Last Update : 23-November-2012, Friday

 

સંજય જોશી પ્રકરણ બાદ ભાજપમાં નવું પોસ્ટર યુદ્ધ
દિલ્હીમાં યશવંત સિંહાને કૌભાંડોના સરદાર ગણાવતાં પોસ્ટરો

યશવંત સિંહાએ ભાજપ પ્રમુખ ગડકરીનું રાજીનામું માગ્યા પછી પોસ્ટર ઝુંબેશ

નવી દિલ્હી, તા. ૨૨
દેશની રાજધાની ખાતે આજે યશવંત સિંહા વિરોધી પોસ્ટરો મૂકાતા મુખ્ય વિરોધ પક્ષ ભાજપના આંતરિક વિખવાદો સ્પષ્ટ બહાર આવી રહ્યા હોવાનું જણાય છે.
દિલ્હી ખાતે મૂકાયેલા એક મોટા પોસ્ટરમાં યશવંત સિંહાને ''કૌભાંડોના સરદાર'' ગણાવાયા હતાં. પોસ્ટરમાં લખ્યું હતું કે યશવંત સિંહા પોતાનો કાળો ઈતિહાસ ભૂલી ગયા છે. આના જવાબમાં યશવંત સિંહાએ કહ્યું હતું કે પોસ્ટર મૂકનારે સામે આવવું જોઈએ જેથી આ મુદ્દે ચર્ચા થઈ શકે. બીજી બાજુ ભાજપ નેતા શાહનવાઝ હુસેેેને શરૃઆતમાં આ મુદ્દે તેમની પાસે કોઈ જાણકારી ન હોવાનો દાવો કર્યા બાદ જણાવ્યું હતું કે પક્ષ આ બાબતને વખોડી કાઢે છે.
અગાઉ સંજય જોષીને ભાજપની કારોબારીમાંથી દૂર કર્યા બાદ તેમની તરફેણમાં પોસ્ટર યુદ્ધ ચાલુ થયું હતું. ત્યારબાદ ફરી વખત એ જ પ્રકારે આ વખતે નવું પોસ્ટર યુદ્ધ છેડાયું છે.
ઉલ્લેખનીય છે કે સિંહાએ કહ્યું હતું કે ગડકરી દોષિત હોય કે ન હોય પણ તેમણે પક્ષ પ્રમુખ પદેથી રાજીનામી આપી દેવું જોઈએ. જોકે ભાજપની ટોચની નેતાગીરીએ સિંહાના દ્રષ્ટિકોણને ફગાવી દેતા તેમણે નિવેદન મુદ્દે પુનઃવિચાર કરવો જોઈએ તેમ જણાવ્યું હતું. ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે સિંહાના નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે યશવંત સિંહા પક્ષના વરિષ્ઠ નેતા છે છતાં તેમણે આ અંગે પક્ષમાં વાત કરવાને બદલે જાહેરમાં નિવેદન આપ્યું જે અયોગ્ય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved