Last Update : 22-November-2012, Thursday

 

સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કાચા માલમાં ખેડૂતોની ઓછી વેચવાલી ઃ સીંગદાણામાં નીકળેલી પુછપરછ ઃ અછતનો ગેરલાભ ઉઠાવતા તેલ મિલરો

રાજકોટ, બુધવાર
મગફળીમાં સીંગદાણા વાળાની લેવાલી રહેતા પિલાણ માટે કાચામાલની અછત રહી છે. આજે એકજ દિવસમાં સીંગતેલમાં ડબ્બે રૃા. ૬૦નો ધરખમ ભાવ વધારો થયો છે. રાજકોટ સીંગતેલ ટેકસપેઈડ ડબ્બો ફરી રૃા. ર૧૦૦ની સપાટીએ પહોંચી જતાં ગૃહિણીઓમાં કાળો કકડાટ મચી ગયો છે. છૂટક ૧ કિલોના ભાવ પણ રૃા. ૧૩૮ની ટોચની સપાટીએ પહોંચી ગયો છે.
સીંગદાણામાં માંગ વધતા સામે ખેડૂતોની વેચવાલી ઘટી છે. નવી સીઝનના પ્રારંભમાં મગફળીના ભાવ રૃા. ર૧૦૦૦ થી ર૩૮૦૦ સુધી બોલાઈ જતાં હજુ ભાવ વધશે તેવી આશાએ ખેડૂતોએ વેચવાલી અટકાવી દીધી છે. જોકે એવું પણ કહેવાય છે કે કારતક મહિનાની તેજી આખુ વરસ મંદી... જો આ વાણી સાચી ઠરે તો આમ પ્રજાને વાંધો નહી આવે નહિતર ખાદ્યતેલોના ભાવ કયાં જઈ અટકશે તે કહેવું મુશ્કેલ છે. રાજકોટ સીંગતેલમાં આજે ડબ્બે રૃા. ૬૦ વધી નવા ટીનના રૃા. ર૦૯૦ થી ર૦૯પના ભાવ રહ્યાં હતાં. સીંગતેલ લુઝ ૧૦ કિલોમાં રૃા. ૧ર૪પ થી ૧રપ૦ના ભાવે ૧૦ થી ૧ર ટેન્કરના કામ થયાં હતાં.
રાજસ્થાનમાં મગફળીનો પાક સારો છે. ત્યાંથી સૌરાષ્ટ્રમાં આવકો થતી હતી. પરંતુ હવે ઉત્તરપ્રદેશ અને હરિયાણાની પણ લેવાલી રહેતા ત્યાંથી પણ કાચોમાલ મળવો મુશ્કેલ બન્યો છે. સીંગદાણામાં ટનદીઠ રૃા. ૧પ૦૦ થી ર૦૦૦ વધી કેશોદ બાજુ રૃા. ૭૩પ૦૦ થી ૭૮૦૦૦ના ભાવ રહ્યાં હતાં.
સૌરાષ્ટ્રના કેટલાક બ્રાન્ડવાળા કૃત્રિમ તેજી કરી સીંગતેલના ભાવ ઉંચકાવી રહ્યાં છે. સરકાર હાલ ચૂંટણીમાં પડી છે ત્યારે ગરીબ વર્ગને ખંખેરી લેવા છૂટો દોર મળી ગયો હોય તેમ દિવાળી પછીજ સીંગતેલમાં ડબ્બે રૃા. ૧ર૦નો તોતીંગ ભાવ વધારો થયો છે. જો આ બેફામ બનેલા તેલીયારાજા પર લગામ મુકવામાં નહી આવે તો મધ્યમ કે ગરીબ વર્ગ માટે ખાદ્યતેલ લેવુ મુશ્કેલ જ નહી પણ અશકય બની જાય તેવી સ્થિતિ પેદા થશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved