Last Update : 19-November-2012, Monday

 

સંસદમાં એફડીઆઇ સંબંધી પડકારનો સામનો કરવા સરકાર તૈયાર ઃ શર્મા

વિરોધ પક્ષોનાં પાયાવિહોણા આરોપોને કારણે દેશની છબીને નુકસાન

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮
સંસદમાં એફડીઆઇ નિર્ણયનો વિરોધ કરવાની વિરોધ પક્ષોની યોજનાની ટીકા કરતા સરકારે આજે જણાવ્યું હતું કે પાયાવિહોણા અને તીવ્ર આરોપોને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની છબીને ભારે નુકસાન થયું છે. સરકારે આશા વ્યક્ત કરી હતી કે તાજેતરમાં લેવામાં આવેલા આર્થિક સુધારાઓને કારણે વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ વધારશે. કેન્દ્રીય વાણિજયપ્રધાન આનંદ શર્માએ સ્પષ્ટતા કરી હતી કે મલ્ટીબ્રાન્ડ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇને મંજુરી આપવાનાં નિર્ણયને પરત લેવાામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે સરકાર સંસદમાં કોઇ પણ પડકારનો સામનો કરવા તૈયાર છે.
ેએફડીઆઇ મુદ્દે વિરોધ પક્ષો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે શર્માએ જણાવ્યું હતું કે તમે સરકાર પાસે એવી અપેક્ષા રાખી શકો નહીં કે તે માત્ર પાયાવિહોણા આરોપોને કારણે પોતાની નીતઓમાં ફેરફાર કરે.
શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારની નીતિઓને સમજ્યા વગર આરોપો કરવાનાં લીધે દેશની છબીને તથા રોકાણ માટે આકર્ષવાના પ્રયત્નોને નુકસાન થયુ છે.
જ્યારે શર્માને તૃણમુલ કોંગ્રેસની અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની યોજના અંગે પૂછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં વિચારોમાં મતભેદ હોઇ શકે છે. પરંતુ એફડીઆઇ મુદ્દે સંસદની મંજુરી મેળવવી જરૃરી નથી. ભારતનાં ઇતિહાસમાં એક્ઝિક્યૂટીવ નિર્ણયને સંસદમાં પ્રસ્તાવ દ્વારા પરત લેવામાં આવ્યો નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved