Last Update : 19-November-2012, Monday

 

પાંચમા દિવસે ચાર બાળક સહિત છનાં મોત
ઇઝરાયેલે ગાઝાપટ્ટી પરનો હુમલો વિસ્તારવા ચેતવણી આપી

સ્થિતિ થાળે પાડવાના ઇજીપ્તના પ્રયાસોમાં ફ્રાન્સ પણ જોડાયું

(પી.ટી.આઇ.) ગાઝા, તા. ૧૮
ઇઝરાયેલે ગાઝાની હિંસક ઘટનાઓને નિયંત્રણમાં લેવાના સૈન્ય પગલા સઘન બનાવ્યા છે. ઇઝરાયેલનું સૈન્ય પાંચ દિવસથી ગાઝા ઉપર હવાઈ હુમલા કરી રહ્યું છે જેમાં આજે ચાર બાળકો સહિત કુલ છ લોકો માર્યા ગયા હતા. બીજી બાજુ હિંસા રોકવાના ઇજીપ્તના પ્રયાસોને વેગ આપવા માટે ફ્રાંસના ટોચના રાજદ્વારી લૉરેન્ટ ફાબિઅસ પણ ગાઝા ખાતે પહોંચી ગયા છે અને એકાદ દિવસમાં કોઈ ડીલ થવાની શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ પ્રયત્નો છતાં તંગદિલીમાં જરા પણ ઘટાડો થયો નથી. આજના છ મૃત્યુની સાથે પેેેલેસ્ટાઇનનો મૃત્યુઆંક બાવન થયો છે. ગઈ રાત્રે ગાઝાના આતંકવાદીઓએ કોઈ રોકેટમારો કર્યો ન હોવાનું ઇઝરાયેલી સૈન્યનું કહેવું છે સવારે ૧૦-૩૦ વાગ્યા બાદ ઇઝરાયેલ પર ૩૩ રોકેટ છોડાયા હતા જેમાંથી પાંચને મિસાઇલ વિરોધી પ્રણાલિ આયર્ન ડોને તોડી પાડી હતી.
બે મિસાઇલો તેલ અવીવ પર છોડવામાં આવી હતી. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલ હમાસના તાબા હેઠળની ગાઝા પટ્ટી પર આતંકવાદીઓ સામેનું અભિયાન સઘન બનાવવા સજ્જ છે. નેતન્યાહુ વિશ્વના નેતાઓ સાથે વાટાઘાટો આરંભી છે અને આત્મરક્ષણ કરવાના ઇઝરાયેલના અધિકારને વિશ્વ સમુદાયે સમર્થન આપ્યું છે.
સરહદના વિસ્તારમાં હજારો સશસ્ત્ર દળોનો ઇઝરાયેલે ખડકલો કરતાં ગાઝા ખાતે ભીષણ અથડામણ ફાટી નીકળવાનો ભય છે ત્યારે ઇઝરાયેલી વડાપ્રધાનનું નિવેદન ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved