Last Update : 21-November-2012, Wednesday

 
દેશના દુશ્મન કસાબને યરવડા જેલમાં ફાંસી આપી

-26-11 હુમલામાં સામેલ હતો

આતંકવાદી અજમલ કસાબને યરવડા જેલમાં સવારે 7.30 વાગ્યે ફાંસી આપી દેવામાં આવી છે. મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી પાટીલે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

વર્ષ-2008માં 26મી નવેમ્બરનાં રોજ મુંબઈ પર આતંકવાદી હુમલો થયો. જે ઘટના 26-11 હુલમા તરીકે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર જાણીતી બની હતી. આ ઘટનામાં જીવિત પકડાયેલ એકમાત્ર આરોપી અજમલ આમિર કસાબને બુધવારે ફાંસી આપી દેવાઈ છે.

Read More...

‘કોઇ આખરી ખ્વાહિશ નહીં હૈ’
 

-અજમલ કસાબના આખરી શબ્દો

 

ભારતીય કાયદા મુજબ પૂણેની યરવડા જેલમાં પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને પૂછવામાં આવ્યું હતું કે મોતની સજાનો અમલ થાય એ પહેલાં તમારી કોઇ અંતિમ ઇચ્છા હોય તો જણાવો.
જવાબમાં અજમલે કહ્યું કે કોઇ આખરી ખ્વાહિશ નહીં હૈ. એ ઠીક ઠીક સ્વસ્થ જણાતો હતો.

Read More...

કસાબને ફાંસીથી ભાજપે સંતોષ વ્યક્ત કર્યો

-આતંકવાદીઓને કડક સંદેશો મોકલ્યો છે

 

પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંસીની સજા આપ્યાના સમાચારને ભાજપે આવકાર્યા હતા. ભાજપે કહ્યું હતું કે આ એક સંતોષજનક સમાચાર છે.

ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આ સમાચાર તો સારાજ ગણાય. પરંતુ રાષ્ટ્રપતિ સમક્ષ આવી બીજી ઘણી અરજીઓ પડેલી છે. એ અરજીઓનો બને તેટલી ઝડપથી નિકાલ થવો જોઇએ.

Read More...

કસાબ પછી હવે અફઝલ ગુરુનો વારો ?

-2001ના સંસદ પરના હુમલાનો સૂત્રધાર

 

2008ના નવેંબરની ૨૬મીએ મુંબઇ પર આતંકવાદી હુમલો કરતાં જીવતાં પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને આ હુમલાની ચોથી વર્ષીના પાંચ દિવસ પહેલાં ફાંસી આપીને ભારતે આતંકવાદીઓને સખત સંદેશો પાઠવ્યો હોવાનો અભિપ્રાય મોટા ભાગના લોકોએ વ્યક્ત કર્યો હતો.

Read More...

કસાબને ફાંસી:પ્રણવદાની નિર્ણાયક ભૂમિકા

-રાષ્ટ્રપતિએ દયાની અરજીનો ત્વરિત નિર્ણય લીધો

 

પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંસી આપવાની બાબતમાં હાલના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. કસાબે દયાની અરજી કરી એ અરજી પર પ્રણવ મુખરજીએ તરત ગૃહ ખાતા સાથે ચર્ચા કરીને આગળ વધવાનો નિર્ણય લીધો હતો.

Read More...

દિપેશ-અભિષેક કેસમાં આસારામને 25 હજારનો દંડ

- હાઇકોર્ટે આસારામની ઝાટકણી કાઢી

 

ગુજરાતમાં ચકચાર મચાવનાર દિપેશ-અભિષેક અપમૃત્યું કેસમાં આસારામને 1લી ડિસેમ્બરે પંચ સમક્ષ હાજર નહી રહેવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશ કરી હતી. જેમાં કોર્ટ આસારામે કરેલા ખોટા નિવેદનો બદલ હાઇકોર્ટે આસારામને રૃપિયા 25 હજારનો દંડ ફટકારીને આસારામની ઝાટકણી કાઢી હતી.

Read More...

-પાકિસ્તાને કસાબના મૃતદેહની માંગણી ન કરી

 

મુંબઇમાં આતંકવાદી હુમલો કરનાર આતંકી કસાબને આજે પૂનાની યેરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તે પહેલાં કસાબે જેલરને કહ્યું કે અલ્લા મુઝે માફ કરના, મેરી બહુત ભૂલ હુઇ હૈ, ઐસી ગલતી દુબારા નહી હોતી, ફાંસી આપ્યા બાદ તેના જેલમાં જ દફનાવી દેવામાં આવ્યો છે.

Read More...

  Read More Headlines....

આતંકવાદી હુમલાથી ફાંસી સુધીનો કસાબનો ઘટનાક્રમ

ટેક્સીમાં ભૂલી જવાયેલા 9 લાખ ડોલર મૂળ માલિકને પરત કર્યા

મારી યોજનાઓમાં ભારતની ભૂમિકા ઘણી મહત્ત્વની છે ઃ ઓબામા

પ્રાણ સાહેબની તબિયત સારી છે : અમિતાભ બચ્ચન

પોન્ટી ચઢ્ઢાના ચાર ગાર્ડની ફાર્મ હાઉસમાં મારામારી કરવા માટે ધરપકડ

સૈફ અલી ખાન સાથે કામ કરવાની આતુરતાથી રાહ જોતી સોનાક્ષી સિંહા

Latest Headlines

ભાજપમાં ગડકરી સામે વિરોધનો વંટોળ
અવિશ્વાસ પ્રસ્તાવ ઃ એનડીએમાં ગડમથલ મમતા ડાબેરીઓ સાથે હાથ મિલાવવા તૈયાર
ટેક્સીમાં ભૂલી જવાયેલા નવ લાખ ડોલર મૂળ માલિકને પરત કર્યા
યુપીએ સરકારને ટેકો આપવો એ સપા - બસપાની મજબૂરી છે
મુલાયમસિંહે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
 

More News...

Entertainment

'ખતરોં કે ખિલાડી'નું સંચાલન કરવાની અક્ષય કુમાર પછી અજય દેવગણે પણ ના પાડી
અનુભવ સિંહાએ બાજી મારી ઃ માધુરી અને જુહી ચાવલાને સાઇન કરી લીધી
સૈફ અલી ખાન સાથે કામ કરવાની આતુરતાથી રાહ જોતી સોનાક્ષી સિંહા
જેક્વેલીન ફર્નાન્ડિસે સતત બે મહિના તાલીમ લીધાં પછી એક્શન દ્રશ્યો ભજવ્યા
કરિશ્મા કપૂરનું લગ્નજીવન ભયમાં ઃ પતિ સંજય સાથે છૂટાછેડા લે તેવી શક્યતા
  More News...

Most Read News

માળખાગત સુવિધાક્ષેત્રે રોકાણ કરવા ચીનને વડાપ્રધાનનું નિમંત્રણ
બાળાસાહેબ ઠાકરેના અસ્થિનું વિસર્જન શુક્રવારે દેશભરની પવિત્ર નદીઓમાં થશે
જેમની અંતિમયાત્રામાં દસ લાખથી વધુ લોકો જોડાયા હોય એવા મહાનુભાવો
લાઇબેરિયા પ્રમુખની ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર માટે પસંદગી
દોઢ વર્ષની શોધ બાદ ૧,૧૦૦ કરોડના કૌભાંડમાં દંપતીની ધરપકડ
  More News...

News Round-Up

પટણામાં અદાલતઘાટની દુર્ઘટના માટે નબળી વ્યવસ્થા જવાબદાર
ફેસબુક પર ટીકા કરનારી છોકરીઓની ધરપકડ બદલ મુંબઇ પોલીસની ઝાટકણી
સરકાર કાશ્મીરમાં લાંબા સમય સુધી સેના રાખવાની વિરુદ્ધ ઃ શિંદે
કાશ્મીરના ખીણ વિસ્તારમાં તીવ્ર ઠંડી
વન મિનિટ પ્લીઝ
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

હરિપુરા સંમેલનમાં સુભાષચંદ્ર બોઝ પ૧ બળદ જોડેલા રથમાં પધારેલા
ચૂંટણી પ્રચારમાં આવનારા ૧૫ નેતાઓ ઉપર ખતરોઃ સઘન સુરક્ષા ગોઠવાશે

વિધાનસભાની ચૂંટણી પ્રથમ વખત સંપૂર્ણ કમ્પ્યુટર બેઈઝડ યોજાશે

BRTS બસો સામસામે અથડાઈઃ ૧૫ને ઈજા

'ઝડફિયાની વિરૃદ્ધ ચૂંટણી લડીને પછડાટ આપીશ'ઃ ભત્રીજાનો રણટંકાર

 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
  [આગળ વાંચો...]
 

Business

ગોલ્ડ પ્લાન ઓફર કરવા બેન્કોને નાણા મંત્રાલયનું સૂચન
બેંકોની ચાલાકીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે શેડો બેકિંગ વર્ષમાં ૪૧ લાખ કરોડ ડોલર વધ્યું
ચીની ટેલિકોમ સાધનોમાં જાસૂસી યંત્રણાઓ હોઈ શકે એવી અમેરિકાને શંકા

નવા વર્ષમાં મલેશિયા અને ઈન્ડોનેશિયાથી ચીનમાં થતી નિકાસને ફટકો પડશે

પાંચ માસ બાદ પ્રાઈમરી માર્કેટમાં સળવળાટ ઃ તારા જ્વેલ્સનો IPO
[આગળ વાંચો...]
 

Sports

ટર્નિંગ પીચ બનાવવાનો ધોનીનો આગ્રહ ક્રિકેટ માટે નકારાત્મક

યોકોવિચ રૃપિયા ૭૦ કરોડની ઇનામી રકમ સાથે નંબર વન

ભારતે ઘરઆંગણે તેની ક્ષમતા દર્શાવતા પ્રથમ ટેસ્ટ જીતી લીધી
પૂજારાને વન ડે અને ટી-૨૦માં તક આપો ઃ ગાવસ્કર
સ્પેનને હરાવીને ચેક રિપબ્લિક ડેવિસ કપમાં ચેમ્પિયન
 

Ahmedabad

ગુજરાત યુનિ.ની જુદી જુદી ૨૪ પરીક્ષાનો આજથી પ્રારંભ
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે વધુ ૧૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ગોંડલના ધારાસભ્ય ચંદુ વઘાસિયાના જામીન મંજુર

પ૪ SSTને અપાયેલા બોર્ડનો દૂરૃઉપયોગ થતો હોવાની શંકા

•. પોસ્ટલ બેલેટ મેળવવા સરકારી કર્મચારીઓને ફોર્મ-૧૨ ભરવામાં રાહત
[આગળ વાંચો...]
 

Baroda

સાત વર્ષીય કિશોરીનું અપહરણ કરનાર પરિચિત યુવક ઝડપાઇ ગયો
ગ્રાહકનો સ્વાંગ રચીને પોલીસે કૌભાંડના આરોપીને ઝડપ્યો
વારસીયા રિંગ રોડ પર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

સમા, નિઝામપુરા અને છાણી વિસ્તારમાંથી દબાણો હટાવાયા

પોલીસમાં ફરિયાદ નોંધાવવા પિતાએ પુત્રીને મૃત ઘોષીત કરી
  [આગળ વાંચો...]
 

Surat

કોર્ટ બિલ્ડીંગના છઠ્ઠા માળેથી મોતની આરોપીની છલાંગ
જલારામ બાપાની ૨૧૩મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી
ધંધાના બાકી નાણાના મુદ્દે કંપનીની બસ હાઇજેક કરી
ચૂંટણીના ઓબ્ઝર્વરો ઉપર પણ ચૂંટણી પંચની નજર રહેશે
ટ્રેનમાં સીટ માટે પૈસા વસુલવા કુલીઓએ ૩ પ્રવાસીને ફટકાર્યા
  [આગળ વાંચો...]
 

South Gujarat

૨૧૩ દિવાની મહાઆરતી અને ૧૮ મણ મીઠાઇનો અન્નકુટ
નવસારીમાં ઠંડી વધી ઃ સિઝનનું સૌથી ઓછું ૧૩ ડિગ્રી તાપમાન
૫.૮૦ લાખના ઝડપાયેલા દારૃના કેસમાં વધુ ૩ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવવાના પ્રકરણે કંપની અને ટેન્કર માલિક પકડાયા
પાર્ક કરેલા ટેમ્પામાંથી કાપડની ગાંસડીના રૃ।.૩ લાખના બોક્ષ ચોરાયા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજ મર્કેન્ટાઈલ બેંકની ગાંધીધામ શાખામાં નાણાકીય લેવડદેવડ બંધ
ખાવડા માર્ગ પર રાત્રિના શંકાસ્પદ શખ્સોની અવરજવર ખતરનાક
આદિપુર-મુંદરામાંથી રેલવે ટીકીટોના કાળા બજાર કરનાર બે શખ્સો ઝડપાયા

નલિયાના શખ્સની લોડેડ પિસ્તોલ સાથે ધરપકડ

અંજારમાં ૮ ફુટ ઉંડા પાણીના ટાંકામાં આખલો પડયો
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આચારસંહિતાના બહાના હેઠળ નડિયાદ ખનીજ કચેરીએ માહિતી ન આપી
જલારામ બાપાની ૨૧૩મી જન્મ જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી
નડિયાદમાં લાઈસન્સ વિના જ દારૃખાનાની દુકાનોએ ધંધો કર્યો

કઠલાલમાંથી સાત, નડિયાદમાંથી ત્રણ નબીરા જુગાર રમતા પકડાયા

આણંદ જિલ્લામાં MCMC ની મંજૂરી વિનાના વિજ્ઞાાપનો પ્રસારિત ન કરવા
  [આગળ વાંચો...]
 

Saurastra

રૈયા રોડ પર ભરબપોરે રૃા. ત્રણ લાખની ઉઠાંતરી
રાજકોટમાં ૧ હજારના દરની જાલી નોટ સાથે યુવક ઝબ્બે

૯૦ વર્ષના વૃદ્ધે દીપડાને હંફાવીને વાછરડીને મોતના પંજામાંથી છોડાવી

વીરપુરમાં જલારામ જયંતિએ ફટાકડા ફોડી આતશબાજી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ઘોઘા પંથકમાં મહિને એકવાર પાણી વિતરણ કરાતા વ્યાપક હોબાળો
શહેરમાં બનાવટી ઘીના ૪૧ ડબ્બા સાથે સિહોરના દેવગાણા ગામનો શખસ ઝડપાયો
શહેરનાં ઘોઘા રોડ પર ત્રણ બંધ મકાનના તાળા તૂટયા
કોંગ્રેસ અગ્રણી સહિત બે વિરૃધ્ધ આચારસંહિતાના ભંગની ફરિયાદ
રાજ્યમાં બીજા પ્રાંતમાંથી વેચાવા આવતા કપાસ પર પ્રતિબંધ મૂકો
  [આગળ વાંચો...]
 

North Gujarat

કડી તાલુકાના પીરોજપુરામાંથી ઓઇલ કૌંભાંડ ઝડપાયું

પાટણમાં વર્લ્ડ હેરીટેઝ સપ્તાહનો નિરસ વાતાવરણમાં થયેલ પ્રારંભ
દાસજમાં ત્રિ-દિવસીય દશાબ્દી મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટયો

ટામેટાના ભાવો ગગડતા ખેડૂતોમાં ઘેરી હતાશા

જલારામ જયંતિની ઉલ્લાસભેર ઉજવણીમાં ભાવિકો ઉમટી પડયા

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved