Last Update : 19-November-2012, Monday

 

રૃપિયાની રાહત છે !

- મન્નુ શેખચલ્લી


કહે છે કે 'આંતરરાષ્ટ્રિય' ભાવોમાં ઘટાડો થવાને કારણે દેશમાં પેટ્રોલના ભાવ ૯૫ પૈસા ઘટી ગયા!
બોલો, 'આંતરરાષ્ટ્રિય' લેવલે જો ૯૫ પૈસા ઘટયા હોય તો ડોલરમાં કેટલા થયા? ૧૫ પેન્સ? ૨૦ પેન્સ?
સાલું, ત્યાંના બજારમાં ૨૦ પેન્સ ઘટે એની આટલી મોટી અસર?? પહેલીવાર જાણ્યું !
એની વે, સરકારે આપણને જે ૯૫ પૈસાની રાહત આપી છે એમાં આપણા પાંચ પૈસા ઉમેરીને ૧ રૃપિયાની આ જંગી રાહતનો આપણે શું ઉપયોગ કરી શકીએ?
* * *
૧ રૃપિયાની
હવા પૂરાવો !
ઠાઠથી ઊંચા ચાલો...
રૃપિયાની રાહત છે !
* * *
૧ રૃપિયાનો
ટોક-ટાઈમ !
'સુખ'ની વાતો માંડો...
રૃપિયાની રાહત છે !
* * *
૧ રૃપિયાનું
વધ્યું માઈલેજ !
૨૦-૨૫ ડગલાં 'ન' ચાલો...
રૃપિયાની રાહત છે !
* * *
૧ રૃપિયાનું
જવાબી પોસ્ટ-કાર્ડ !
'હેપ્પી ન્યુ યર'ને
મોકલાવો... મંગાવો...
રૃપિયાની રાહત છે !
* * *
૧ રૃપિયાના
દસ-બાર મેસેજ !
વધામણીઓ પહોંચાડો...
રૃપિયાની રાહત છે !
* * *
૧ રૃપિયાનો
નવો (હળવોફૂલ) સિક્કો !
લક્ષ્મીપૂજન તો કરાવો ?
રૃપિયાની રાહત છે !
* * *
૧ રૃપિયાના
આખે આખા ગુડ-ન્યુઝ !
જરા ધીરજથી પચાવો...
રૃપિયાની રાહત છે !
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved