે
ઝેડ કક્ષાની સુરક્ષા સાથે વણઝારા પાંડિયનને મુંબઈ લઈ જવાયા

સીંગતેલમાં બેકાબુ તેજી ઃ ઓલ ટાઈમ હાઈ ઃ ડબાના રૃા ૨૧૨૫ના ભાવ

અમદાવાદ, ઉત્તર-મધ્ય ગુજરાતની ૯૫ બેઠકોનું આજે જાહેરનામુ
PSI ને લાફો મારનાર નબીરા માટે IPS ની ભલામણઃ કાયદો બતાવાયો
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
  [આગળ વાંચો...]
 

Business

લીસ્ટેડ શેરોના ટૂંકાગાળાના કેપિટલ ગેઈન્સ અને STTમાં ફેરફાર નહીં કરાય
બજાર સાથે સંકળાયેલ તમામ વર્ગની FCRA બિલ પર મંડાયેલી નજર
LICની રોકાણ મર્યાદા વધારવા પાછળ ડિસઈન્વેસ્ટમેન્ટને સફળ બનાવવાનો વ્યૂહ

નવી મુંબઈના અનાજ-કઠોળ બજારે મથકોથી માલ મંગાવવાનું બંધ કર્યું

ભારતમાં એરલાઇન્સ ચલાવવી અધરી છેઃ બ્રિટિશ એરવેઝ
[આગળ વાંચો...]
 

Sports

ક્લાર્કના ૨૨૪* ઃ સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાના ૫ વિકેટે ૪૮૨

આજથી મુંબઇમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટનો પ્રારંભ

સેહવાગ ૧૦૦ ટેસ્ટ રમનારો નવમો ભારતીય ક્રિકેટર બનશે
બાંગ્લાદેશના ૩૮૭ સામે વેસ્ટ ઇન્ડિઝના બે વિકેટે ૨૪૧ રન
ગાંગુલીના ટેસ્ટ વિજયના રેકોર્ડની બરોબરી કરવાની ધોનીને તક
 

Ahmedabad

કારનો અકસ્માત સર્જી 'નશાખોર' વેપારીનો પોલીસ સ્ટેશનમાં હંગામો
પ્લોટ ફાળવણીના ડ્રો સામે સ્ટેની માગણી હાઈકોર્ટે ફગાવી
ચોકીદાર ઉપર હુમલો કરવા આવેલા લૂંટારાએ કોન્સ્ટેબલને છરી મારી હતી

બસપાના બે અને અપક્ષના ૩ ઉમેદવારોના ફોર્મ ભરાયા

•. ફાર્મા કંપનીને ફડચામાં ગયેલી જમીન વેચી ઠગાઈ
[આગળ વાંચો...]
 

Baroda

કોલ સેન્ટરનાં કર્મચારીનું રહસ્યમય સંજોગોમાં મોત
ફેરિયા પાસેથી લાંચ લેતા ઝડપાયેલો RPFનો હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
સાત સંતાનોની માતાનો ગળા ફાંસો ખાઇ આપધાત

વેપારીનું બોગસ ઇમેલ આઇડી બનાવનાર આરોપી પકડાયો

રોઝરી સ્કૂલના પ્રિન્સીપલની ઓફિસને કોર્પોરેશને સીલ માર્યુ
  [આગળ વાંચો...]
 

Surat

ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષના મુખ્ય કાર્યોલયો ખાલી ખમ
સચીન-પલસાણા રોડ પર ટેમ્પો અને ટ્રક ભટકાતા ૭ વ્યક્તિને ઇજા
પિતા ભાજપમાં અને પુત્ર કોંગ્રેસમાં કાર્યરત
૪ લૂંટારૃ ભાગવાની ઘટનામાં ASI, રીઝર્વ PSIનીધરપકડ
મની ટ્રાન્સફર કંપનીના કર્મચારીઓની બાઇકને ટક્કર મારી રૃ।. ૩.૦૧ લાખની લૂંટ
  [આગળ વાંચો...]
 

South Gujarat

બીલીમોરામાં નાંદરખા ગામે તબેલામાં બાંધેલા વાછરડાને દિપડાએ ફાડી ખાધું
રેગામા ગામના યુવાન પર સરપંચનો સાગરીતો સાથે હુમલો
ગીજરમ દૂધ મંડળીના ઉચાપત કૌભાંડમાં વોન્ટેડ મંત્રી-હિસાબનીશ ઝબ્બે
નવસારી SBIમાં રૃ।. ૫૦૦ની ૧૨ બોગસ ચલણી નોટો ગઠીયો પધરાવી ગયો
બૌધાન ખેતરમાં કદાવર દિપડી પાંજરે પૂરાઇ
  [આગળ વાંચો...]
 

Kutch

ભચાઉની બે જાણીતી ડેવલોપર્સ પેઢી ઉપર ઈન્કમટેકસ વિભાગના દરોડો
કચ્છના સરહદી વિસ્તારના વિઘાકોટ નજીક પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો
અંજારમાં રેલવે ટિકીટનો ચાલતો કાળો કારોબાર

ગાંધીધામના કુખ્યાત બુટલેગરની એલસીબી દ્વારા પાસા તળે ધરપકડ

ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક તેમજ સરકારી સ્થળોના ઉપયોગ પર પ્રતિબંધ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદ રેલવે સ્ટેશન સામેથી બે યુવાનો દેશી પિસ્તોલ સાથે ઝડપાયા
ખેડા જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે આજે જાહેરનામું
મહેમદાવાદમાં બે વાહનો વચ્ચે અકસ્માતમાં મહિલા ને બાળકનાં મોત

આણંદ જિલ્લાની વિધાનસભાની સાત બેઠકો માટે આજે જાહેરનામું

પ્રાથમિક શિક્ષણ વિભાગનું બદલી કૌભાંડ
  [આગળ વાંચો...]
 

Saurastra

ખેતમજૂરને ગળા ઉપર છરીનો જોરદાર ઘા ઝીંકીને ક્રૂર હત્યા
ઉંચી માંડલ અને કતલખાને લઇ જવાતા ૮ બળદોને બચાવાયા

કારખાનેદારના બંધ મકાનમાંથી રૃા. ૩.૫૦ લાખની મત્તાની ચોરી

ગિરનારની લીલી પરિક્રમા કરવા બે લાખ ભાવિકો ઉમટી પડયા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

શહેરના રસાલા કેમ્પમાં જુગાર રમતા સાત શકુની ઝડપાયા
વિધાનસભાની ચૂંટણીના દિવસે ઉદ્યોગો ૩ કલાક બંધ રહેશે
તળાજાના દિહોર ગામે ગૌશાળામાં આગ લાગતા ગાયોના મોત
વિધાનસભાની ચૂંટણીમાં વધુ ૧૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
ભાવનગરની આંગણે આજથી દાદા ભગવાનના જન્મોત્સવનો પ્રારંભ
  [આગળ વાંચો...]
 

North Gujarat

પ્રાંતિજના જેનપુર ગામના ત્રણ યુવકો સાઉદી અરબમાં છેતરાયા

અંબાજી મંદિરની પાંચ દિવસની આવક એક કરોડને આંબી ગઈ
વડગામના વેપારી અને મહિલાનું અકસ્માતમાં મોત

ડીસામાં અફીણના રસ સાથે શખ્સ ઝડપાયો

ઝાલોદ જતી બસ પલટાઇ જતાં બાળાનું મોત, ૪૦ મુસાફરો ઘાયલ

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved