Last Update : 21-November-2012, Wednesday

 

સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !

 

જેવી રીતે ભારત અને પાકિસ્તાન- આ બંને દેશો વચ્ચે ભારે દુશ્મની છે તે વાત આખા વિશ્વમાં જાણીતી છે તેવી જ રીતે બોલીવુડમાં શાહરૃખખાન અને સલમાનખાન વચ્ચે પણ ભારે દુશ્મની છે તે વાતથી સૌ કોઈ માહિતગાર છે જ. આવી દુશ્મનીના કારણે જ સલમાનખાન કે જે ફિલ્મી ફંક્શનોમાં હાજરી આપવાનો છે ત્યાં ત્યાં શાહરૃખખાન જવાનું માંડી વાળતો અથવા તો પછી તે પ્રોગ્રામમાં વહેલો કે મોડો હાજરી આપી આવતો હતો ! પોતાના દુશ્મનની ફિલ્મ 'જબ તક હૈ જાન'ને બોક્સ ઓફિસ ઉપર પછડાટ આપવા માટે જ સલમાનખાને પોતાના ફ્રેન્ડ અજય દેવગનની ફિલ્મ 'સન ઓફ સરદાર'માં ગેસ્ટ એપિયરન્સ આપ્યો છે !
પરંતુ હમણાં જ જાણવા મળ્યું છે કે, આ બન્ને દુશ્મનો વચ્ચે ગયા સોમવારે જ સુલેહ અને સમજૂતી થઈ ગઈ છે અને હવે બન્ને પાકા મિત્રો બની બેઠા છે. વાત જાણે એમ છે કે ગયા સોમવારે યશરાજ સ્ટુડિયોમાં 'જબ તક હૈ જાન'ના ગ્રાન્ડ પ્રિમિયર યોજાયો હતો ત્યારે શાહરૃખખાનની આ ફિલ્મમાં સલમાન ખાને હાજર રહી સૌને ચોંકાવી દીધા હતા ! શાહરૃખે તો પોતાના ટ્વિટમાં એવી સ્પષ્ટતા કરી હતી કે તેણે પ્રિમિયર પાર્ટીમાં સલમાનખાન અને આમિરખાન સાથે ખૂબ જ મજાક મસ્તી કર્યા છે. અમિતાભ બચ્ચને પણ ટ્વિટમાં કહ્યું કે, 'ગઈકાલે રાત્રે 'જબ તક હૈ જાન'ના પ્રિમિયરમાં સલમાન, શાહરૃખ અને આમીરખાન મોજુદ હતા. તેઓ બધા સાથે ઘણો સારો સમય વીત્યો છે.''જબ તક હૈ જાન'ના પ્રિમિયરમાં એ બધાં જ કલાકારો જોવા મળ્યા હતા, જેમની સાથે યશ ચોપરાએ કામ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved