Last Update : 19-November-2012, Monday

 

બંગાળના અખાત પર ડીપ ડિપ્રેશન સર્જાતાં
ઓડિશા સહિત દક્ષિણના રાજ્યોમાં વાવાઝોડાનો ખતરો

આગામી ૨૪થી ૭૨ કલાકમાં અસર દેખાશેઃ હવામાન ખાતું

(પી.ટી.આઇ.) ભુવનેશ્વર, તા. ૧૮
બંગાળના અખાત ઉપર હવામાનની સિસ્ટમમાં ડીપ ડિપ્રેશન સર્જાતાં હવે ઓડિશામાં વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. પારાદીપથી આશરે ૫૨૦ કિલોમીટર દૂર આ હવાનું દબાણ હવે ધીમેધીમે ભારતના ઓડિસા રાજ્ય સહિત અન્ય રાજ્યો તરફ વધી રહ્યું છે.
હવામાન સેન્ટરના જણાવ્યાનુસાર, આ સિસ્ટમ હવે તીવ્ર બનીને વાવાઝોડાનું સ્વરૃપ ધારણ કરે તેમ છે. આવતીકાલ સુધી તે પશ્ચિમ-ઉત્તર તરફ પહોંચી જશે. જેને કારણે દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુને પણ તેની અસર થાય તેમ છે. આગામી ૭૨ કલાકમાં આની અસર દેખાવાની પૂરેપૂરી શક્યતા છે.
હવામાન ખાતાએ ઉમેર્યું હતું કે તેની અસર હેઠળ ઓડિશાના દરિયાકાંઠે કેટલાક સ્થળોએ વરસાદ કે આંધી આવવાની શક્યતા છે. આવતીકાલ સુધીમાં ઓડિશાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં પણ તેની અસર દેખાશે. સિસ્ટમમાં દબાણ સર્જાતા પારાદીપ અને ગોપાલપુર બંદરોએ ડિસ્ટેન્ટ કોશનરી સિગ્નલ નંબર વન (ડીસી-૧) આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં કલાકદીઠ ૪૫થી ૫૫ કિલોમીટરની ઝડપે તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે. માછીમારોને હાલમાં દરિયામાં નહિ જવાની તાકીદ કરવામાં આવી છે.
હવામાન ખાતું આ વાવાઝોડાને હળવાશથી લેવા માગતું નથી. તાજેતરમાં આવેલાં વાવાઝોડાએ આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં ખાનાખરાબી મચાવી હતી. જને પગલે હવે તંત્ર કોઇ કસર છોડવા માગતું નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved