Last Update : 19-November-2012, Monday

 

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ફિસ્કલ કલીફનાં કારણે સરકારી ખર્ચ આપોઆપ ઘટે અને કરવેરા વધે તેથી ત્યાં મંદી થતા ઊભરતા દેશોના ચલણો પર દબાણ આવે

મુંબઈ,તા.૧૭
અમેરિકન રાજકોષીય સ્થિતિના કારણે ઊંચુ વળતર આપતા ઊભરતા રાષ્ટ્રોના ચલણો પર સુરક્ષીતતાના પગલા તરાીકે દબાણ આવતા તેના પગલે રૃપિયો પણ બે સપ્તાહમાં ૩ ટકા ગબડયો હતો.
ઘરઆંગણે સરકાર જો બે માસ પૂર્વે તેણે સૂચવેલ ચાવીરૃપ ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણ માટેના પગલા લેવામાં સરકાર નિષ્ફળ જશે તો રૃપિયો હજુ વધુ ઘટી શકે છે. શુક્રવારે રૃપિયાનો ભાવ ૧ ડોલરના રૃ.૫૫.૧૨૭ હતો, જે ૧ સપ્તાહમાં પોણા ટકાનો ઘટાડો દર્શાવતો હતો.
અમેરિકામાં ફિસ્કલ કલીફના કારણે ડિસેમ્બરથી આપમેળે જ અમુક કરવેરાના દરમાં વધારો અને ખર્ચમાં કાપ અમલમાં આવથે તેના કારણે અમેરિકન અર્થતંત્ર પાછું મંદીમાં સરકી જવાની ગણતરી મૂકાઈ રહી છે. પ્રમુખ બરાક ઓબામા તો રીપબ્લિકનોને અનુરોધ કરે છે કે ધનિકો પર વધુ ઉંચા દરે કરવેરાની તેમની દરખાસ્તને સમર્થન આપે. જો અમેરિકા પાછું મંદીમાં જાય તો રોકાણકારો ઊંચુ વળતર આપતા ચલણોમાંથી છૂટા થઈ જાય કેમ કે વિશ્વના વિકાસ સામે જ પ્રશ્નાર્થ મૂકાઈ જાય એવું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
આમ તો જો કે ઘરઆંગણે શુક્રવારે ડોલર સુધર્યો તેમાં તેલ કંપનીઓ અને સોનાની આયાત કરનારાઓની માગની પણ અસર હતી. ૫૪.૯૦થી ૫૫ના ભાવે તેલ કંપનીઓ ડોલર ખરીદી રહી હોવાના અહેવાલ હતા.
જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં તહેવારો પહેલાની ખરીદીના કારણે ૨૨૩ ટન સોનાની આયાત કરાઈ હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું.
સંસદના શિયાળુ સત્રમાં એફડીઆઈ જેવા અગત્યના મુદ્દાઓ પર મતદાન થવાની સંભાવના છે અને સરકારની રાજકોષીય દ્રઢીકરણની રૃપરેખા ચર્ચા પણ થશે તેથી કેટલી બજારની નજર આ બનાવો તરફ હોવાનું પણ અમપક નિરીક્ષકોએ જણાવ્યું હતું. આવા મુદ્દાઓ પર સરકાર નક્કર નિર્ણયો ન લઈ શકે તો રૃપિયો દબાણ હેઠળ આવશે એવું ઘણા નિરીક્ષકોનું માનવું છે એવા સંયોગોમાં ભાવ ઘટી રૃ.૫૫.૮૦થી રૃ.૫૬ સુધી જવાની ગણતરી રખાય છે.
રિઝર્વ બેંક કેટલા પ્રમાણમાં અને કયારે ફોરેક્સ બજારમાં હસ્તક્ષેપ કરે છે એ પણ જોવું રહ્યું કેમ કે છેલ્લા બે સપ્તાહમાં તો એની ગેરહાજરી સ્પષ્ટ દેખાઈ આવી છે.
દરમિયાન બોન્ડ બજારમાં ૧૦ વર્ષના બોન્ડના ચીલ્ડ (વળતર ટકા) ૮.૧૯ ટકા થઈ ગયા હતા. અને રિઝર્વ બેંકના ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર દૈનિક રૃ.૧૬૦૦૦ કરોડના વોલ્યુમ સામે માત્ર રૃ.૯,૮૬૦ કરોડનું વોલ્યુમ જ શુક્રવારે નોંધાયું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved