Last Update : 18-November-2012, Sunday

 

વિરપુરની પાવન ભૂમિમાં જલારામ બાપાની ૨૧૩મી જન્મજયંતિ ઉજવાશે

તૈયારીઓને આખરીઓપઃ ભાવિકોનો ઉમટી રહેલો પ્રવાહ

વિરપુર (જલારામ), તા. ૧૭
સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૧૩મી જન્મ જયંતિ તા. ૨૦મીએ મંગળવારે વિરપુરમાં ભકિતભાવ સાથે ઉજવાશે. ધાર્મિક મહોત્સવની તૈયારીઓને આખરીઓપ અપાઇ રહ્યો છે. તો બીજી બાજુ ભાવિકોનો પ્રવાહ દર્શનાર્થે ઉમટી રહ્યો છે.
વિરપુરમાં સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૧૩મી જન્મજયંતિ તા. ૨૦મીએ છે. ત્યારે તેની ભવ્ય ઉજવણીના ભાગરૃપે વિરપુરની સમસ્ત પ્રજા તથા પૂ. જલારામ બાપા પરિવારના સદસ્યો દ્વારા તૈયારીઓને આખરીઓપ અપાઇ રહ્યો છે. નૂતનવર્ષથી જ ભાવિકોનો પ્રવાહ વિરપુરમાં દર્શનાર્થે ઉમટી રહ્યો છે. જન્મજયંતિ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો વિરપુરને હાલ ધજા-પતાકાથી શણગારાઇ રહ્યું છે. બજારોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગામમાં યાત્રિકોના વાહનોના થપ્પે થયા લાગેલા જોવા મળે છે. ભાવિકોના ભારે ધસારાને લઇ હાલ જલારામ બાપાના મંદિરનો મુખ્ય ગેઇટ બંધ કરાયો છે. બાજુની વિરપરાનાથવાળી શેરીમાં થઇને જતો રસ્તો ભાવિકો માટે દર્શનાર્થે જવા ખુલ્લો રખાયો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ