Last Update : 22-November-2012, Thursday

 

સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો

વિશ્વ બજારમાં ક્રુડતેલ ઘટતા ંતથા ફ્રાંસનું રેટીંગ ડાઉનગ્રેડ થતાં સોનામાં ઉછાળે હેજફંડોની નિકળેલી વેચવાલી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ભાવો વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા, સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૯૫થી ૧૦૦ ઘટયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૯૫ ઘટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૭૩૧થી ૧૭૩૨ ડોલર વાળા આજે તૂટીને નીચામાં ૧૭૨૧.૩૦ ડોલર બોલાયા પછી સાંજે ૧૭૨૭.૭૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૧૯૦૦ વાળા રૃ.૩૧૮૨૫ ખુલી રૃ.૩૧૮૦૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૨૦૪૦ વાળા આજે રૃ.૩૧૯૬૫ ખુલી રૃ.૩૧૯૪૫ બંધ રહ્યા હતા ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૨૪૩૫ વાળા આજે રૃ.૬૨૩૫૫ ખુલી રૃ.૬૨૩૪૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવો ૩૩.૦૮થી ૩૩.૧૦ ડોલર વાળા આજે ઉંચામાં ૩૩.૧૩ થયા પછી ઘટી ૩૨.૮૩ થઈ સાંજે ૩૩.૦૭ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૬૨૪૫૦થી ૬૨૫૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી ૬૦૦થી ૭૦૦ નીચા રહ્યાના નિર્દેશો હતા. મૂડીઝ રેટીંગ એજન્સીએ ફ્રાંસનું રેટિંગ ઘટાડતાં વિશ્વ બજારમાં યુરો નબળો પડયો હતો અને તેની સામે ડોલર ઉંચો રહેતાં વિશ્વ બજારમાં સોનામાં ઉછાળે હેજફંડોની વેચવાલી રહ્યાના સમાચારો હતા. ઈઝરાયલ તથા હમાસ વચ્ચે તંગદીલી હળવી થઈ રહ્યાના સમાચારોએ વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો નીચા આવતાં તેના કારણે પણ વિશ્વ બજારમાં સોનામાં વધ્યાભાવથી ઘટાડો આવ્યાની ચર્ચા હતી. દરમિયાન, મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૫.૧૦ વાળા નીચામાં રૃ.૫૫.૦૬ તથા ઉંચામાં ૫૫.૩૪ રહી છેલ્લે રૃ.૫૫.૧૩ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૫૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૨૨૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૪૦૦ રહ્યા હતા જયારે ત્યાં ચાંદીના ભાવો હાજરમાં રૃ.૬૨૦૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૪૦ ઘટી રૃ.૬૧૬૭૫ રહ્યા હતા. ત્યાં સિક્કા ચાંદી (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ તૂટી રૃ.૭૮થી ૭૯ હજાર રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved