Last Update : 18-November-2012, Sunday

 

મુખ્યમંત્રીજીનું 'થ્રી-ડી' ફ્યુચર !

- મન્નુ શેખચલ્લી


કહે છે કે આ વખતે આપણા મુખ્યમંત્રીજી 'થ્રી-ડી' પ્રોજેક્શન વડે પ્રચાર કરશે ! તો દોસ્તો, આ થ્રી-ડી શું છે ?
ઘ = દંભ
ઘ = દેખાડો, અને
ઘ = દાદાગીરી !
***
એમ પણ કહે છે કે સાહેબ એક જગ્યાએથી ભાષણ કરતા હશે તો એક સાથે ચાર-પાંચ ઠેકાણે એમની થ્રી-ડી ઈમેજ ભાષણ કરતી દેખાશે...
- લો પત્યું ? હવે તો બિચારા ઉમેદવારોને પણ મંચ પર 'એકલા' જઈને બોલવાની છૂટ નહિ !
***
અને આવી થ્રી-ડી ઈમેજવાળી ટેકનોલોજી, કહે છે કે,
અવકાશમાં તરતા સેટેલાઈટ વડે શક્ય બનશે...
- લો બોલો ! તો ખાલીપીલી બ્રિટન અને અમેરિકાના
વિઝા પાછળ આટલી મહેનત કરી ને ?
***
અમને લાગે છે કે ચૂંટણી પછી પણ સાહેબ આ
થ્રી-ડી ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
- તમે સચિવાલયમાં એમને મળવા જશો તો
ખુરશીમાં એમની થ્રી-ડી ઈમેજ બેઠી હશે !
- તમે એમને ઉદ્ઘાટન માટે બોલાવશો તો
એમની થ્રી-ડી ઈમેજ આવશે !
- આતંકવાદીઓના તો આખા પ્લાન ફ્લોપ થઈ
જવાના ! કારણ કે અસલી સાહેબ તો ક્યાંય જોવા
જ નહિ મળે !
- સાહેબનો વિરોધ ખરનારાઓને જરા રાહત ખરી... બિચારાઓ
થ્રી-ડી ઈમેજ પર સડેલાં ટામેટાં ફેંકી શકશે !
- જો કે એ ટામેટાં સાહેબની થ્રી-ડી ઈમેજની
આરપાર નીકળી જશે ! જેથી છેલ્લુ અદ્દહાસ્ય તો
મુખ્યમંત્રીજીનું જ રહેશે.
- વિરોધપક્ષોને જરૃર ક્યારેક ખુબ હરખ થશે...
કારણ કે ક્યારેક આ થ્રી-ડી ઈમેજ 'ધુ્રજતી' દેખાશે !
***
અને આ થ્રી-ડી ઈમેજને કારણે ભવિષ્યનો એક
બહુ મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો...
સાહેબ જ્યારે ૨૦૧૪ પછી દિલ્હીમાં વડાપ્રધાન
બનીને બેઠા હશે ત્યારે એમની 'થ્રી-ડી' ઈમેજ
ગુજરાતમાં મુખ્યમંત્રીની ગાદી પર બેઠી હશે !
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved