Last Update : 21-November-2012, Wednesday

 

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા

 

બોલીવુડની કુંવારી અભિનેત્રીઓમાં વિદ્યા બાલનનો નંબર પ્રથમ પંક્તિમાં આવી ગયો છે અને તેમાં ય તેના યુ.ટી.વી.ના સી.ઇ.ઓ. સિદ્ધાર્થ રોયકપૂર સાથેના લવ-અફેયરની જાણ સૌ કોઈને થઈ ગઈ હોવાથી માત્ર બોલીવુડની હસ્તીઓ જ નહિ પરંતુ સ્વયં વિદ્યાબાલનના પ્રશંસકો પણ હવે તો વિદ્યાના લગ્ન શક્ય એટલા વહેલા થઈ જાય તેવું ઇચ્છી રહ્યા છે. તાજેતરમાં 'અંદરખાને' એવું જાણવા મળ્યું છે કે, વિદ્યા બાલન આવતા મહિને એટલે કે ડિસેમ્બર મહિનામાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. વાતચીતમાં એવું પણ જાણવા મળ્યું છે કે, મોટા ભાગે વિદ્યાબાલન અને સિદ્ધાર્થ કપૂરના લગ્ન ૧૮મી ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ અથવા તો આજુબાજુની જ કોઈ તારીખમાં લેવાઈ જશે !
આ લગ્ન ઘણા ધામધૂમથી ઉજવવામાં આવશે એટલું જ નહીં પરંતુ વિદ્યાબાલનનો લગ્નનો પોષાક બોલીવુડના જાણીતા ડ્રેસ ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી ડિઝાઇન કરશે એટલું જ નહીં પરંતુ વિદ્યા બાલને પોતાના લગ્ન માટે બે દુલ્હન જોડી સહિત અઢાર એકએકથી ચઢિયાતી કલા- કારીગરીથી ભરપૂર અને મોંઘીદાટ સાડીઓનો તો ઓર્ડર સુદ્ધાં આપી દીધો છે ! રીતરિવાજ અનુસાર વિદ્યા બાલનના લગ્ન સવારના કોઈ સારા મુહૂર્તમાં લેવામાં આવનાર છે અને તે પણ તમિલના રીતરિવાજ અનુસાર લગ્ન વિધિ કરવામાં આવશે. એક મેગેઝિને તો એવા સમાચાર પણ પ્રગટ કરી દીધા છે કે વિદ્યા બાલને જે અઢાર સાડીઓનો ઓર્ડર આપ્યો છે તેમાંની ૧૭ સાડીઓ તો ઓલરેડી તૈયાર પણ થઈ ચૂકી છે, હવે માત્ર એક જ સાડી તૈયાર કરવાની બાકી છે ! એક સાડી જે બાકી છે તે મદ્રાસ સિલ્ક ઉપર આધારિત છે અને તેને સબ્યસાચી ડિઝાઇન કરી રહ્યો છે વિદ્યા બાલનના લગ્ન બાદ તરત રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. વિદ્યા અત્યારે તેની આગામી ફિલ્મ 'ઘનચક્કર'ના શુટિંગમાં વ્યસ્ત છે !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

'એક સાથે એક મફ્ત' જેવી સ્કીમમાં ગ્રાહકો હકીકતે વધુ ચૂકવે છે

આસિયાન રાષ્ટ્રો સાથે સેવાઓ અંગે સંધિ કરવા ભારત તૈયાર
'સોફ્ટ પાવર'માં અમેરિકાને પછાડીને બ્રિટન ટોચ પર

ડેનિયલ ક્રેગ સૌથી વધુ મહેનતાણું મેળવતો 'બોન્ડ' અભિનેતા બન્યો

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
અમદાવાદમાં ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ

ટર્ન કે બાઉન્સ વગરની આવી પીચને હું ફરી જોવા નથી માંગતો

પૂજારામાં દ્રવિડનું સ્થાન લેવાની ભરપૂર ટેલેન્ટ છુપાયેલી દેખાય છે
લોકસભામાં બહુમતી પુરવાર કરવા પૂરતી સંખ્યા હોવાનો કોંગ્રેસનો દાવો
પોન્ટી ચઢ્ઢાને તેના ભાઈ હરદીપે કારમાં જ ગોળી મારી હતી

તમામ ૨-જી સ્પેક્ટ્રમ હરાજી માટે કેમ ન મુકવામાં આવ્યા?

સુપ્રીમે કેન્દ્ર સરકાર અને સીબીઆઇ પાસે આઠ સપ્તાહમાં જવાબ માગ્યો
ડીએમકેએ પણ કેગમાં એક કરતાં વધુ સભ્યોની તરફેણ કરી
શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટથી હરાવ્યું
ઈંગ્લેન્ડે ભારતને દબાણ હેઠળ લાવવા બેટિંગ સુધારવી પડશે
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved