Last Update : 18-November-2012, Sunday

 

તુલસીશ્યામ, કનકાઇ, બાણેજ સહિતના
ગીરના પ્રવાસન ધામોમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારોઃ વાહનોના થપ્પા

વન વિભાગે રાત્રીના પસાર થતાં ૨૦ પ્રવાસીઓને દંડ ફટકાર્યો

અમરેલી, તા. ૧૭
દિવાળીના તહેવારોની રજામાં ધારી ગીર પૂર્વના તુલસીશ્યામ, કનકાઇ, બાણેજ પ્રવાસન ધામોમાં દરરોજના હજારો પ્રવાસીઓની અવરજવર રહે છે. ગીરના પ્રવાસન ધામોમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો રાત્રીના જંગલ વિસ્તારમાંથી પસાર થતાં હોય ૨૦ પ્રવાસીઓને વન વિભાગે રૃા. ૧૨ હજારનો દંડ ફટકાર્યો છે.
દિવાળીના તહેવારોની રજામાં હર વર્ષે અમરેલી જિલ્લાના ધારી ગીરના પ્રવાસન ધામો જેવા કે તુલસીશ્યામ, કનકાઇ, બાણેજ જેવા પ્રકૃતિની ખોળે આનંદ માણવા દૂર દૂરથી પ્રવાસીઓ પરિવાર સાથે હરવા-ફરવા આવે છે. આ વર્ષે પણ અહીં વાહનોના થપ્પા લાગી ગયા હતા અને રસ્તામાં અભૂતપૂર્વ ધસારાના કારણે વાહનોનો ભારે ટ્રાફીક જોવા મળ્યો હતો.
અહીંના તુલસીશ્યામ મંદિરે હજારો ભાવીકો પ્રસાદ લે છે. રાતે જંગલમાં ગેરકાયદેસર હરતા-ફરતાં ૨૦ જેટલા પ્રવાસીઓને વન વિભાગે રૃા. ૧૨ હજારનો દંડ ફટકાર્યો હતો. તહેવારો સમયે વન વિભાગ પ્રવાસીઓ સાથે કુણુ વલણ અપનાવે તેવી માંગણી થઇ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved