Last Update : 18-November-2012, Sunday

 
નવપરીણિતાને સાસરીયાઓએ બ્લીચીંગ પ્રવાહી પીવડાવી દીધું

ઘરકામના ઝઘડામાં ૨૬ વર્ષની પરિણીતાને સાસુ-સસરા, બે નણંદે પકડી રાખી અને પતિએ બળજબરીથી પ્રવાહી પીવડાવ્યું

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
અડાજણ પાટીયાની નિસાદ સોસાયટીમાં ગત બપોરે ઘરકામ બાબતે ઝઘડો કરી નવપરીણિતાને તેના સાસુ-સસરા, બે નણંદે પકડી રાખી પતિએ બળજબરીથી બ્લીચીંગ પ્રવાહી પીવડાવતાં તેને સારવાર માટે લોખાત હોસ્પિટલમાં દાખલ કરાઇ હત. રાંદેર પોલીસે આ બનાવમાં સાસરીયાઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અડાજણ પાટીયાની નિસાદ સોસાયટીમાં આઇ/૪ ખાતે રહેતા અને છૂટક ટેલરીંગ કામ કરતા અલ્તાફ યુસુફ શેખના લગ્ન છ માસ અગાઉ સહેરબાનુ (ઉ.વ.૨૬) સાથે થયા હતા. જો કે, લગ્ન બાદ સહેરબાનુને તેનો પતિ તેમજ સાસુ સાબેરાબીબી, સસરા યુસુફ, બે નણંદ રેશ્મા અને ગુલશન ઘરકામ બાબતે મ્હેણાં-ટોણાં મારી ઝઘડો કરતા હતા.
ગત બપોરે ૨.૩૦ વાગ્યે પણ સહેરબાનુ સાથે તેના સાસરીયાઓએ ઘરકામ બાબતે ઝઘડો કર્યો હતો. બાદમાં સાસુ, સસરા અન બે નણંદે તેના હાથ પકડી રાખ્યા હતા. જ્યારે પતિ અલ્તાફે બ્લીચીંગ પ્રવાહી બળજબરીથી પીવડાવી દેતાં સહેરબાનુની તબિયત લથડી હતી. સહેરબાનુને સારવાર માટે લોખાત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં રાંદેર પોલીસે સહેરબાનુના નિવેદનના આધારે તેના સાસરીયાઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પતિ અલ્તાફની ધરપકડ કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved