Last Update : 19-November-2012, Monday

 

વિદાય લેતા ચીનના પ્રમુખ હુ જીન્તાહોની બરાક ઓબામાએ પ્રશંસા કરી

નવા નેતા શી જીન્પિંગે પણ હુ જીન્તાઓને ઉમદા નેતા વર્ણવ્યા

(પી.ટી.આઇ.) બૈજીંગ, તા. ૧૮
ચીન અને અમેરિકા વચ્ચેની તંગદિલી ઘટાડીને સંબંધો સુધારવા તેમજ ચીનમાં પણ યોગ્ય સમયે સત્તા શી જીન્પિંગને સોંપીને સત્તાનું સરળ હસ્તાંતરણ કરવા મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચીનના પૂર્વ વડા હુ જીન્તાઓની પ્રશંસા કરી હતી. સેનાના વડાનું પદ પણ તેમણે સરળતાપૂર્વક શી જીન્પિંગને સોંપી દીધું હતું.
બે દેશો વચ્ચેના સંબંધો સુધારવામાં હુ જીન્તાઓના યોગદાનને યાદ કરતાં ઓબામાએ ચીન- અમેરિકા સહકારી સંબંધોના વિકાસને તેમજ બે દેશો વચ્ચેના ભાગીદારી અંગે હુ જીન્તાઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ઓબામાએ ઉમેર્યું હતું કે, બન્ને દેશો વચ્ચેના હુંફાળા સંબંધો સંદર્ભે હુ જીન્તાઓને હંમેશા યાદ કરવામાં આવશે. તેમણે વિકસાવેલા સંબંધો બન્ને રાષ્ટ્રના લોકોને ઉપયોગી થશે જેના કારણે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે તેમને યાદ કરવામાં આવશે તેમ ઓબામાએ પોતાના સંદેશામાં જણાવ્યું હતું. તેમ ચીનની સમાચાર સંસ્થા શિન્હુઆએ માહિતી આપી હતી.
પોતાના પુરોગામી જીઆંગ જેનીમની જેમજ સેનાના સર્વોચ્ચ કમિશનના વડાના પદેથી ખસી જવાના તેમના નિર્ણયની નેતા શી જીન્પિંગે પણ પ્રશંસા કરી છે અને અનન્ય વર્તણૂક તેમજ પ્રશંસસનીય ઉમદાપણા માટે તેમને વખાણ્યા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved