Last Update : 19-November-2012, Monday

 
ઠાકરે અંગે ફેસબુક કોમેન્ટ બદલ બે યુવતીને પકડી

- એક છોકરીનાં કાકાનાં ઘરે પથ્થરમારો થયો

 

હિંદુ હૃદયસમ્રાટ અને શિવસેના સુપ્રિમો બાલ ઠાકરે અવસાનને કારણે મુંબઇ બંધ અંગે facebook ઉપર કોમેન્ટ બદલ બે યુવતીની અટક કરવામાં આવી. એક યુવતીનાં કાકાનાં ક્લિનિક ઉપર તો 2000 શિવસૈનિકો પહોંચી ગયા હતા અને પથ્થરમારો પણ કર્યો હતો.

Read More...

 

સુરતમાં રોગચાળો વકર્યોઃ 53 લોકોને ડેંગ્યુ
 

- આરોગ્ય તંત્ર દોડતું થયું

 

સુરતમાં ડેંગ્યુનો રોગચાળો વકર્યો છે. જે અંતર્ગત ડેંગ્યુનાં 53 કેસ પોઝીટીવ આવતા, આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. ઉલ્લેખનીય છે તાજેતરમાં જુદા-જુદા દિવસો દરમિયાન અહીં કુલ 246 વ્યક્તિઓને શંકાસ્પદ ડેંગ્યુ હતો. અગાઉ 1 વ્યક્તિનું મોત પણ ડેંગ્યુને કારણે થયું છે.

Read More...

કેશુબાપાનો blog : અમારું બેટ પણ સદી નોંધાવશે

- ગુજરાતનું 'બેટ'ભારતને ફળ્યું

 

પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત પરિવર્તન પાર્ટીનાં અધ્યક્ષ કેશુભાઇ પટેલે પોતાનાં blogમાં ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડને હરાવવા બદલ અભિનંદન આપીને વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમારી પાર્ટીનું ચિહ્ન બેટ પણ સદી નોંધાવશે.

Read More...

12 ગુજરાતી માછીમારોને પાકિસ્તાન ઉઠાવી ગયું

- બે બોટ પણ જપ્ત કરી લીધી

 

પોરબંદરનાં દરિયામાં ગયેલા ગુજરાતી માછીમારોને પાકિસ્તાનની મરિન સિક્યોરિટી લઇ ગઇ છે. આજે સવારે માછીમારી કરવા ગયેલા 12 ગુજરાતી માછીમારોને પકડી લેવામાં આવ્યા છે. સાથે જ તેઓની બે બોટ પણ જપ્ત કરી લીધી હોવાનાં અહેવાલો મળી રહ્યાં છે.

Read More...

અમદાવાદઃAMTS બસે ટક્કર મારતાં ત્રણ ઘાયલ

- ડ્રાઇવરને લોકોએ માર માર્યો

 

અમદાવાદમાં AMTS બસનાં ડ્રાઇવરે બેદરકારીથી વાહન ચલાવતા ચાર વાહનોને ટક્કર મારી હતી. જેને કારણે ત્રણ લોકો ઘાયલ થઇ ગયા. આ ઘટનાને કારણે હાજર રહેલા સ્થાનિક લોકોએ તે બસનાં ડ્રાઇવરને નીચે ઉતારીને માર માર્યાની વિગતો મળી છે.

Read More...

શાહ પરિવારને લગ્નનો ચાંલ્લો રૂ.30 લાખમાં પડ્યો

- વડોદરાનાં બંધ-મકાનમાં ચોરી

વડોદરાનાં હલેવી નજીકનાં લક્ષ્મી કોલોનીમાં રહેતા શાહ પરિવારને ચંદીગઢ લગ્નમાં જવાનું ભારે પડ્યું અને લગ્નનો ચાંલ્લો રૂ.30 લાખમાં પડ્યો છે. તેઓ લગ્ન માટે ચંદીગઢ ગયા ત્યારે તસ્કરોએ તેઓનાં બંધ બંગલામાં ચોરી કરીને રૂ.30 લાખ કરતાં વધુ મત્તા ચોરી લીધી હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.

Read More...

- બીજી ઇનિંગમાં પણ પૂજારા નોટઆઉટ

 

અમદાવાદનાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતનો 9 વિકેટે વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે આ મેચમાં ગુજરાતનો ખેલાડી, ચેતેશ્વર પૂજારા બંને ઇનિંગમાં નોટ આઉટ રહ્યો છે. પ્રથમ ઇનિંગમાં 206 રન ફટકાર્યા હતા. બીજી ઇનિંગમાં 41 રન બનાવ્યા.

Read More...

  Read More Headlines....

ચાર માસ પછી ગુજરાતની દિકરી, સુનીતા વિલિયમ્સ spaceમાંથી પાછી આવી

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા

લિવિંગ લેજન્ડ પ્રાણને શ્વાસ લેવામાં તકલીફ પડતાં હૉસ્પિટલમાં

પોન્ટીએ ફાર્મ હાઉસનો કબજો લેતાં ખૂની ખેલ ખેલાયો

બાળ ઠાકરેને મારું સંગીત પસંદ હતું ઃ લતા મંગેશકર

વિદ્યા બાલન અને સિધ્ધાર્થ રોય કપૂર ૧૪મી ડિસેમ્બરે લગ્ન કરશે

Latest Headlines

મહારાષ્ટ્રના મહાનેતાની મહાયાત્રામાં મહેરામણ
એલપીજીના બાટલાની સંખ્યા વધારવાનું ઓઇલ મંત્રાલયનાં હાથમાં ઃ ચિદમ્બરમ
આઇટીએ સ્વિસ બેંકના કેટલાક ખાતાધારકોની બેન્કિંગની માહિતી માગી
નંબર-ટુનો વિવાદ ટાળવા વડાપ્રધાનની ગેરહાજરીમાં કેબિનેટ સમિતિ નિર્ણય લેશે
સંસદમાં એફડીઆઇ સંબંધી પડકારનો સામનો કરવા સરકાર તૈયાર ઃ શર્મા
 

More News...

Entertainment

વિદ્યા બાલન અને સિધ્ધાર્થ રોય કપૂર ૧૪મી ડિસેમ્બરે લગ્ન કરશે
ડેનિસ ટેનોવિક સાથેની હોલીવૂડી ફિલ્મમાં ઈમરાન હાશ્મી પૂરું યોગદાન આપશે
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પિતાઓ તેમના પુત્રોને સફળતા મળે એમ ઈચ્છે છે
રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મ રિલીઝ પૂર્વે તેમના પરિવારને દેખાડાશે
બાળ ઠાકરેને મારું સંગીત પસંદ હતું અને હું તેમને ખૂબ પસંદ કરતી ઃ લતા મંગેશકર
  More News...

Most Read News

ઉલ્લાસ, આનંદપૂર્વક વિક્રમ વર્ષનાં વધામણાં
દેશના ૩૩ પાવર પ્લાન્ટ પાસે માત્ર ૩ દિવસનો જ કોલસો ઃ ફરી અંધારપટની ભીતિ
જેઠમલાણીના મોં પર થૂંકનારાને રૃપિયા પાંચ લાખનું ઇનામ
કિંગ ફિશરના ૩,૦૦૦ કર્મચારીઓને પગાર ન ચુકવાતાં દિવાળી બગડી
દોઢ વર્ષની શોધ બાદ ૧,૧૦૦ કરોડના કૌભાંડમાં દંપતીની ધરપકડ
  More News...

News Round-Up

વિદાય લેતા ચીનના પ્રમુખ હુ જીન્તાહોની બરાક ઓબામાએ પ્રશંસા કરી
ઓડિશા સહિત દક્ષિણના રાજ્યોમાં વાવાઝોડાનો ખતરો
ઇઝરાયેલે ગાઝાપટ્ટી પરનો હુમલો વિસ્તારવા ચેતવણી આપી
પોન્ટીએ ફાર્મ હાઉસનો કબજો લેતાં ખૂની ખેલ ખેલાયો ઃ પોલીસ
વન મિનિટ પ્લીઝ...
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

મોદીનો થ્રી-ડી ઈમેજ પ્રચાર ગાજ્યા મેઘ વરસ્યા નહીં
કેશુભાઈનું ટારગેટ - સૌરાષ્ટ્રની દસ અને સુરતની ત્રણ બેઠકો

૨૦ દિવસમાં ૭૩ લાખની ઠગાઈ બંટી-બબલીની પૂનાથી ધરપકડ

JEEની પરીક્ષામાં કેમિસ્ટ્રી ફિઝિક્સ અને મેથ્સનો સમાવેશ

કોંગ્રેસે કરેલા બલ્ક SMS અંગે ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો

 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
  [આગળ વાંચો...]
 

Business

સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
[આગળ વાંચો...]
 

Sports

ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત
 

Ahmedabad

છેડતીના મુદ્દે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી ઃ ૭ ઘાયલ
એસ.સી.ની અનામત બેઠકો પર ભાજપના બહિષ્કારની અપીલ
ધો. ૧૨ અને ૮ સુધી જ ભણેલા અજબગજબ બંટી-બબલી!

અત્યાચારને લગતી દર મહિને ૧૦૦ અરજીઓ મહિલા આયોગને મળે છે !

•. જી.સી.એ.ના પ્રમુખ મોદી અને બેટ કેશુભાઈના હાથમાં
[આગળ વાંચો...]
 

Baroda

અલકાપુરી, જે.પી. રોડ અને ગોત્રીના મકાનમાંથી ૬૩ લાખની ચોરી
કારેલીબાગમાં કાર પાર્કીંગના મુદ્દે તલવાર વડે હુમલો
કમાટીબાગ બચાવો આંદોલનના વિરોધમાં લોકમત લેવાનો પ્રયાસ

ઈન્દિરા ગાંધીની જન્મ અને મૃત્યુ તારીખની ચલણી નોટનો સંગ્રહ

ધો.૧ થી ૫ માં સેમેસ્ટર પ્રથા વાલીઓનું બજેટ હવે બેવડાશે
  [આગળ વાંચો...]
 

Surat

''તારી બેનને મોરેશિયસ મોકલવી હોય તો રૃપિયા ૨૫ લાખ આપવા પડશે''
હોલસેલનો વેપારી ફરાર થતાં સપ્લાયરો ભેરવાયા
કારખાનામાંથી ૩૦ લાખના પાર્ટસ અને તબીબને ત્યાંથી દાગીના ચોરાયા
હરીઓમ ચેરીટેબલ ટ્રસ્ટના નામે લાખોનું ફુલેકું ફેરવનાર પકડાયો
વિવિંગમાં મજૂરીના દર મુદ્દે માથાકૂટ થવાનો વિવર્સને ભય
  [આગળ વાંચો...]
 

South Gujarat

બે બચ્ચાંને પાંજરામાં મુકી દિપડીને પકડવામાં વનવિભાગ સફળ રહ્યું
આહવામાં વેપારીના બંગલામાંથી ૨.૯૭ લાખની માલમત્તાની ચોરી
ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવા ૮ ઓબ્ઝર્વર નિમાયા
રીક્ષાવાળાએ ટ્રાફિક બ્રિગેડના જવાનને બચકું ભરી લીધું
યુવતિને કાચા રસ્તે ખેંચી જઇ બે ભાઇઓનો લાજ લેવા પ્રયાસ
  [આગળ વાંચો...]
 

Kutch

સંતાન સુખ અંગેનો ઠપકો સહન ન થતા સાઢુભાઈની હત્યા કરાઈ
અંજારમાં HIVના રીપોર્ટને રઝળતા મુકી ટાર્ગેટ પૂર્ણ કરવાનું કૌભાંડ
ખેડૂતો રાસાયણિક ખાતર અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે

પોલીસને બદલે અંજારમાં દારૃના અડ્ડા ઉપર જનતાનો દરોડો

માંડવી શહેર સહેલાણીઓ માટે ટૂંકું પડયું
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

મતદાનનો બહિષ્કાર કરવા ચિમકી
ચકલાસી પાસેથી હજારોનો વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો
વિવિધ બે અકસ્માતોમાં ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યા

ઉમિયાનગર સોસાયટીમાંથી લાશ મળી હતી

તારાપુર અને ખંભાત તાલુકાના ગામોમાં પ્રાથમિકસ્ ાુવિધના લાભથી વંચિત
  [આગળ વાંચો...]
 

Saurastra

કાલે જલારામ જયંતિ ઉજવવા વીરપુર તરફ માનવ મહેરામણ
કુકસવાડામાં ડેન્ગ્યુને કાબુમાં લેવા આરોગ્ય તંત્રની ૫૧ ટીમ કામે લાગી

એસ.ટી. બસ તથા મીની ટેમ્પો અથડાતા ત્રણના કરૃણ મોત

પરિણીતા અને તેના ત્રણ સંતાનોના મોત પાછળ પિયર જવાનો ઝઘડો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

દિપાવલી પર્વ પછી હવે લોકશાહીના ચુંટણી મહાપર્વનો ધમાકેદાર પ્રારંભ
મોટી જાગધાર ગામે આધેડનો કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ
ધોલેરામાંથી અબોલ પશુને કતલખાને લઇ જતા ત્રણ ટ્રક ઝડપાયા
જિલ્લાની નવ વિધાનસભા સીટ માટે પ્રથમ દિવસે એકપણ ફોર્મ ન ભરાયું
ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો
  [આગળ વાંચો...]
 

North Gujarat

બેસતા વર્ષે જ વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી

મહેસાણામાંથી જુગારધામ ઝડપાયું
સગા પિતાએ પુત્રની હત્યા કરાવવાનું ખૂલ્યું

પાંચ રાઉન્ડમાં પાણી છોડવામાં આવશે

અલગ અલગ ચાર બનાવોમાં ચારનાં મોત

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved