Last Update : 19-November-2012, Monday

 

મનમોહનસિંહ કમ્બોડિયાના પ્રવાસે
નંબર-ટુનો વિવાદ ટાળવા વડાપ્રધાનની ગેરહાજરીમાં કેબિનેટ સમિતિ નિર્ણય લેશે

એન્ટોની પવાર વચ્ચે નંબર-ટુનો વિવાદ હતો ઃ સમિતિમાં આ બે ઉપરાંત શિંદે, સિબલ અને ખુર્શીદ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૮
વડાપ્રધાન મનમોહનસિંહ હાલ કમ્બોડિયાના પ્રવાસે છે ત્યારે તેમની ગેરહાજરીમાં સરકારને લગતા તમામ મહત્ત્વના નિર્ણયો હવે કેબિનેટ કમિટિ ઓન પોલિટિક્લ અફેઅર્સ (સીસીપીએ) લેશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વડાપ્રધાનની ગેરહાજરીમાં સરકારમાં નંબર-ટુ તરીકે પ્રણવ મુખર્જી હતા. પરંતુ તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ નંબર-ટુ માટે શરદ પવાર અને એ. કે. એન્ટોની વચ્ચે થયેલો વિવાદ જગજાહર છે. જોકે હવે નંબર-ટુની ભાંગજડમાં પડવાના બદલે હવે નિર્ણયો માટે સીસીપીએની રચના કરી દેવામાં આવી છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની ગેરહાજરીમાં સરકારના મહત્વના કામો પૂરા કરવા માટે રાજધાનીમાં સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટોની, નાણાપ્રધાન પી. ચિદમ્બરમ્ અથવા ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે ઉપલબ્ધ હશે.
આ વ્યવસ્થા વડાપ્રધાન મનમોહનસિંહના ત્રિદ્વિવસીય કમ્બોડિયા પ્રવાસના પગલે કરવામાં આવી છે. તેઓ આશિયાન્ટ અને પૂર્વ એશિયા સંમેલનમાં ભાગ લેવા માટે ૧૮થી ૨૦મી નવેમ્બર સુધી કમ્બોડિયાની યાત્રાએ છે. સીસીપીએ રાજ્યોમાં કૃષિપ્રધાન શરદ પવાર, ફારૃક અબ્દુલા, સંસદીય બાબતમાં પ્રધાન કમલનાથ, નાગરિક ઉડ્ડયન પ્રધાન અજિતસિંહ, ટેલિફોન પ્રધાન કપિલ સિબલ, રસાયણ અને ખાતર પ્રધાન એમ. કે. અલાગિરિ અને વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ગઈ રાત્રિના આદેશ મુજબ ગૃહપ્રધાન શિંદે શિવસેનાના વડા બાલ ઠાકરેની અંતિમક્રિયા માટે મુંબઈ આવ્યા નહોતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved