Last Update : 22-November-2012, Thursday

 

કસાબ આઝાદી બાદ ફાંસી અપાઈ હોય તેવો બાવનમો ગુનેગાર

દેશની જુદી જુદી જેલોમાં આશરે ૪૦૦ કેદીઓ ફાંસીની રાહ જોઈ રહ્યા છે

મુંબઈ, તા. ૨૧
મુંબઈ હુમલાના આરોપી મોહમ્મદ અજમલ કસાબને આજે ફાંસી આપતા ભારતની આઝાદી બાદ બાવનમી વ્યક્તિ છે જેને ફાંસી અપાઈ હોય.
દેશની જુદી જુદી જેલોમાં આશરે ૪૦૦ જેટલા ગુનેગારો દેહાંત દંડની કતારમાં છે ફાંસીની સજા ફરમાવાઈ હોય તેવા સૌથી વધુ કેદીઓ ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તરપ્રદેશમાં ૧૩૧ ગુનેગારોને ફાંસીની સજા આપવાની છે. ઉત્તરપ્રદેશ બાદ ૬૦ કેદીઓ સાથે કર્ણાટક બીજા ક્રમે છે. ફાંસીની સજાની રાહ જોઈ રહેલા કેદીઓની સંખ્યામા ૪૯ ગુનેગારો સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમેેે છે. ઉપરાંત બિહારમાં ૩૧, પશ્ચિમ બંગાળમાં ૨૦, દિલ્હીમાં ૧૮, તમિલનાડુમાં ૧૬, કેરળમાં ૧૪ અને ઝારખંડમાં ૧૨ ગુનેગારોને ફાંસીની સજા ફરમાવાઈ ચૂકી છે.
મુંબઈમાં ૧૯૯૩માં થયેલા સિરિયલ બ્લાસ્ટના સૌથી લાંબા ચાલેલા ખટલામાં અન્ડરવર્લ્ડ ડોન ટાઇગર મેમણના ભાઈ યાકુબ મેમણ સહિત ૧૨ જણને ફાંસી આપવાનો હુકમ થયેલો છે. આ ૧૨ આરોપીઓમાંથી મોહમ્મદ ઇકબાલ મોહમ્મદ યુસુફ શેખનું ૬ નવેમ્બર, ૨૦૦૭માં પૂણેની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઉપરાંત ફાંસીની સજા મેળવવાની કતારમાં મહારાષ્ટ્ર ખાતે લશ્કર-એ-તોયબાના ત્રણ ઓપરેટિવ્સ પણ છે જેમાં એક ૪૩ વર્ષીય મહિલા પણ છે જે ૨૩ ઓગસ્ટ ૨૦૦૩માં મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા અને ઝવેરી બજાર ખાતેના બોમ્બ વિસ્ફોટોની ઘટનામાં સંડોવાયેલી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved