Last Update : 21-November-2012, Wednesday

 

છઠ્ઠ પૂજા કરનાર અનેક શ્રદ્ધાળુઓનો દાવો
પટણામાં અદાલતઘાટની દુર્ઘટના માટે નબળી વ્યવસ્થા જવાબદાર

મુખ્યપ્રધાન નીતીશકુમારે જદ(યુ) નેતાઓ માટેનો ભોજન સમારોહ રદ્દ કર્યો

(પીટીઆઇ) પટણા, તા. ૨૦
પટણામાં ગંગા નદીના કાંઠે આવેલા અદાલત ઘાટ ખાતે ગઇકાલે થયેલી ધક્કામુક્કી અને તેમાં માર્યા ગયેલા ૧૭ લોકોના શોકમાંથી છઠ્ઠના શ્રદ્ધાળુઓ હજુ બહાર આવી શકતા નથી. શ્રદ્ધાળુઓએ દુર્ઘટનાના દોષનો ટોપલો જીલ્લા વહીવટીતંત્રની નબળી વ્યવસ્થા પર ઢોળ્યો છે.
બીજી બાજુ આગોતરી ઘટનાના પગલે મુખ્યપ્રધાન નીતિશકુમારે આવતીકાલે તેમના કાર્યાલય પાસે યોજાનારો જદ(યુ)ના નેતાઓ માટેનો ભોજન સમારોહ રદ્દ કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઘાટ પર માનવમહેરામણને સમાવવાની પૂરતી વ્યવસ્થા નહોતી. જેના કારણે આ ઘાટ પર આવી અભૂતપૂર્વ દુર્ઘટના સર્જાઇ હોવાનું અનેક શ્રદ્ધાળુઓ માને છે. બીજી બાજુ અદાલતઘાટ અને બહારના રસ્તાને જોડતો માર્ગ ઘણો સાંકડો હોવાથી ધક્કામુક્કી સર્જાયાનું પણ માનવામાં આવે છે.
ગઇકાલની ઘટનાના કારણે ડરી ગયેલા પટણાની બહારના અનેક શ્રદ્ધાળુઓએ આજે ઘાટની મુલાકાત લેવાનું ટાળ્યું હતું. બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે આ દુઃખ દુર્ઘટનાના કારણે આવતીકાલનો જદ(યુ)ના નેતાઓ માટેનો ભોજન સમારોહ રદ કર્યો છે. આ ભોજન સમારોહમાં જદ(યુ)ના સાંસદો, ધારાસભ્યો અને જીલ્લા એકમના વડા સહિતના હોદ્દેદારોને આમંત્રણ હતું.
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે આ અકસ્માત પુલ તુટવાના કારણે નહીં પણ ધક્કામુક્કીના પગલે સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે અને દોષિતો સામે કડક પગલા ભરવામાં આવશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved