Last Update : 19-November-2012, Monday

 

પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય

- સ્ત્રીઓએ બંને ત્યાંસુધી શિફોન, ટેરીકોટન, વોયલ વગેરે જેવા વજનમાં હલકા કાપડના પોશાક પહેરવા. આનાથી તેમનું શરીર એકવડિયું અને ઉંચાઇ વધારે લાગશે. ક્યારેક વધારે પડતા ભપકાદાર રંગના કપડાં ન પહેરવાં.

'વ્યક્તિ શોભે વસ્ત્રથી કે વસ્ત્ર શોભે વ્યક્તિથી આ અંગે ગમે તેટલી ચર્ચાઓ કરીએ, છતાં એક વાત નક્કી જ છે કે, તમારાં વ્યક્તિત્વ, રંગરૃપ અને દેખાવને અનુરૃપ વસ્ત્રોથી જ તમે સૌમ્ય દેખાશો, જ્યારે ઢંગઘડા વિનાનાં વસ્ત્રો પહેરશો, તો કદાચ મજાકને પાત્ર પણ બનશો. કપડાંની પસંદગીની વખતે ઉંચાઇનો ખ્યાલ રાખવો પણ- જરૃરી છે.
બેઠું કદઃ બેઠા કદની સ્ત્રીઓનો પોશાક કાયમ ઝીણી પ્રિન્ટના રંગનો હોવો જોઇએ. આનાથી તેમની ઉંચાઇ વધારે લાગશે.
આવી સ્ત્રીઓએ બંને ત્યાંસુધી શિફોન, ટેરીકોટન, વોયલ વગેરે જેવા વજનમાં હલકા કાપડના પોશાક પહેરવા. આનાથી તેમનું શરીર એકવડિયું અને ઉંચાઇ વધારે લાગશે. ક્યારેક વધારે પડતા ભપકાદાર રંગના કપડાં ન પહેરવાં.
જો પર્સ રાખતાં હો, તો નાની પર્સ સાથે રાખો. આનાથી તમારું વ્યક્તિત્વ ખીલવાની સાથોસાથ ઊંચાઇ પણ વધારે લાગશે. આડી અવળી લાઇનિંગવાળા પોશાક ક્યારેય પસંદ ન કરવા. સીધી લાઇનિંગવાળા પોશાકથી ઉંચાઇ વધારે દેખાય છે. તમારી સાડીની બોર્ડર બને ત્યાં સુધી નાની હોય, તેનો પણ ખ્યાલ રાખવો.
ઊંચી કાઠીઃ તમારી ઊંચાઇ વધારે હોય, તો કાયમ મોટી ડિઝાઇનવાળાં કપડાં પહેરો.
જો સાડી જ પહેરવી હોય, તો સિલ્ક, ઓરંગડી અથવા સ્ટાર્ચ કરેલી સુતરાઉ સાડી પહેરવાનો આગ્રહ રાખો. આનાથી તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી લાગશે.
તમને મિડીસ્કર્ટ પહેરવાનું ગમતું હોય, તો તેની ઓછામાં ઓછી લંબાઇ ગોઠણથી સહેજ નીચે સુધી પહોંચે, એટલી હોવી જોઇએ.
મોટા કદની પર્સ વાપરો. આભૂષણો પણ મોટી ડિઝાઇનનાં જ પહેરો. બોર્ડર પહોળી હોય એવી સાડી પહેરવાનો ખ્યાલ રાખવો.
ભપકાદાર રંગના પોશાક તમને ખૂબ શોભશે. પાતળી સ્ત્રીઓ ભારે અને ઘેરા રંગના પોશાક પહેરવાથી આકર્ષક લાગશે. મહિલાઓ પાતાના વેઅરને લઇને ખુબ જ પરેશાન રહેતી હોય છે. ખાસ કરીને જ્યારે તહેવારના થોડા દિવસો બાકી હોય ત્યારે પોતાની સહેલી કરતાં કઇક અલગ પ્રકારના વેઅરની પસંદગીમાં ઘણી મુજવણો હોય છે પરંતુ હવે તો તહેવાર અનુરૃપ વેઅર સરળતાથી મળી રહે છે જેમાં ડીફરન્ટ વેરાયટી પણ જોવા મળે છે. મેક્પની સાથે હવે વિમેન વેઅરમાં પણ સમય સમયે બદલાવો થતાલ રહે છે. સાડીની પેટર્નમાં પણ હવે ઘણી વેરાયટી જોવા મળે છે જેમાં વેસ્ટર્ન સ્ટાઇલ સાથે અવનવી સાડીઓ સરળતાથી મળી રહે છે. ફેશન ડિઝાઇનરો પણ લોકોની રસ રૃચિને ધ્યામમાં રાખીને ફેશનમાં અવનવા બદલાવો લાવતા હોય છે તહેવાર અનુરૃપ વેઅરમાં આ વખતે પારંપરિક વેઅરની બોલબાલ જોવા મળી હતી ગુજરાતી અને દક્ષિણ ભારતમાં જાવા મળતી સાડીને કોમ્બિનેશન સાથે એક નવી પેટર્ન હાલ ધૂમ મચાવી રહી છે. કમરનો ભાગ દેખાય તેવા આકારમાં બનાવેલી આ સાડી મહિલાઓને સુંદર દેખાવ આપે છે.હાલ આ પ્રકારની સાડીમાં પણ વિવિધ વેરાયટી જોવા મળે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved