Last Update : 22-November-2012, Thursday

 
 
અમદાવાદ અવસાન નોંધ

દવેઃ - પ્રફુલ તથા દેવેન્દ્રના પિતાશ્રી સ્વ. પ્રતાપરાય જી. દવેનું બેસણું, જૈન વિસા ઓસવાલ ક્લબ, શ્રેયસ ફાઉન્ડેશન પાસે, આંબાવાડી, સવારે ૯થી ૧૨
પરમારઃ - સનતભાઈ, કપિલકુમાર તથા રશ્મિકાંતના પિતાશ્રી સ્વ. રામજીભાઈ સુંદરભાઈ પરમાર (ગુ.હા.બોર્ડના નિવૃત્ત આસી. કમિશનર)નું બેણું, ૩૫, યશકમલ સોસાયટી, ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલ સામે, વાસણા, સવારે ૯થી ૧૧
પટેલઃ - સ્વ. સંજયભાઈ હીરાલાલ પટેલનું બેસણું, એફ/૯, શ્યામ સત્તાધાર સોસાયટી, સાઈબાબાના મંદિર પાસે, ઘાટલોડિયા, સવારે ૯થી ૧૨
- સ્વ. વીણાબેન કૃષ્ણકાંત પટેલનું બેસણું, એ-૧, ચંચળબા એપાર્ટમેન્ટ વિ.-૧, જયંતપાર્ક સોસાયટી, ભાડુઆતનગર, ઈસનપુર રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- પ્રશાંત તથા રાજેશના પિતાશ્રી સ્વ. ચંદુભાઈ ડાહ્યાભાઈ પટેલનું બેસણું, પટેલવાડી, પાલડી ગામ, એલિસબ્રિજ, પાલડી, સવારે ૮થી ૧૦
શાહઃ - ઉમેશભાઈ, સુનીલભાઈ તથા સંજયભાઈના પિતાશ્રી સ્વ. ચંપકલાલ કાળીદાસ શાહનું બેસણું, મધુલત્તા હોલ, હરેકૃષ્ણ ફ્લેટ સામે, બેરેજ રોડ, વાસણા, સવો ૮થી ૧૦
- સ્વ. અનંતરાય ગંગાદાસ શાહ (ઉનાવાળા)નું બેસણું, નાની જૈન વાડી, નરોડા ગામ, નરોડા, સાંજે ૪થી ૬
- સ્વ. ચંદ્રકાન્ત મોહનલાલ શાહનું બેસણું, ૬, કેસરબાગ સોસાયટી, ન્યૂ સિંધી હાઈસ્કૂલ સામે, શાંતિનગર, વાડજ, સવારે ૮.૩૦થી ૧૦
- ઉમેશભાઈ, સુનીલભાઈ, સંજયભાઈના પિતાશ્રી સ્વ. ચંપકલાલ કાળીદાસ શાહનું બેસણું, મધુલત્તા હોલ, હરેકૃષ્ણ ફ્લેટ સામે, બેરેજ રોડ, વાસણા, સવારે ૮થી ૧૦.૩૦
- સ્વ. વસુમતીબેન વસંતલાલ શાહ (ગાબટવાળા)નું બેસણું, કામેશ્વર મહાદેવ હોલ, અંકુરરોડ, નારણપુરા, બપોરે ૧થી ૪
- મનીષાબેન તથા સેજલબેનના પિતાશ્રી સ્વ. રમેશચંદ્ર નાનાલાલ શાહ (ધંધુકાવાળા)નું બેસણું, બી/૩, ગોકુલ એપાર્ટમેન્ટ, ૯- ઈન્દ્રપુરી સોસાયટી, શ્રેષ્ટ હાઈસ્કૂલ પાછળ, ભૈરવનાથ, સવારે ૮થી ૧૦
ઓઝાઃ - બીપીનચંદ્ર બળવંતભાઈ ઓઝાના પુત્ર સ્વ. નિલેષનું બેસણું, બી/૬, પહેલો માળ, ઘનશ્યામ નગર, કલેક્ટર ઓફિસ સામે, સુભાષબ્રિજ, સવારે ૯થી ૧૧
ભટ્ટઃ - સ્વ. નગીનરાય શંકરલાલ ભટ્ટ (વાલમ બ્રાહ્મણ, ધંધુકાવાળા)ના પુત્ર સ્વ. તરૃણનું બેસણું, ૧૬/એ, નાલંદા સોસાયટી, પારસનગર પાસે, વટવા રોડ, ઈસનપુર, સાંજે ૪થી ૬
આચાર્ય ઃ - સ્વ. મીનાક્ષીબેન ગીરીશભાઈ આચાર્યનું બેસણું, મનીષ હોલ, સુંદરનગર ચાર રસ્તા, નારણપુરા, સવારે ૯થી ૧૧
ઠક્કરઃ - સ્વ. મહેશકુમાર રવજીભાઈ ઠક્કરનું બેસણું, ૩૩/૪૦૨, આનંદનગર, ૧૦૦ ફૂટ રીંગ રોડ, સેટેલાઈટ, સવારે ૯થી ૧૧
પિલોજપરાઃ - સ્વ. અમૃતલાલ મેઘજીભાઈ પિલોજપરા (ગુર્જર- સુથાર)નું બેસણું, સી-૨/૫૦૧, સ્પ્રેક્ટ્રમ ટાવર્સ, પોલીસ સ્ટેડિયમ સામે, શાહીબાગ, સાંજે ૪થી ૬
કમોદિયાઃ - સ્વ. ગીતાબેન ભૂપેન્દ્રભાઈ કમોદિયાનું બેસણું, ડી-૮, રશ્મિ એપાર્ટમેન્ટ, ઉમાસુત ફ્લેટ સામે, તુલસી પાર્ટી પ્લોટ પાસે, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
બોરીસાઃ - સ્વ. સંગીતાબેન નરેશભાઈ બોરીસાનું બેસણું, ભીખાદેવાનો વાડો, જોગણી માતાના મંદિર પાસે, અમરાઈવાડી, સવારે ૯થી ૧૨
દોશીઃ - નગીનદાસ મણિલાલ દોશીના ભત્રીજા સ્વ. શિરીષભાઈ ચંદુલાલ દોશીનું બેસણું, શ્રીમાળી બ્રાહ્મણ સૂવર્ણ જયંતિ હોલ, અતૂલ પેટ્રોલ પમ્પ સામે, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ચંપકલાલ ઝવેરદાસ દોશીનું બેસણું, શ્રી સોરઠિયા બ્રહ્મક્ષત્રીય પંચનીવાડી, પ્રાણશંકર હોલ પાસે, પુષ્પકુંજ, કાંકરિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
મિસ્ત્રીઃ - સ્વ. નિલેષભાઈ છોટાલાલ મિસ્ત્રી (કનોજિયા)નું બેસણું, ડી-૨, યશ-૪ એપાર્ટમેન્ટ, મંગલેશ્વર મહાદેવ પાસે, ઘોડાસર, સવારે ૮.૩૦થી ૧૧
ઠાકોરઃ - સ્વ. રતાજી વજાજી ઠાકોરનું બેસણું, વેરાઈ માતાનો વાસ, પાણીની ટાંકી સામે, વેજલપુર ગામ, સવારે ૯થી ૧૨
લોટિયાઃ - સ્વ. લીલાવતી વલ્લભદાસ લોટિયાનું બેસણું, બી-૯૬, આદિશ્વરનગર, સત્યમ્ સ્કૂલ સામે, નરોડા, બપોરે ૩થી ૫
કાલથિયાઃ - સ્વ. રમણીકલાલ સોમચંદભાઈ કાલથિયા (કંસારા- જામનગરવાળા)ના પુત્ર સ્વ. કમલેશભાઈનું બેસણઉં, એ-૧૨, સુવાસ એપાર્ટમેન્ટ, પાર્ક એવન્યૂ બંગલો પાછળ, ગુલાબ ટાવર સામે, સોલા રોડ, સવારે ૯થી ૧૧
રાવલઃ - દિપકભાઈ, અતુલભાઈ તથા હર્ષાબેનના માતુશ્રી સ્વ. ચંદ્રિકાબેન ઈન્દુપ્રસાદ રાવલનું બેસણું, લિંબડી ખાતે, સાંજે ૩થી ૫
અંજારિયાઃ - જનાર્દન વી. અંજારિયા (સેલ્સટેક્સના નિવૃત્ત આસિ. કમિશનર)ના ધર્મપત્ની ભારતીબેનનું તા. ૧૯મીએ અવસાન થયું છે (૪૭/૪, 'એલ'કોલોની, પોલીટેકનીક, આંબાવાડી)

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved