Last Update : 19-November-2012, Monday

 
 
અમદાવાદ અવસાન નોંધ

પરમારઃ - સ્વ. નટવરલાલ પ્રહલાદજી પરમાર (દરજી)નું બેસણું, સંસ્કાર ભવન હોલ, સ્વામિનારાયણ મંદિર પાસે, નારણપુરા ગામ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. રેવાભાઈ ગલાભાઈ પરમાર (વડનગરવાળા)નું બેસણું, જનતાનગર, ન્યૂ સિવિલ હોસ્પિટલ પાછળ, કેમ્પ રોડ, શાહીબાગ.
- સ્વ. જયેશભાઈ બાબુલાલ પરમાર (લોદરાવાળા)નું બેસણું, બોરડીમીલની ચાલી, હિરાભાઈ માર્કેટ સામે, કાંકરિયા, સવારે ૯થી ૫
દેસાઈઃ - સ્વ. સુશીલાબેન જયંતિલાલ દેસાઈ (અનાવીલ)નું બેસણું, સર્વમંગલ હોલ, વિવેકાનંદ ચોક, મેમનગર, સાંજે ૪થી ૬
દાણીઃ - સ્વ. શૈલેષભાઈ સુમંતલાલ દાણીનું બેસણું, ૪૧, ધર્મનગર સોસાયટી, સાબરમતી, સવારે ૮થી ૧૦
ગાંધીઃ - જીતુભાઈ તથા મિતેશભાઈના માતુશ્રી સ્વ. ચંપાબેન મુળજીભાઈ ગાંધીનું બેસણું, મણીબા હોલ, કર્ણાવતી ફ્લેટ પાસે, કાંસ ઉપર, ઈસનપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પંચાલઃ - કનુભાઈ તથા સ્વ. મહેશભાઈના માતુશ્રી સ્વ. ચંપાબેન હીરાલાલ પંચાલ (તાજપુરવાળા)નું બેસણું, ૨૯, અશોકવાડી, મિલન સિનેમા સામે, સરસપુર, સાંજે ૩થી ૫
- સ્વ. જ્યોત્સનાબેન ભગવાનદાસ પંચાલ (પેથાપુરવાળા)નું બેસણું, ૬૧૩, શીવાગલી, આર.સી. હાઈસ્કૂલ સામે, ઘીકાંટા રોડ, સવારે ૯થી ૧
- સ્વ. ગોવિંદભાઈ પૂજાલાલ પંચાલ (તાજપુરવાળા)નું બેસણું, ઈ-૬, ગોકુલધામ એપાર્ટમેન્ટ, ૧૩૨ ફૂટ રીંગ રોડ, નવા વાડજ, સવારે ૯થી ૧૧
- સ્વ. શાન્તાબેન લલ્લુરામ પંચાલનું બેસણું, રંગ અવધૂત વાડી, લાલબાગ સોસાયટી, સ્વામિનારાયણ મંદિર સામે, કૃષ્ણનગર, નવા વાડજ, સવારે ૮થી ૧૦
- સ્વ. હસુમતીબેન સોમાભાઈ પંચાલનું બેસણું, ૨૧, ભારતનગર, શાહપુર દરવાજા બહાર, સવારે ૯થી ૨
શાહઃ - સ્વ. ગજરાબેન ખીમચંદ શાહનું બેસણું, નવદીપ હોલ, નવરંગ સ્કૂલ પાસે, નારણપુરા, સવારે ૯થી ૧૧
- સ્વ. મધુસુદન મોતીલાલ શાહ (ખડાયતા- મહેમદાવાદવાળા)નું બેસણું, ખડાયતા છાત્રાલય, ગુલબાઈ ટેકરા, નવરંગપુરા, સાંજે ૪થી ૬
- સ્વ. દિપકભાઈ રમણલાલ શાહનું બેસણું, ૨૫, અવનિકા પાર્ક સોસાયટી, ખાનપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ભૂપેન્દ્રભાઈ નટવરલાલ શાહનું બેસણું, કામનાથ મહાદેવ હોલ, ઝેવિયર્સ સ્કૂલ સામે, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. હિંમતલાલ બબલદાસ શાહ (કાલરીવાળા)નું બેસણું, આયોજનનગર સાંસ્કૃતિક હોલ, આયોજનનગર સોસાયટી, વાસણા, સવારે ૯થી ૧૧
- સ્વ. મનુભાઈ હિંમતલાલ શાહ (ઉવારસદ)નું બેસણું, સુશીલાબેન હોલ, ચોઈસની સામે, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, સવારે ૯થી ૧૧
- સ્વ. રમણલાલ રતીલાલ શાહ (સાણંદવાળા)નું બેસણું, મહેસાણા પ્રાંતની વાડી, ગોદાવરી દેરાસર પાસે, વાસણા બસ સ્ટેન્ડ પાછળ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પરીખઃ - ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખના પિતાશ્રી સ્વ. નંદલાલ કે. પરીખનું બેસણું, ૧૯, શ્રીરંગ સોસાયટી, જુની પાયલોટ ડેરી રોડ, કાંકરિયા, સવારે ૯થી ૧૧
ચોક્સીઃ - અજયકુમાર ચીમનલાલ ચોક્સીના ધર્મપત્ની તથા આદિત્ય અને અદિતીના માતુશ્રી સ્વ. કલ્પનાબેનનું બેસણું, શ્રી કચ્છી જૈન સેવા સમાજ, નવચેતન સ્કૂલ સામે, પાલડી, સાંજે ૫થી ૮
પટેલઃ - સ્વ. કનુભાઈ મંગળદાસ પટેલનું બેસણું, પ્લોટ નં.-૩૨, વ્રજભૂમિ સોસાયટી, ઊમા સ્કૂલ પાસે, નરોડા, સવારે ૮થી ૧૧
- સ્વ. પુરૃષોત્તમદાસ મંગળદાસ પટેલનું બેસણું, ૧૧, સ્વામી ગુણાતીતનગર સોસાયટી, વિવેકાનંદ ચોક, મેમનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. મધુકાન્તાબેન ભોગીલાલ પટેલનું બેસણું, ૨૧/બી, તરૃણ શક્તિ સોસાયટી હીરાબાગ-૨ પાસે, ઘાટલોડિયા, સવારે ૯થી ૧૧
- સ્વ. નટવરભાઈ ઉકાભાઈ પટેલનું બેસણું, ૨૬, આકાશગંગા સોસાયટી, વ્યાસવાડી સામે, નવા વાડજ, સવારે ૮થી ૧૧
- સ્વ. અરવિંદભાઈ અંબાલાલ પટેલનું બેસણું, શિવશક્તિ હોલ, ભૂયંગદેવ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. બળવંતરાય શાકરચંદ પટેલનું બેસણું, ડી/૫, કીર્તિ એપાર્ટમેન્ટ, નાના ફ્લેટ, શંકરદા હોલ પાસે, કે.કે.નગર રોડ, ઘાટલોડિયા.
અમીનઃ - સ્વ. મધુબેન રમેશચંદ્ર અમીનનું બેસણું, ૫, જીવનકલા સોસાયટી, નૈમેશ સોસાયટી સામે, વેજલપુર, જીવરાજપાર્ક, સવારે ૯થી ૧૨
ગજ્જરઃ - સ્વ. મહેન્દ્રભાઈ મનસુખભાઈ ગજ્જર (ભાડેસિયા)નું બેસણું, બ્લોક એ/૫, શિવાલય એપાર્ટમેન્ટ, વેજલપુર ગામ, સવો ૯થી ૧૨
- સ્વ. રમણલાલ વિઠ્ઠલદાસ ગજ્જર (જાદવાણી)નું બેસણું, 'શ્રધ્ધા'- ૨૯, પંચવટી સોસાયટી, સ્વામિનારાયણ ટાવર પાછળ, મણિનગર, સવારે ૯થી ૧૧
ભાવસારઃ - સ્વ. મનુભાઈ માણેકલાલ ભાવસારનું બેસણું, ૨૭, સત્યમ્ રૉ-હાઉસ, શામળગંગા પાર્ટી પ્લોટ પાસે, ચાંદખેડા, સવારે ૮.૩૦થી ૧૧.૩૦
- સ્વ. પ્રમોદરાય મંગળદાસ ભાવસારનું બેસણું, શ્રી અચલેશ્વર હનુમાન મંદિર, જૂના અચેર, રામનગર, સાબરમતી, સવારે ૯થી ૧૨
ચૌહાણઃ - સ્વ. દિપકભાઈ ધુળાભાઈ ચૌહાણનું બેસણું, એ/૨૫, અવધતીર્થ એપાર્ટમેન્ટ, પ્રેરણાતીર્થ વિ.-૨ સોસાયટી, જોધપુર ગામ, સેટેલાઈટ, સવારે ૮થી ૧૦
- સ્વ. તપનકુમાર પ્રવિણભાઈ ચૌહાણનું બેસણું, ૪૪૪, સુરતી સ્ટ્રીટ, સુરતી મોહલ્લો, કેમ્પ સદર બજાર, શાહીબાગ.
તપોધનઃ - સ્વ. આત્મારામ પ્રહલાદભાઈ તપોધન (રાવલ)નું બેસણું, બી/૨૮૭, વિભાગ-૭, ભારતી સ્કૂલ પાસે, પાશ્વૅનાથ ટાઉન શીપ, કૃષ્ણનગર, નવા નરોડા, સવારે ૯થી ૧૨
જાનીઃ - ગિરીશચંદ્ર શિવશંકર જાની (અંબોડ)ના ધર્મપત્ની સ્વ. સુમનબેનનું બેસણું, ઈ-૭, શિવકેદાર એપાર્ટમેન્ટ, ચાંદલોડિયા, સવારે ૮થી ૧૨
રાઠોડઃ - સ્વ. અનીતાબેન યોગેશભાઈ રાઠોડનું બેસણું, ૨૧, હસ્તીનાપુર સોસાયટી, ચાંદખેડા રેલવે સ્ટેશન પાછળ, સવારે ૯થી ૧૨
- સ્વ. માયાબેન ગણેશભાઈ રાઠોડનું બેસણું, એ/૧, ભૂયંગદેવ સોસાયટી, ભૂયંગદેવ ચાર રસ્તા, સોલા રોડ, ઘાટલોડિયા, સવારે ૯થી ૧૨
સોનીઃ - સ્વ. કંચનબેન મનુભાઈ સોનીનું બેસણું, ૧૦૨, શ્રીકૃષ્ણ કુટીર, ગુલબાઈ ટેકરા, ધર્મયુગ કોલોની રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. અનિલાબેન રમણીકલાલ સોનીનું બેસણું, પંચાલની વાડી, દરિયાપુર ચકલા, સવારે ૯થી ૧૧
- સ્વ. અનિલાબેન રમણીકલાલ સોની (બોટાદવાળા)નું બેસણું, પંચાલની વાડી, દરિયાપુર ચકલા, સવારે ૯થી ૧૧
જોષીઃ - સ્વ. હર્ષદરાય રેવાશંકર જોષીનું બેસણું, ૪/ક/૧૮૨, વિવેકાનંદનગર, હાથીજણ, સવારે ૯થી ૧૨
- કેતનકુમારના માતુશ્રી સ્વ. હસુબેન મુકુંદરાય જોષી (બાજખેડાવળ બ્રાહ્મણ)નું બેસણું, ૯/૯૫, મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, નારણપુરા ટેલીફોન એક્સચેન્જ સામે, બપોરે ૨થી ૪
ઠક્કરઃ - સ્વ. તારાબેન પોપટલાલ ઠક્કર (કારિયા)નું બેસણું, મધુલત્તા સાંસ્કૃત હોલ, આર.એમ. અધ્વર્યુ સ્કૂલ પાછળ, બેરેજ રોડ, વાસણા, સવારે ૮.૩૦થી ૧૧
બારોટઃ - સ્વ. જયદેવભાઈ સીતારામ બારોટ (પાટણ)નું બેસણું, ૧૩, આરાધના પાર્ક સોસાયટી, જવાહર ચોક, નુતન સ્કૂલ સામે, સાબરમતી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ખલાસઃ - સ્વ. કાન્તીલાલ ચમનલાલ ખલાસનું બેસણું, ૨૨૫૦, હોળીચકલા, ભંડેરીપોળ, કાલુપુર.
ગલાણીઃ - સ્વ. જયાબેન મગનલાલ ગલાણીનું બેસણું, લાયન્સ હોલ, મીઠાખળી છ રસ્તા પાસે, નવરંગપુરા, સવારે ૯થી ૧૧
પ્રજાપતિઃ - સ્વ. ગોદાવરીબેન કુંવરજીભાઈ પ્રજાપતિનું બેસણું, બી/૧, પવિત્રકુંજ સોસાયટી, સીટીએમ હાટકેશ્વર રોડ, અમરાઈવાડી.
- સ્વ. ગીરીશભાઈ રતીલાલ પ્રજાપતિનું બેસણું, મરચીપોળ, રતનપોળ, સવારે ૧૦થી ૧૨
ઠાકરઃ - સ્વ. મંજુલાબેન ગુણવંતરાય ઠાકરનું બેસણું, એફઓ/૩, સાઈકૃપા એપાર્ટમેન્ટ, અંજુભાઈ પાર્ક પાસે, ગોવર્ધન પાર્ટી પ્લોટ રોડ, થલતેજ, સવારે ૮થી ૧૧
ભટ્ટઃ - ચિંતનભાઈ અને સ્નેહભાઈના માતુશ્રી સ્વ. હરિચ્છાબેન મધુસુદન ભટ્ટ (પ્રશ્નોરા નાગર)નું બેસણું, ૧૮/૧૮૨, વિદ્યાનગર ફ્લેટ, હિંમતલાલ પાર્ક પાસે, આંબાવાડી, સાંજે ૫થી ૭
- સ્વ. મહેશચંદ્ર નવનિતલાલ ભટ્ટનું બેસણું, ૪, વિઠ્ઠલ એપાર્ટમેન્ટ, રાધાકુંજ સોસાયટી, મેમનગર, સવારે ૮થી ૧૧
મિસ્ત્રીઃ - સ્વ. શાંતીલાલ ગીરધરદાસ મિસ્ત્રી (કંબોપા)નું બેસણું, ૬૦, વૃન્દાવનનગર, શ્રીજી બંગલો સામે, જુની કોર્ટ પાસે, નારોલ, સવારે ૯થી ૧૨
ઓઝાઃ - સ્વ. બાલકૃષ્ણ કાળીદાસ ઓઝાનું બેસણું, ૫/એ, રમા ફ્લેટ, ગોપાલ ચોક, ભૈરવનાથ રોડ, મણિનગર, સવારે ૯થી ૧૧
મહેતાઃ - સ્વ. હિરાબેન ગીરધરલાલ મહેતાનું બેસણું, ૧૯, હરિશ્ચંદ્ર પાર્ક, વિજયનગર પાસે, નારણપુરા, સાંજે ૪થી ૬
ખત્રીઃ - સ્વ. જશવંતીબેન હરિભાઈ ખત્રીનું બેસણું, ૨૩૨, ઠાકોરવાસ, ચામુંડા ચોક, વાસણા ગામ, સાંજે ૪થી ૫
- સ્વ. રવિકાન્તાબેન બાલગોવિંદદાસ ખત્રીનું બેસણું, એલ-૩૭/૪૪૧, અભિનવ ફ્લેટ, જૈન દેરાસર પાસે, બાલકૃષ્ણનગર સામે, સૈજપુર બોઘા, કૃષ્ણનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ત્રિપાઠીઃ - સ્વ. જયેશભાઈ જનાર્દન ત્રિપાઠીનું બેસણું, મોઢ બ્રાહ્મણની વાડી-૨, સરખેજ બસ સ્ટેન્ડ પાસે, સરખેજ ગામ, સવારે ૮થી ૧૧
સોનેજીઃ - સ્વ. જ્યોતિબેન ભરતકુમાર સોનેજીનું બેસણું, સોરઠિયા બ્રહ્મક્ષત્રીય પંચની વાડી, પુષ્પકુંજ, કાંકરિયા, સાંજે ૪થી ૬
દવેઃ - સ્વ. દશરથલાલ બાલકૃષ્ણ દવે (નાંદોલવાળા)નું બેસણું, આકાર ફ્લેટ, રેલવેલાઈન પાસે, સેટેલાઈટ, સાંજે ૪થી ૬
કોઠારીઃ - સ્વ. હસમુખભાઈ ગૌરીશંકર કોઠારીનું બેસણું, ધોળેશ્વર મહાદેવ, સાઈબાબા મંદિર પાસે, ખાડિયા, સવારે ૮થી ૧૧
ડાભીઃ - સ્વ. ગુણવંતભાઈ રતીલાલ ડાભીનું બેસણું, ફદાલીવાસ, દીનબાઈ ટાવર પાછળ, લાલદરવાજા, સવારે ૯
જેતલપુરિયાઃ - સ્વ. જગદીશચંદ્ર અંબાલાલ જેતલપુરિયાનું બેસણું, ૫૪/બી, બંધન સોસાયટી, કેડિલા રોડ, ઘોડાસર, સવારે ૧૦થી ૨
પારેખઃ - સ્વ. બહેરામજી બી. પારેખ (પારસી)નું ઉઠમણું, પારસી અગિયારી, ખમાસા ગેટ, બપોરે ૩.૪૫
ઝિયારતઃ - ધંધુકાના ભડિયાદ ખાતે આવેલી હજરત શહીદ પીર મહેમૂદશાહ બુખારીની દરગાહના મુજાવર લાલુમિયાંબાપુની ઝિયારત તા. ૨૦મીને મંગળવારે સવારે ૮ તથા તે જ દિવસે દરગાહ શરીફમાં બેસણું, સવારે ૧૦થી ૧૨

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ જન-સમુદ્ર વચ્ચે વાઘની ચિરવિદાય
બાળ ઠાકરેના માનમાં સતત બીજે દિવસે જડબેસલાખ સ્વયંભૂ બંધ

બાળ ઠાકરેનો ખાલીપો કોણ ભરશે એ પ્રશ્ન મહામોંઘો

રાજ ઠાકરે માતોશ્રીથી માહિમ ચર્ચ સુધી પગપાળા ચાલ્યા
પોલીસ કમિશનરે પુત્રીનાં લગ્ન રદ કરીને ફરજ નિષ્ઠા દાખવી
સંસદના શરૃ થઇ રહેલા શીયાળુ સત્રમાં આર્થિક સુધારા મંજૂરી પર નજર
સોના-ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર તથા ડોલર વધતાં ઝવેરી બજારમાં નવી વેચવાલી અટકી
સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો
ભારત સામે ઈંગ્લેન્ડનો જોરદાર સંઘર્ષ ઃ બીજી ઇનિંગમાં ૩૪૦/૫

અમદાવાદ પીચમાંથી બોલરોને પુરતી મદદ મળતી નથી ઃ યાદવ

અમદાવાદમાં ટેસ્ટ જીતવા તો ભારત જ ફેવરિટ છે ઃ ગૂચ
ન્યુઝીલેન્ડના ૨૨૧ના સ્કોર સામે શ્રીલંકા ૨૪૭ રનમાં ઓલઆઉટ
ગ્રાન્ડ મધરનું અવસાન થતાં ગંભીર દિલ્હી પરત

ડીસેમ્બરથી અમેરિકામાં ફિસ્કલ કલીફ ફરીથી મંદી લાવશે ઃ રૃપિયો બે સપ્તાહમાં ત્રણ ટચકા ગગડયો

ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ ઃ આફટર સેલ્સ બજાર ૨૦૧૫માં ૩૭ હજાર કરોડનું
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved