Last Update : 22-November-2012, Thursday

 

જો દિખતા હૈ વો બિકતા હૈ...!

 

જાણીતી મોડેલ અને અભિનેત્રી લીઝા હેડનએ તાજેતરમાં જ મેક્સિમ મેગેઝીન માટે એક હોટ ફોટોસૂટ કરાવ્યો છે. આ ફોટોસૂટમાં લીઝા હેડનની અદાઓ ઘણી મનમોહક અને મારકણી છે. નેવી બ્લૂ અને લીલા રંગના લિબાસમાં સજ્જ લીઝા હેડનની ગયા વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ 'રાસ્કલ્સ'માં તે જોવા મળી હતી !
લાગે છે કે વાસ્તવમાં 'નવાબ' બની ગયા પછી સૈફઅલીખાનનો સેટ ઉપર દબદબો વધવા માંડયો છે. તાજેતરમાં જ ફિલ્મ 'રેસ-૨'ના સેટ પર જ્યારે જ્યારે પણ તે આવતો ત્યારે તેનું સ્વાગત 'આદાબ... આદાબ' કહીને કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ યુનિટના સભ્યો પણ 'આઇયે નવાબ સાહબ' જેવા ફરમાઈશી અંદાજમાં તેનું સ્વાગત કરી રહ્યા છે ત્યારે ઘણી બધીવાર શરમનો માર્યો સૈફ અલીખાન લાલઘૂમ થઈ તેના ચહેરા પર લોહી ધસી આવતું જોઈ શકાય છે. ઘણીવાર સૈફ અલીખાને આવા સંબોધનોને રોકવા પ્રયત્ન કર્યો પરંતુ આ સીલસીલો ચાલુ જ રહ્યો હતો. ભૈ, મને તો એવું લાગે છે કે, ભલે સૈફ મોઢે બધા સામે આમ નહી બોલવાનું કહેતો હોય પરંતુ અંદરોઅંદર તેને પણ આવા સંબોધનો પસંદ આવવા માંડયા લાગે છે !

શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેની તબિયત ઘણી નાજુક હોવાથી અમિતાભ અને અભિષેક બચ્ચન તેમની તબિયત જોવા 'માતોશ્રી' ગયા હતા જ્યાં તેમની પાર્ટીઓના ભારે ધક્કામુક્કીના કારણે અમિતાભને હળવી ચોંટ આવી હતી. પરંતુ 'માતોશ્રી'ના ડોક્ટરોએ તેનો ઇલાજ કર્યો હતો. હવે અમિતાભને સારું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved