Last Update : 21-November-2012, Wednesday

 

બેની પ્રસાદ વર્માની જીભ ફરીથી લપસી
યુપીએ સરકારને ટેકો આપવો એ સપા - બસપાની મજબૂરી છે


લખનઉ, તા. ૨૦
સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ રહસ્યનો પટારો ખોલી નાંખતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રરીત યુ.પી.એ. સરકારને ટેકો આપીને મુદત પૂર્ણ કરવી તે સ.પા. અને બ.સ.પા.ની મજબુરી છે. જોકે તેમણે કઇ મજબુરી છે તે જણાવવાને બદલે આ બાબત 'સૌ જાણે છે' તેમ કહીને વાત પર પડદો પાડી દીધો હતો.
બહુજન સમાજ પાર્ટી (બ.સ.પા.)ના વડા માયાવતી તેમજ સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવ સામે અમર્યાદીત સંપત્તિના કેસ થયેલા છે. અને તપાસ ચાલી રહી છે. તે સંજોગોમાં બન્ને પક્ષના નેતાને યુ.પી.એ. સરકારને ફરજીયાત સમર્થન આપવું પડે તેમ છે. તે બાબતનો બેની પ્રસાદ નિર્દેશ કરવા માંગતા હતા. તેમણે મોઘમ સ્પષ્ટતા પણ કરી હતી કે આ બન્નેએ સરકારને શા માટે સમર્થન આપવું પડશે તે બાબત મારા કરતા પણ મીડીયા વધારે સારી રીતે જાણે છે. તેઓ 'નેશનલ સ્ટીલ કોર્પોરેશન' દ્વારા આયોજીત એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથે ચર્ચા કરી રહ્યા હતા. વર્મા તેમના આખાબોલા સ્વભાવને કારણે જાણીતા છે.
સ.પા.એ ૨૦૧૪ની ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કર્યા, તે સંદર્ભે ચાલતી ચર્ચામાં વર્માએ ઉપરોક્ત વિધાન કરતા ઉમેર્યું હતું કે ચૂંટણી નિર્ધારીત સમયે જ યોજાવાની છે તે સંજોગોમાં કોંગ્રેસને કોઇ ઉતાવળ નથી. રાંધણ ગેસના સીલીન્ડરો અને ભ્રષ્ટાચાર અંગે ચાલતી ચર્ચામાં તેમણે બાટલાની સંખ્યા વધારવી જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો. બાકી રહી વાત સરકારની તો તે બીજી વખત અને ત્રીજી વખત પણ ચૂંટાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પોતાનો મત વિસ્તાર બદલવાનો તેમણે વિરોધ કર્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved